HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
February 2024 માં લેવાનાર‌ Exam માટેનાં TimeTable 👇👇👇👇
JAY SHREE RAM 🙏🙏🙏🙏
SEM 2, 4 & 6 નાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચના.... 😳 ( અત્યારે જ પૂરું કરી લો.)

😍 તમામ વિદ્યાર્થીઓ માટે ABC ID ફરજિયાત છે.. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ABC ID બનાવી લીધી છે, તેમણે કોલેજમાં જમા કરાવવી પણ ફરજિયાત છે...

😱 ABC ID વગર હવે તમે કઇ પણ કરી શકશો નહીં..

💥 ABC ID Create Link - https://youtu.be/XC-yZsA0Hb8
😳 પરીક્ષાની તારીખોમાં ફેરફાર 😱

💥 જાણો, પરીક્ષાઓ હવે ક્યારે લેવામાં આવશે???

😳 ધોરણ 9 થી 12 ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર

💥 Official Link - https://youtu.be/CQ36xKGIawE
💥 HNGU New Results Declared Today ( આજે જાહેર થયેલાં પરિણામો)

😍 SEM 3 & 5 નાં વિદ્યાર્થીઓનાં પરિણામો જાહેર

😳 HNGU Results 2023-24

💥 Results Link - https://youtu.be/ti_q1j9C5uY
SEM 6 નાં વિદ્યાર્થીઓ માટે Paper Style - OLD Papers - Exam Tips & Tricks - Passing Marks - Most IMP Long & Short Questions નાં વીડિયો આવતી કાલથી ચેનલ માં મૂકવાનું શરૂ થઈ જશે...

😳 SEM 4 નાં વિદ્યાર્થીઓ માટે થોડા સમય પછી..
😱 Digital Gujarat Portal From ભરવાનો અને એમાં સુધારા વધારા કરવાનો કાલે છેલ્લો દિવસ... ( 2023-24)

😍 DIGITAL GUJARAT SCHOLARSHIP FORM LINK - https://youtu.be/SbHBpnnYlts
Forwarded from HNGU: Study Point
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

Digital Gujarat Scholarship માટેની તમામ માહિતી આ વીડિયોની અંદર આપવામાં આવેલી છે..

• Online Form મોબાઇલમાં કઈ રીતે ભરવું? ઘરે બેઠાં ફોર્મ ભરો • એકદમ ફ્રીમાં

• New Registration/ Renewal કઈ રીતે કરવું?

• SC/ST/OBC/EWS ના વિદ્યાર્થીઓએ કઈ સ્કીમની અંદર ફોર્મ ભરવું?

• Scholarship ના Form ભરવાની છેલ્લી તારીખ કઈ છે??

:- આવા તમામ પ્રશ્નોના જવાબ મેળવો આ વિડીયો દ્વારા..

Video Link :- https://youtu.be/SbHBpnnYlts?si=GIMfXZFIOBJj3-GC

:- વીડિયોને ફક્ત તમારા સુધી જ ના રાખતા, તમામ વિદ્યાર્થીઓને શેર કરજો.. જેથી તેઓ પણ તેમનું ફોર્મ ઘરે બેઠાં એક પણ રૂપિયો આપ્યા વગર ભરી શકે..
અદ્ભૂત, અદ્વિતીય, અવિશ્વનીય
જય શ્રીરામ 🙏🙏🙏