HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
😳 College Admission 2024-25 ( સ્નાતક અને અનુસ્નાતક)

😊 GCAS Portal ઉપર રજીસ્ટ્રેશન કર્યા વગર કોલેજમાં એડમિશન કઈ રીતે મેળવવું?

😳 કોલેજમાં જઈને ઓફલાઈન એડમિશન કઈ રીતે મેળવવું??

😊 GCAS Portal ઉપર કોલેજમાં એડમિશન મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નથી...

😍 Official Link -
https://youtu.be/cblTWy4auOs
🔴🔴 Big Breaking News - હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા આપવામાં આવી માહિતી

😊 ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ - CCE Exam Results ક્યારે આવશે??

😳 આ વખતે માત્ર 66% ઉમેદવારોએ જ પરીક્ષા આપી..

😊 પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી કઈ તારીખે જાહેર કરવામાં આવશે?

😳 Merit List ક્યારે બહાર પાડવામાં આવશે અને કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે???

😊 Mains Exam ક્યારે લેવામાં આવશે??

😍 Official Link -
https://youtu.be/iaXVjRsv5_w
આખરે યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે....
Forwarded from Vidya Point
⭐️NEET UG 2024 UPDATE ( આ વર્ષે વધારે વિદ્યાર્થીઓ થશે એક્ઝામ માં પાસ ) જાણો શું છે સંપૂર્ણ Information

🤔 Neet UG cut off 2024 કેટલું રહેશે ?

😊 Neet UG 2024 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો...

😳 પરીક્ષા પદ્ધતિ ના બદલાવથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં...

Official information link:
https://youtu.be/4NRzRsp295I
Driving Licence નાં નવા નિયમો - 1 જૂનથી સમગ્ર દેશમાં લાગુ

😍 Driving Licence માટે હવે - RTO Driving Test આપવાની જરૂર પડશે નહીં...

😊 Online Apply કરવાની આ નવી પ્રોસેસ અત્યારથી જ જાણી લો....

😳 આ રીતે Training કરાવીને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે...

😊 ડ્રાઇવિંગ લાઇસન્સ માટે - હવે માત્ર આટલી જ ફી ભરવાની થશે...

😍 Official Link -
https://youtu.be/Qbm2EQE0cZ8
😍 ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોટી સરકારી નોકરી ભરતી - 2024

😊 વિવિધ પોસ્ટ માટે કાયમી સરકારી નોકરી

😳 લાયકાત - ધોરણ 10 - 12 પાસ‌ અને ગ્રેજ્યુએશન

😊 પગાર - સરકારના નિયમો મુજબ

😍 Official Link -
https://youtu.be/r4FBrySKPes
HNGU New Results Declared Today

#hnguresults2024
😳 ગુજરાત હાઇકોર્ટ બમ્પર ભરતી 2024 - વર્ષની સૌથી મોટી ભરતી...

😳 ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારોને સૌથી મોટી તક...

😊 ધોરણ 10 અને 12 પાસ પર પણ સરકારી નોકરી અને ખૂબ જ ઊંચો પગાર...

😊 અલગ અલગ પોસ્ટ પ્રમાણે કેટલો પગાર મળશે તેની વિગતવાર સમજૂતી...

😊 દરેક પોસ્ટ પ્રમાણ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની સમજૂતી...


😍 Official Link - https://youtu.be/dUB9JWWvPjo
😍 HNGU New Results Declared Today - આજે જાહેર થયેલાં પરિણામો

😳 HNGU Results Update 2024 ( BA SEM 6 નાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીનાં સમાચાર)

😊 HNGU SEM 1, SEM 2, SEM 4 & SEM 6 Results Update ( સ્નાતક અને અનુસ્નાતક)

😍 Official Link - 👇👇

https://youtu.be/QWfrjSXn9tk
😍 જેની વિધાર્થીઓ સૌથી વધારે રાહ જોતાં હતાં તે‌ BA SEM 6 નું પરિણામ University દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે...

