Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.8K subscribers
4.67K photos
271 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ચોથા દિવસની રમતના અંતે બાંગ્લાદેશનો સ્કોર બીજા દાવમાં 26/2

હજુ પણ 26 રન પાછળ..
રવિચંદ્રન અશ્વિને લીધી બંને વિકેટો..

શું લાગે છે કાલે પાડી દઈશું??
49👍23🔥11💯9🖕1
આજથી શરૂ થશે ઇરાની કપ 2024..

Mumbai અને Rest of India ની ટીમો વચ્ચે થશે ટક્કર..

લાઈવ જોવા માટેની લિન્ક 👇🏻

https://go.jc.fm/fRhd/tn68ana8
25🔥3👍1
પહેલા સેશનમાં જ ભારતીય બોલર્સનો તરખાટ 🥵🔥

3 ઓવરમાં એક પછી એક 3 વિકેટો પડી જતા બાંગ્લાદેશનો સ્કોર 94/6
🔥432👍2
બાંગ્લાદેશની ટીમ 146 રન પર ઓલઆઉટ..

ભારતને ટેસ્ટ જીતવા માટે ફક્ત 95 રન નો ટાર્ગેટ 🤩🔥
47🔥11👍6👏3😱2
Delhi Boys 🇮🇳💙
👍6628🔥2🥰1
નવો ચકાચક વિડિયો આવી ગયો છે…

https://www.instagram.com/reel/DAlDZBytBBM/?igsh=ZTR5eXQ0cHYxMGxl

ફટાફટ જોઈને કોમેન્ટ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં કેવો લાગ્યો 🤩
🔥40👍8🥰3
સૂર્યાભાઈ નવી હેરસ્ટાઇલ સાથે 🔥
👍68🔥15🥰3🤣3🤩2
બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક સિરીઝ જીતનો વીડિયો આવી ગયો છે..

👇🏻👇🏻

https://yt.openinapp.co/plam2

આ વખતે કઈક નવું ટ્રાય કર્યું છે..

પાકિસ્તાન વાળા કોમેડી મીમ મિસ ના કરતા હો.. 😂😂
👍33🔥4🤣1
🚨 BREAKING 🚨

ટીમ ઇન્ડિયા અને ગુજરાત ટાઇટન્સને લાગ્યો ઝટકો 😢

બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરુ થવાને હવે આઠ અઠવાડિયા કરતાં પણ ઓછા સમય બાકી છે ત્યારે NCAમાં રિકવરી કરી રહેલા મોહમ્મદ શમીના ઘૂંટણની ઇજા ફરી વકરી છે.

શમી રણજી ટ્રોફીમાં બંગાળની ટીમમાંથી રમવાની તૈયારી રહ્યા હતા અને પછી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં કમબેક કરવાનું વિચારી રહ્યા હતા..

BCCIના એક Source એ કહ્યું કે"શમીએ ફરી બોલિંગ શરૂ કરી દીધી હતી, અને તે ટૂંક સમયમાં ક્રિકેટમાં કમબેક કરવા માટે ટ્રેક પર હતા.

પરંતુ આ ઘૂંટણની ઈજા તાજેતરમાં જ વકરી છે. BCCIની મેડિકલ ટીમ ઈજાનું ધ્યાન રાખી રાખી રહી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે."

આ મહિને IPL ના રિટેનશન પણ કરવાના હોવાથી ગુજરાત ટાઇટન્સ પણ આ મુદ્દે ચર્ચા વિચારણા કરી શકે છે..

આશા રાખીએ કે શમીભાઈ જલ્દી રિકવર થઇ મેદાનમાં જોવા મળે..
😢262👍87😭6124😱12💔11🤯7😨7🔥4😁2
👍73🤩11🔥64🥰3😁2
IRANI CUP UPDATE 🔥

બીજા દિવસના અંતે મુંબઈની ટીમનો સ્કોર 536/9

કેપ્ટન રહાણે 97 રન પર આઉટ..

સરફરાઝ ખાને ફટકારી બેવડી સદી 🤩🔥

276
બોલમાં 221 રને રમી રહ્યા છે અણનમ..
🔥44👍9😁1
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «24 કલાકમાં જેને સૌથી વધારે વોટ મળશે એ ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ક્વિઝના વિનર રહેશે..»