HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
😢 આનાં કરતાં તો Offline Admission સારું બાપા !!

😳 GCAS Online College Admission 2024-25

😊 GCAS Portal અંગે સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત...

😳 Second Round માં એડમિશન અંગે અને નવા રાઉન્ડમાં એડમિશન અંગે જાહેરાત...

😳 ખૂબ જ બેદરકારી - 80% વાળાં વિધાર્થીઓને પણ એડમિશન મળ્યું નથી...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/-cK-LaJEWNE
Forwarded from Vidya Point
રાજ્યભરમાં GCAS Portal અંગે ખૂબ જ મોટો વિરોધ... વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનો...

#gcasadmission2024 ⤵️⤵️⤵️
🛑 HNGU નાં તમામ સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી..

😊 HNGU New Results Declared Today ( SEM 2 & SEM 4)

😳 HNGU Marksheet ક્યારે આવશે? ( સ્નાતક SEM 6 & અનુસ્નાતક SEM 4)

😊 Marksheet ( Hardcopy) કઈ રીતે મેળવવી તે અંગેની જરૂરી સૂચનાઓ...

😳 આજે જાહેર થયેલા નવાં પરિણામો & માર્કશીટ અંગે સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/JVfJjStrRQo
Forwarded from Vidya Point
શું લાગે છે તમને?? આજે World Trophy કોણ જીતશે?? શું T20 World Cup આજે India જીતશે કે??
Anonymous Poll
88%
India 🇮🇳
6%
South Africa
6%
Rain - જીતશે તો વરસાદ જ.
😍 GCAS Post Graduation College Admission - આજે Admission માટેનો છેલ્લો દિવસ..

😳 કાલથી Round - 2 માં એડમિશન ચાલુ ( Post Graduation)

😊 Round 1 માં Final College Allotment Offer આવી હોય તો આજે શું કરવું પડશે?

😳 Round 1 માં Final College Allotment Offer ના આવી હોય તો આજે શું કરવું પડશે? ( Admission ના લેવું હોય તો??)

😳 Round 2 માં Apply કઈ રીતે કરવું?

😊 Round 2 નું Final Merit List ક્યારે આવશે? & Round 2 નું Admission ક્યારે કરવામાં આવશે??

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/0J4RwUpdAbI
🔴 કોલેજમાં એડમિશન મેળવવાની છેલ્લી તક!!!

😊 Under Graduation & Post Graduation Admission ( સ્નાતક અને અનુસ્નાતક)

😳 આજે GCAS Portal પર રજીસ્ટ્રેશન કરવાનો આજે છેલ્લો દિવસ...

😳 કયા કયા કોર્સમાં પ્રવેશ માટે આજે રજિસ્ટ્રેશન કરાવી શકાશે??

😳 ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે & કોલેજ પછી અનુસ્નાતક માં એડમિશન મેળવવા માટે છેલ્લી તક - છેલ્લી તારીખ...


😊 જો Registration કરવાનું બાકી હોય તો, અત્યારે જ કરો... આજે રાત્રે બાર વાગ્યા સુધી પોર્ટલ ખુલ્લું છે...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/ldvq_F28EbM
Forwarded from Vidya Point
😍 GCAS College Admission- 2024

😳 GCAS 2 માં એડમિશન ચાલુ ( Post Graduation)

😊 Round 1 માં Final College Allotment Offer આવી હોય પણ એ college માં ના જવું હોય તો શું કરવું પડશે?

😳 Round 1 માં Final College Allotment Offer ના આવી હોય તો આજે શું કરવું પડશે? ( Admission ના લેવું હોય તો??)

😳 Round 2 માં Apply કઈ રીતે કરવું?

😊 Round 2 નું Final Merit List ક્યારે આવશે? & Round 2 નું Admission ક્યારે કરવામાં આવશે??

😍 Official Link - ⤵️⤵️⤵️
https://youtu.be/9Th9H8Dx040
🔴 ફટાફટ ચેક કરી લેજો હોં... 🔴

😊 GCAS College Admission - Second Round Final Merit List જાહેર

😊 Final Merit List કઈ રીતે ચેક કરવું?

😳 GCAS Second Round Final College Offer & Allotment જાહેર

➡️ Admission લેવા માટે ક્યારે જવાનું રહેશે?

🛑 Final Admission Offer Letter 💌 Download કઈ રીતે કરવો??

😳 Round 2 Admission વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/VczCsQRun1s
India 🇮🇳
Hardik, the hero!! Captain Rohit Sharma

Team India 🇮🇳 #Indiawont20worldcup
જે શાંતિ મળી છે ને.... હાર્દિક પંડ્યા - Time ની સૌથી સારી વાત છે કે તે બહુ જ જલ્દી બદલાઈ જાય છે..

#t20worldcup -
गिरना भी अच्छा है,
औकात का पता चलता है।
बढ़ते हैं जब हाथ उठाने को,
अपनों का पता चलता है।

जिन्हें गुस्सा आता है,
वो लोग सच्चे होते हैं।
मैंने झूठों को अक्सर
मुस्कुराते हुए देखा है।

सीख रहा हूं अब मैं भी
इंसानों को पढ़ने का हुनर
सुना है चेहरे पे किताबों
से ज्यादा लिखा होता है।

😍 Good Morning 🌅🌄
😳 જોજો, આ તક‌ હાથમાંથી જતી ના રહે!!

😍 ભારત સરકાર દ્વારા સૌથી મોટી સરકારી નોકરી ભરતી...

😳 ધોરણ 10 પાસ પર સીધી સરકારી નોકરી..

😊 કુલ જગ્યાઓ - 8,326

➡️ લાયકાત - માત્ર ધોરણ 10 પાસ

😳 પગાર કેટલો મળશે? ( પગાર તો બીજી વાત છે પણ સરકારી નોકરી)

😳 તમામ મિત્રોને શેર કરજો...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/h-3d3KoN5hk
😍 GCAS College Online Admission - આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો ઓફિસિયલ પરિપત્ર..

😳 GCAS Portal Admission અંતર્ગત લેવામાં આવેલાં ખૂબ જ અગત્યનાં પાંચ નિર્ણયો...

1. સ્નાતક Admission New Registration & અરજીમાં સુધારા-વધારા કરવા અંગે.. ( નવી તારીખો જાહેર કરવામાં આવી છે..)

2. અનુસ્નાતક Admission New Registration & અરજીમાં સુધારા વધારા કરવા અંગે. ( નવી તારીખો જાહેર)

3. વિધાર્થીઓની પ્રોફાઈલ, વિષય, કોલેજ અને યુનિવર્સિટી - કોઈ ભૂલ હોય તો કઈ રીતે સુધારવી અને વિષય, કોલેજ અને યુનિવર્સિટી કઈ રીતે બદલવી?

4. જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ ની અંદર એડમિશન લઈ લીધું છે, તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચના...( એડમિશન થઈ ગયું હોય તો ખાસ જુઓ)

5. BEd નાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ...( BEd નાં વિદ્યાર્થીઓ માટે અલગથી માહિતી આપવામાં આવેલી છે..)

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/9-ENLLxJDhE