Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
તમિલનાડુ પ્રીમિયર લીગમાં સાઇનો સપાટો 💥

સાઈ સુદર્શને TNPL ની એક મેચમાં 56 બોલમાં 123 રન ફટકાર્યા..
👍117🔥3226🆒11👏7🥰3😁2
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ટેસ્ટ રેન્કિંગ્સમાં છઠ્ઠા નંબરે પહોંચ્યા.. 🔥

જો રુટ બન્યા નંબર-1 ટેસ્ટ બેટ્સમેન..
👏31👍13🔥96
43 વર્ષના Young મહેન્દ્રસિંહ ધોની 🔥💥
85👎17👍16🥰12💩6🤡6🔥5❤‍🔥3🤬1
IPLમાં વિદેશી ખેલાડીઓને લઈને અગત્યની અપડેટ 🚨

IPL ટીમોએ BCCIને સિઝનમાંથી છેલ્લી ઘડીએ ખસી જનારા વિદેશી ખેલાડીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. (Cricbuzz)

કે જેથી કોઇ પણ વિદેશી ખેલાડી ઓક્શન પત્યા બાદ વગર કારણે બહાર ના થઈ જાય..
👍64👎2🍓21
ઓલમ્પિક ચેમ્પિયન મનુ ભાકર વિશે જાણો ગુજરાતીમાં 🌟🔥

કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડિયો.. 👇🏻

https://www.instagram.com/reel/C-DNzmpP_ZE/?igsh=MWhnd2F4eWtmejQwag==
👍177
React with 🔥
🔥96❤‍🔥12👍111👏1
• 3 મોટા પ્લસ પોઈન્ટ્સ શ્રીલંકા સિરીઝના..
• કોચ ગંભીરનો માસ્ટરસ્ટ્રોક..
• રોહિત-કોહલી શ્રીલંકામાં..

જાણો બધુ જ નવા યુટ્યુબ વીડિયોમાં..

👇🏻 નીચે લિન્ક આપેલી છે..
👍355🔥5
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પ્રેક્ટિસ સેશનમાં 💥
🔥6021🗿8👍7🥰2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
માહીભાઈએ કીધું કોણ છે તેમનો અત્યારનો ફેવરેટ બોલર💥🔥

તમારો કોણ છે?
🔥49👍159👏5🥰4
BCCI અને IPL Owners વચ્ચેની મીટિંગ બહુ લાંબી ચાલ્યા બાદ હમણા પૂરી થઈ હોવાની વાતો છે..

મોટા ભાગની ટીમો વધારે ખેલાડી રીટેન કરવાના પક્ષમાં રહ્યા હતા..

ટીમો એમ પણ ઇચ્છે છે કે મેગા ઓક્શન ના થાય કે જેથી કરીને ટીમ પાસે અત્યારે રહેલા મહત્વના ખેલાડીઓ જળવાઈ રહે..

જોકે પંજાબ કિંગ્સ ઓછા રિટેન્શન કરવાની તરફેણમાં છે અને જેના લીધે મિટિંગમાં પણ પંજાબના owner અને શાહરુખ ખાન વચ્ચે ગરમાગરમી થઈ હતી..

એટલે ઈનશોર્ટ બધી ટીમોએ પોતે કેટલા રિટેન્શન કરવા ઇચ્છે છે તે BCCI ને સોંપી દીધું છે હવે જોઈએ હવે BCCI શું ફાઇનલ નિર્ણય લે છે..

Source: Cricbuzz, News18
👍117🥰65👏5🔥2
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ, વડોદરાના અંશુમાન ગાયકવાડનું નિધન. Om Shanti 🙏🏻

તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
🙏148😢42😭39🫡27👍7👏3😱3🥰2😨2
Good Morning ☀️
158🔥16👍15🥰8😁5👌5🆒2
પ્રેડિક્ટ કરો અને જીતો 500/- 🤩💰

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર ODI સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 500/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Kohli
2. Pathirana
3. Kohli

આવતીકાલે પહેલી ODI મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍6414👏4🥰2
પથિરાના અને મધુશંકા ઇજાને લીધે થયા વન ડે સિરીઝમાંથી બહાર..
🤣181👍18🤩15😁12👏9👎6😴4😱32🤷1
Olympics 2024માં ભારતે જીત્યો ત્રીજો મેડલ 🌟🇮🇳

મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાલએ શૂટિંગમાં જીત્યો BRONZE મેડલ 🤩
67👍23🤩4
વન ડે સિરીઝની તૈયારીઓ..
નવા બોલર તૈયાર થઈ રહ્યા છે 👀😆
🔥86😁33👍24🤣136👎3🥰2