😊 તમામ વિદ્યાર્થીઓને માહિતી માટે...

😍 Official Link - https://youtu.be/QWfrjSXn9tk

😳 Marksheet જોવા માટે - https://youtu.be/P9zbSROt_cU

😍 HNGU Website Link - https://www.ngu.ac.in/Results.aspx
😍 Results આવ્યું છે, ત્યારે 👇👇👇👇
Forwarded from HNGU: Study Point
😊 HNGU University CGPA & SGPA માંથી ટકા (%) કઈ રીતે નીકાળવા??

😳 માત્ર બે જ સેકન્ડમાં, તમારા અને તમારા તમામ મિત્રોનાં Percentage તમે કેલ્ક્યુલેટ કરી શકશો...

😊 HNGU CGPA TO PERCENTAGE (%) Convert

😊 HNGU SGPA TO PERCENTAGE (%) Convert


😍 Official Link - https://youtu.be/VCTf6rEk_pY
😳 વિધાર્થીઓનાં મનમાં ઘણા જ પ્રશ્નો છે,

😊 Admission Realated,

😊 Results - First Distinction, First, Second આનો શું Meaning?

😳 Grade & Credit Points no su meaning??

😊 W_103 & 0.119 નો Marksheet માં શું મતલબ??

😳 CGPA & SGPA Related

😳 તમામ વિદ્યાર્થીઓનાં મનમાં જે પણ પ્રશ્નો હોય, તે આ વીડિયોની નીચે કોમેન્ટ કરીને જણાવજો... હું વિડીયો બનાવીને તમને ઇન્ફોર્મેશન આપીશ અથવા ટેલિગ્રામ ચેનલમાં જ જવાબ આપી દઈશ..


😍 પ્રશ્ન પૂછવા માટેની લીંક - 👇👇

https://youtu.be/P9zbSROt_cU
અનુસ્નાતકમાં એડમિશન માટે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી, તમામ માહિતી આપતો વિડિયો હમણાં જ ચેનલ પર મૂકું છું..
Forwarded from Vidya Point
અનુસ્નાતક (Post Graduation) Admission 2024-25 HNGU
Forwarded from HNGU: Study Point
😍 Gujarat Common Admission Services - આજથી રજીસ્ટ્રેશન ચાલુ

😊 કોલેજમાં એડમિશન મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું??

😊 તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે - ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે અને કોલેજ પછી અનુસ્નાતક અભ્યાસક્રમો અને પીએચડી માટે...

😳 ઓનલાઈન સાત સ્ટેપમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link -
https://youtu.be/XjFqo8pTl78?si=ftgcsgq5Y6vjnn28
😳 SEM 6 નાં પરિણામ આવી ગયા છે ત્યારે,

😳 અનુસ્નાતક (Post Graduation) Admission 2024-25

😍 ખૂબ જ અગત્યની તારીખો અને Online Registration કરવાની પ્રોસેસ

😊 MA/MCOM/MSC/MCA/BEd/LLB Admission 2024-25

😊 જેનું પરિણામ આવી ગયું છે, તે તમામ વિદ્યાર્થીઓ આ પ્રોસેસ જલ્દીથી જલ્દીમાં પૂરી કરી લેજો...

😍 Official Link -
https://youtu.be/6C6tqujghhA
ખૂબ જ અગત્યનો પરિપત્ર 😊
😍 HNGU Results Update 2024..

😳 બાકી રહેલાં પરિણામો હવે ક્યારે આવશે?

😊 HNGU SEM 1, SEM 2, SEM 4 & SEM 6 નાં બાકી કોર્ષના પરિણામો ક્યારેય જાહેર કરવામાં આવશે??

😍 BA/BCOM/BSC/BEd/BBA/BCA/BRS etc. :- SEM 1, SEM 2, SEM 4 & SEM 6

😍 MA/MCOM/MSC/Med etc. :- SEM 1, SEM 2 & SEM 4 Results..

😊 Official Link -
https://youtu.be/xs0DxxB7aEs