સ્વાગત છે તમારું ક્રિકેટની પહેલી ગુજરાતી ચેનલ જ્યાં તમને મળશે ક્રિકેટને લગતી તમામ અપડેટસ Exclusively.. 🏏
❤4
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «સ્વાગત છે તમારું ક્રિકેટની પહેલી ગુજરાતી ચેનલ જ્યાં તમને મળશે ક્રિકેટને લગતી તમામ અપડેટસ Exclusively.. 🏏»
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
સૂર્યાભાઈ જલ્દી રિકવર થઈ જાય એવી શુભકામનાઓ 😇😃
❤3👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Merry Christmas from The Coolest Santa 🤶
Media is too big
VIEW IN TELEGRAM
જુવો આફ્રિકાના પ્લેયર્સ શું કે છે કિંગ કોહલી વિશે: [Star Sports]
ગઈ કાલે આખો દિવસ પડેલા વરસાદને કારણે આઉટફીલ્ડ હજુ પણ ભીની.
Toss થયો delay.
જોકે અત્યાર વરસાદ નથી એ સારા સમાચાર.
Toss થયો delay.
જોકે અત્યાર વરસાદ નથી એ સારા સમાચાર.
👍5
ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી.
અત્યાર સુધી રમાયેલી 23 ટેસ્ટમાંથી માત્ર 4માં જ જીત મેળવી છે.
શું લાગે છે આ વખતે ભારત ઇતિહાસ રચશે?
અત્યાર સુધી રમાયેલી 23 ટેસ્ટમાંથી માત્ર 4માં જ જીત મેળવી છે.
શું લાગે છે આ વખતે ભારત ઇતિહાસ રચશે?
Anonymous Poll
78%
India 🇮🇳
16%
ડ્રો જશે
6%
South Africa 🇿🇦
