HNGU: Study Point
18.1K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
Forwarded from Vidya Point
હવેથી કોલેજમાં કેટલા વર્ષનો અભ્યાસ કરવો પડશે?? તેના વિશે તમને ખબર છે કે માહિતી જોઈએ છે??
Anonymous Poll
39%
હા, માહિતી છે.
40%
ના, માહિતી આપોને..
20%
ખબર છે, પરંતુ વધારે માહિતી જોઈએ છે...
😍 આ સરકારી નોકરી માટે ફોર્મ ભર્યું કે નહીં??

😊 અત્યારે ચાલી રહેલી 5 મોટી સરકારી ભરતીઓ...

😊 કુલ જગ્યાઓ - 1 લાખથી પણ વધારે

😳 લાયકાત - ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએશન

😊 પગાર - 20,000 થી ચાલુ

😊 જોજો, હોં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી ના રહે...

😳 તમામ વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને આ માહિતી પહોંચાડી દેજો...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/Ea_CqJqKa90
🔴 ખૂબ!!! ખૂબ!!! ખૂબ જ અગત્યનું... 🔴

😊 GCAS College Admission - આજે છેલ્લો દિવસ..

😳 જે વિદ્યાર્થીઓ આજે આટલું નહીં કરે તેમને Admission મળશે નહીં...

😊 GCAS New Registration Last Date - આજે છેલ્લામાં છેલ્લી તક...

😳 વિષય, કોલેજ અને યુનિવર્સિટી પસંદગીમાં ફેરફાર કઈ રીતે કરવો??

😊 ઓફલાઈન એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ આજે છેલ્લો દિવસ - Registration કરવું ફરજિયાત...

😳 Round 1 & 2 માં એડમિશન મળી ગયું હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ માહિતી ધ્યાનથી સમજી લેજો...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/emkZuumnCZ4
🔴 સૌથી મોટો પ્રશ્ન - કોલેજ કેટલા વર્ષની રહેશે??

😳 સાચું ને?? - તમામ વિદ્યાર્થીઓનાં મનમાં આ જ પ્રશ્ન છે ને??

⤵️⤵️ તો આપણી નવી YouTube Channel - University Study Point માં આ નવો વિડિયો ટૂંક સમયમાં જ અપલોડ કરું છું...( આ ચેનલ દ્વારા તમને 15 સરકારી યુનિવર્સિટી ની તમામ માહિતી આપવામાં આવશે...)

⤵️⤵️⤵️

https://youtube.com/@universitystudypoint

😊 ફટાફટ, પહેલા 50 સબસ્ક્રાઈબર પૂરા કરી દો... તરત જ વિડીયો આવી જશે...

😳 આશા રાખું છું, HNGU Study Point કરતાં પણ વધારે સાથ સહકાર આ નવી ચેનલને આપશો..
😍 ખૂબ જ અગત્યની માહિતી.. 😊

😊 ગુજરાતમાં New Education Policy પ્રમાણે કોલેજમાં કેટલાં વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે?

😊 કોલેજના તમામ વર્ષમાં અભ્યાસ કરશો નહીં, તો પણ તમને ડિગ્રી મળી જશે..

😊 કોલેજમાં જ્યારે પહેલું વર્ષ પૂરું કરશો ત્યારે તમને કઈ ડિગ્રી મળશે?

😳 કોલેજના બીજા વર્ષમાં કઈ ડિગ્રી મળશે?

😊 કોલેજના ત્રીજા વર્ષમાં કઈ ડિગ્રી મળશે?

😳 કોલેજના અંતિમ અને ચોથા વર્ષમાં કઈ ડીગ્રી વિદ્યાર્થીઓને આપવામાં આવશે??

🔴 તમામ વિદ્યાર્થીઓને આ માહિતી જરૂરથી પહોંચાડી દેજો...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/epzKwenpJM4
😍 HNGU Exam August 2024

😊 HNGU SEMESTER 5 Exam Date 2024

😳 Exam Form ક્યારે ભરાશે?

😊 Exam ક્યારથી ચાલુ થશે?

😳 SEM 5 Regular કે ATKT?

😊 Official Pariptra વિશેની સંપૂર્ણ માહિતી

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/qu0pIfenIR4
Forwarded from Vidya Point
😍 ગુજરાત સરકાર દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર...

