HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
Forwarded from Vidya Point
👍 Digital Gujarat Scholarship 2024-25

😳 ફોર્મ ભરવાની Date લંબાવવામાં આવશે કે નહિ ?

🤔 જેમને 2023-24 ના ફોર્મ ભરવાના બાકી છે એમને શું કરવું ?

🤔 Scholarship ના ફોર્મ ભરવાની લાસ્ટ date કઈ છે ?

Official Information Link
:
https://youtu.be/jB6LNDcVzFA
આજથી વહીવટી ભવન ચાલુ
😍 Digital Gujarat Scholarship 2024-25...

1. Scholarship નું ફોર્મ ઓનલાઇન કઈ રીતે ભરવું? - https://youtu.be/q60Bzvww9xc

2. Tablet Sahay Yojana - ₹ 1000 માં ટેબલેટ આપવામાં આવશે કે નહીં? - https://youtu.be/iMPRlACTQ-8

3. Login Problem & Forgot Password ( Login ના થતું હોય તો શું કરવું ?) - https://youtu.be/DTfsCUchR5M

4. Scholarship માટે E-KYC અંગે - E-KYC વગર સ્કોલરશીપ મળશે કે નહીં? - https://youtu.be/5b9k9wwgX8E

5. Verify Aadhar કઈ રીતે કરવું? - https://youtu.be/fJiWfJgjCU0

6. સ્કોલરશીપ માટે ઓટીપી આવતો નથી તો શું કરવું? - https://youtu.be/tmML2uL3C-8

❤️ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે ફોર્મ ભરવાના છેલ્લા પાંચ દિવસ બાકી છે... તો તમામ વિદ્યાર્થીઓ જોડે આ માહિતી જરૂરથી પહોંચાડી દો...
😍 Digital Gujarat Scholarship 2024-25....

😳 સ્કોલરશીપના ફોર્મ ઓનલાઈન ભરવા અંગે ખૂબ જ અગત્યની સૂચનાઓ...

😊 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 2024 - ( ધોરણ 11, 12 - કોલેજના વિદ્યાર્થીઓ (સ્નાતક અને અનુસ્નાતક), મેડિકલ - ડિપ્લોમા - આઈ.ટી.આઈ- એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ)

😳 Digital Gujarat Scholarship 2024 Last Date

😊 સ્કોલરશીપના ફોર્મ ફરીથી રીઓપન કરવા અંગે...

😳 વર્ષ 2023-24 ની સ્કોલરશીપ અંગે...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/pq7YuOwkm5Y
નવી Marksheet અંગે
🤩Digital Gujarat Scholarship 2024-25 માટે ખૂબ જ અગત્યની માહિતી

👍આ બધી જ error નું સોલ્યૂશન મેળવીને જલ્દીથી ફોર્મ ભરી દો...

Scholarship માં 2023-24 જેવાં Issue ઓછા થઇ જશે ✅️

Login & OTP Problem Solved
• Login Page after clicking on edit button
• Verify Aadhar problem solution
• Page Coming Soon Error solution
• Application Under Maintenance problem solution

✅️Official Information Link:

https://youtu.be/zBr937u_DRE
🔴 વિધાર્થીઓનાં સ્કોલરશીપ અંગેનાં તમામ પ્રશ્નોનાં જવાબ...

😳 માત્ર એક કોલ કરીને મેળવો, સ્કોલરશીપ અંગે તમામ પ્રશ્નોનાં જવાબ...

😊 Digital Gujarat Scholarship Helpline Number...

😳 Login Problem - OTP Problem - Verify Aadhar - EKYC - Save & Next Problem :- તમામ પ્રશ્નોનાં જવાબ Expert દ્વારા આપવામાં આવશે...

😍 Official Information Link - ⤵️⤵️

https://youtu.be/U4WpHEYuWvU
HNGU: Study Point pinned «😍 Digital Gujarat Scholarship 2024-25... 1. Scholarship નું ફોર્મ ઓનલાઇન કઈ રીતે ભરવું? - https://youtu.be/q60Bzvww9xc 2. Tablet Sahay Yojana - ₹ 1000 માં ટેબલેટ આપવામાં આવશે કે નહીં? - https://youtu.be/iMPRlACTQ-8 3. Login Problem & Forgot Password ( Login…»
દિવાળી વેકેશન પછી તરત જ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થાય છે, તો તૈયારી કરવાનું ભુલાય નહીં...

😳 Exam Date, Timetable, Seat Number & Exam Paper Style & Old Paper ni માહિતી પૂરી પાડવામાં આવશે...

😳 Exam માં પેપર કેવી રીતે લખવું, જેનાથી આસાનીથી પાસ થઈ જવાય અને પાસ થવા માટે કેટલા Marks લાવવા જરૂરી છે - તે વીડિયો આ શનિ-રવિમાં....
⌛️ છેલ્લા 3 દિવસ બાકી

😳 Digital Gujarat Scholarship 2024-25 - ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ...

😊 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 2024 - જોજો હો, ફોર્મ ભરવાનું રહીં ના જાય...

😳 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવાની છે કે નહીં?

😊 Save & next Problem - OTP Problem - Login Problem - EKYC & Verify Aadhar નું સોલ્યુશન..

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/07oRIXK8tog
Forwarded from WebSankul Official
ViewFile.pdf
936.1 KB
જાહેરાત ક્રમાાંક-FOREST/202223/01 ”વનરક્ષક” વર્ગ-૩ના ઉમેદવારોના
પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ
QR Code વાળી માર્કશીટ આપવા અંગે... SEM 1 (સ્નાતક અને અનુસ્નાતક) નાં વિદ્યાર્થીઓને સૌ પ્રથમ આ માર્કશીટ આપવામાં આવશે..
😍 Big Breaking News....

😳 Digital Gujarat Scholarship 2024-25 ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં વધારો....

😊 હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ....

😊 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે?

😳 કયા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/7znY330OecU
😍 Big Breaking News....

😳 Digital Gujarat Scholarship 2024-25 ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં વધારો....

😊 હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ....

🤔 SC/OBC/EWS/SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ - ST વિધાર્થીઓ માટે Date લંબાશે કે નહીં?

😊 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે?

😳 કયા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/fEgrBPLCezs
🌟 સ્કોલરશીપનું ફોર્મ ભરવામાં આવતાં - બે મોટામાં મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન...

😳 Error Page... ( થોડી થોડી વારે Error Page આવી જતું હોય તો શું કરવું?)

😳 Digital Gujarat Scholarship Error Page Solution - માત્ર બે મિનિટમાં પ્રોબ્લેમનું સોલ્યુશન..

😢 Login થતું નથી તો શું કરવું? - Login કઈ રીતે કરવું?

😢 OTP આવતો નથી? તો શું કરવું? OTP વગર ફોર્મ કઈ રીતે ભરવું?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/k4jS_sziN2Y
આજે રવિવારે પણ યુનિવર્સિટીનું કામકાજ ચાલુ રહેશે...