HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
HNGU News Today 😍 👆👆👆
Forwarded from Vidya Point
University & Colleges માં Fire Safety અંગે
Forwarded from Vidya Point
તમારી કોલેજમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં??
Anonymous Poll
56%
Yes...😍😍
28%
No....🥺🥺
16%
એ તો ખબર નહીં હો... 😁
😍 GPSC CLASS 1 - 2 CUT OFF 2024

😊 GPSC Prelims Results 2024 જાહેર...(પરિણામ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું?)

😳 જુઓ, કેટેગરી-વાઇઝ કટ ઓફ 2024 (General, SEBC, EWS, SC & ST)

😊 મહિલા ઉમેદવારોનું કટ ઓફ કેટલું અને પુરુષ ઉમેદવારોનું કટ ઓફ કેટલું?


😍 Official Link - https://youtu.be/cmd9K0Mu5Mw
Forwarded from Vidya Point
😍 NMMS સ્કોલરશીપ 2024 મેરીટ લીસ્ટ જાહેર

જુઓ,તમારું નામ મેરીટમાં છે કે નહીં, મેરીટમાં નામ હશે તો મળશે સ્કોલરશીપ...

😃 NMMS સ્કોલરશીપ ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.....

😳આગળની પ્રોસેસ શું રહેશે, જાણો સંપૂર્ણ માહિતી....

Official Information Link :
https://youtu.be/VEXbSCFFEfA
😍 Gujarat Common Admission Services - હવે વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે?

😊 પ્રથમ રાઉન્ડ નું Provisional Merit List ક્યારે આવશે?

😳 પ્રથમ રાઉન્ડ નું ફાઇનલ એડમિશન ક્યારે થશે?

😊 બીજો રાઉન્ડ કઈ તારીખે પડશે અને ત્રીજા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે?


😍 Official Link - https://youtu.be/yAqs2MXKDPY
Forwarded from Vidya Point
શું લાગે છે તમને??
Anonymous Poll
67%
BJP 🪷
33%
Congress
😍 Driving Licence નાં નવા નિયમો લાગુ...

😊 Driving Licence માટેનાં Driving Test અંગે ખૂબ જ મોટી જાહેરાત...

😳 1 જૂનથી નવું Driving Licence બનાવવા માટે ફરજિયાત લાગુ પડશે આ નવા નિયમો...

😊 કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી ઓફિસિયલ જાહેરાત

😍 Official Link -
https://youtu.be/WrjdvTWdp5Y
🛑 HNGU Results Update 2024

😳 સ્નાતક અને અનુસ્નાતક Results ક્યારે આવશે?

😊 સ્નાતક SEM 1 Results HNGU

😊 સ્નાતક SEM 2 & 4 Results HNGU

😊 અનુસ્નાતક SEM 1 & 2 Results HNGU

😳 તમામ પરીણામો ક્યારે જાહેર કરવામાં આવશે??

😍 Official Link -
https://youtu.be/GnySEIhR9Mw
😍 પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો આ રીતે તૈયારી કરજો - હસમુખ પટેલ સાહેબશ્રી ( હસમુખ પટેલ સાહેબશ્રીનો નવો વીડિયો)

😳 પોલીસ અભ્યાસક્રમ અંગે - સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન

😊 શું વાંચવું અને કઇ રીતે વાંચવું - Gujarat Police Syllabus 2024

😳 પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો - આ‌ માહિતી જરૂરથી ધ્યાનમાં રાખજો....

😍 Official Link -
https://youtu.be/ucZaVJHUTmY
😍 ગુજરાત પોલીસ ભરતી 2024

😊 પોલીસ ભરતીની તૈયારી કઈ રીતે કરવી? - Syllabus પ્રમાણે તૈયારી અને ક્યાં પુસ્તકો વાંચવા?

😳 200 Marks નાં પેપરની તૈયારી કઈ રીતે કરવી અને શું વાંચવું તે અંગે હસમુખ પટેલ સાહેબશ્રી દ્વારા માર્ગદર્શન...

😊 આ રીતે તૈયારી કરશો તો જ પોલીસ બનવાનું સપનું સાકાર થશે....

😍 Official Link -
https://youtu.be/ucZaVJHUTmY
😳 છેલ્લા વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે આ ફોર્મ ફરજિયાત...

😊 સ્નાતક SEM 6 & અનુસ્નાતક SEM 4

😳 HNGU Results W_103 Meaning?

😊 W 103 નું ફોર્મ કોને અને ક્યારે ભરવાનું?

😳 W 103 નું ફોર્મ ડાઉનલોડ કઈ રીતે કરવું અને એની વિગતો કઈ રીતે ભરવી?

😊 W 103 નું ફોર્મ કોલેજમાં ભરવાનું હોય કે યુનિવર્સિટીમાં?

😳 W 103 નું ફોર્મ ભર્યા પછી માર્કશીટ ક્યારે આવશે અને ક્યાં આવશે? ( કોલેજમાં કે યુનિવર્સિટીમાં?)

😊 Last SEM નાં તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું આ ફોર્મ.....


😍 Official Link -
https://youtu.be/UX2s6HXolJw
Forwarded from Vidya Point
HNGU Results & વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
🙂 GCAS Portal પર ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે... ( તમામ વિદ્યાર્થીઓ માટે)

😍 GCAS Portal - એડમિશન માટેનો નવો કાર્યક્રમ

😳 GCAS Admission - Important Instructions for Students ( Extended Guidelines)

😊 હવે, મેરીટ લીસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે?

😊 કોલેજમાં એડમિશન તમને ક્યારે મળશે?

😳 આ ખૂબ જ અગત્યની તારીખો - ધ્યાનમાં રાખજો

😍 Official Link -
https://youtu.be/Qf04HAZu-AA
લો બોલો!!! GCAS Admission Portal ની ઓફિસિયલ Website ખોટકાઈ...

😳 This Service is Unavailable...
Website પુનઃ ચાલુ કરી દેવામાં આવી છે...
😍 GCAS Portal પર ઓફિસિયલ પરિપત્ર જાહેર...

😊 Gujarat Common Admission Services - Admission 2024

😳 College Selection ને Preference કઈ રીતે આપવું??

😊 જો તમારી પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય, તો ફરજિયાત GCAS Portal પર કોલેજને ફરજિયાત અગ્રતાક્રમ આપવો પડશે...

😊 કોલેજને અગ્રતાક્રમ કઈ રીતે આપવું તે વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link -
https://youtu.be/J08_C5qSsto
Forwarded from Vidya Point
નવા પુસ્તકો માટે મંજૂરી....