😳 આ વખતે ખૂબ જ મોટો નિર્ણય - બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવશે... - તૈયારી અત્યારથી કરતાં રહેજો...

😳 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર...

😳 ધોરણ 9 થી 12 નાં તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર...

😊 આ વર્ષમાં આટલી બધી જાહેર રજાઓ - માત્ર આટલાં દિવસ જ School માં જવાનું રહેશે...

😳 દિવાળી વેકેશન ક્યારે પડશે અને કેટલાં દિવસનું હશે?

😳 ઉનાળુ વેકેશન ક્યારે પડશે અને કેટલાં દિવસનું હશે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/TZHIX5cE0ks
University Updates
Offline Admission 😳
ABC ID Card ફરજિયાત
HNGU & કૌભાંડ - બહુ જ જૂનો સંબંધ છે...
😢 લ્યો બોલો!!! સરકાર અહીંયા પણ નિષ્ફળ !!!

😳 College/University Open Date 2024

😊 SEMESTER 1 ક્યારે ચાલુ થશે? (સ્નાતક અને અનુસ્નાતક)

😳 પહેલાં 26 જૂનથી શરૂ થવાનું હતું, પરંતુ વિધાર્થીઓનાં Admission બાકી હોવાથી નવી તારીખ જાહેર કરવામાં આવી...

😊 જાણો, આ નવી તારીખ અને કોલેજમાં જવા માટે તૈયાર થઈ જાઓ..

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/lhNoQOqIHSw
😳 જલ્દી કરજો હોં...

😍 GCAS College Offline & Online Admission 2024-25..

😳 GCAS Admission નો છેલ્લો દિવસ..

😳 Round 3 નું Final Merit List ક્યારે આવશે??

😳 Under Graduation & Post Graduation

😊 ધોરણ 12 પછી સ્નાતકમાં ઓફલાઈન એડમિશન અંગે..

😊 કોલેજ પૂરી થઈ ગયા પછી અનુસ્નાતકમાં ઓફલાઈન એડમિશન અંગે...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/mZxpM7MQ91Q
Forwarded from Vidya Point
Rs. 300 ફી કોને ભરવાની? આપણે વિધાર્થીઓને..‌ બરાબર.. ઓનલાઇન એડમિશનમાં તો ખૂબ જ તકલીફ પડી જ છે, પરંતુ હવે ફી ભર્યા છતાં, ઓફલાઈન એડમિશન માટે ધક્કા કોને ખાવાનાં? આપણે વિદ્યાર્થીઓને જ... તો આ ₹300 ફી શા માટે લીધી? ઓફલાઈન એડમિશન તો આપણે દર વર્ષે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર લેતા જ હતા ને?

#gcasadmission2024
Forwarded from Vidya Point
😳 હાશ!!! ઓફલાઈન એડમિશન શરું કરવામાં આવ્યું છે...

😍 ઓફલાઈન એડમિશનનો સંપૂર્ણ કાર્યક્રમ..

😊 ઓફલાઈન એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી.....

😊 ઓફલાઈન એડમિશન ક્યારથી ચાલુ થશે? Merit List ક્યારે આવશે?

😳 GCAS Admission Last Date 2024

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/jPAvphK9WJQ
વિધાર્થીઓ‌ માટે ખૂબ જ સારાં સમાચાર... યુનિવર્સિટી દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે..
Forwarded from Vidya Point
તમામ કોલેજોમાં બેઠકો ખાલી છે, પરંતુ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા નથી... આ તો કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે?? વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવી રહ્યો છે, મોટામાં મોટો અન્યાય...

#gcascollegeadmission #collegeofflineadmission
Forwarded from Vidya Point
LLB Admission ક્યારે??
Forwarded from Vidya Point
😍 પરીક્ષા વગર સીધી સરકારી નોકરી..( કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી.)

😊 પોસ્ટ ઓફિસમાં આવી વર્ષની સૌથી મોટી ભરતી - કુલ 40 હજાર જગ્યાઓ

😳 લાયકાત - ધોરણ 10 પાસ

😳 કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે?

😊 પગાર કેટલો મળશે?? ( ખૂબ જ ઊંચો પગાર)

😳 ધોરણ 10 પાસ તમામ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની સૌથી મોટી તક...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/xSN20ZQXQhw