Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઈંગ્લેન્ડ સામેની પહેલી 2 ટેસ્ટ માટે વિરાટ કોહલીને બદલે રજત પાટીદારનો ટીમમાં સમાવેશ.
👍1
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે જાહેર કરી તેમની ટીમ:

Crawley, Duckett, Pope, Root, Bairstow, Stokes (C), Foakes, Rehan Ahmed, Tom Hartley, Wood, and Leach.
ઇંગ્લેન્ડએ ટૉસ જીતીને બેટિંગ લીધી.
India team for the last 3 Tests vs England:

Rohit (C), Bumrah (VC), Jaiswal, Gill, Rahul, Patidar, Sarfaraz, Dhruv Jurel, Bharat, Ashwin, Jadeja, Axar, Sundar, Kuldeep, Siraj, Mukesh, Akash Deep.
👍6
ટેલિગ્રામમાં જોડાવા માટે દરેક ક્રિકેટ પ્રેમીઓ નો ખુબ ખુબ આભાર..

કયા શહેર/ગામ થી છો બધા??

કમેન્ટ કરીને કહેજો..
👇🏻👇🏻
👀7
HardikJoinsMI.mp4
7.8 MB
હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાં જોડાયા..
ગુજરાત ટાઇટન્સની ટિકિટો કાલથી સ્ટેડિયમ પર પણ મળશે.

આવતીકાલે (12 માર્ચે) સવારે 11 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઓફલાઇન ટિકિટ વેચાવાનું શરૂ થશે.
🚨 REPORTS 🚨

'ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં જૂનમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

બીસીસીઆઈને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટ કોહલીને અનુકૂળ નહીં આવે અને અજીત અગરકરને ટી20માં યુવા ખેલાડીઓ માટે રસ્તો બનાવવા અંગે કોહલીને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંઘ અને શિવમ દુબે જેવા યુવાનો પાસે T20I ફોર્મેટમાં કોહલી કરતાં ઘણું બધું છે.
જો ટીમમાં સ્થાન મેળવવું હશે તો કોહલીને IPL 2024 માં ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે.

T20 વર્લ્ડ કપ માટે Provision ટીમો મેના પ્રથમ સપ્તાહ સુધીમાં ICCને મોકલવાની રહેશે.
Personally મને લાગે છે વિરાટ કોહલી ટીમના એક અભિન્ન અંગ છે, T20 Worldcup માં તેમની હાજરી હોવી ખુબ જરૂર છે..

તમને શું લાગે છે?
👍18😭4😱2