HNGU: Study Point
18K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
😍 માનનીય પરીક્ષા નિયામક સાહેબશ્રીએ વીડિયોમાં જણાવ્યું એ પ્રમાણે - પરીક્ષાના ફોર્મ ભરવા માટે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ABC ID બનાવવાનું જ છે...

😳 ABC ID વગર તમે આ પરીક્ષાના ફોર્મ ભરી શકશો નહીં કે પરીક્ષા આપી શકશો નહીં...

💥 આ માત્ર પાંચ મિનિટનું જ કામ છે - તો તમામ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ પૂરું કરી લો..

😍 ABC ID Create Link - https://youtu.be/XC-yZsA0Hb8
😳 આ બે પોઝિટિવ સ્ટોરી વિદ્યાર્થીઓ માટે 😊
Forwarded from Vidya Point
💥 નવી સીરીઝ - સરકારી યોજનાઓ વિશે માહિતી 💥

😳 રાઇટ તો એજ્યુકેશન (RTE) માં ઓનલાઇન apply કઈ રીતે કરવું ?

😍 કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?

🫡કોલેજ કે સ્કૂલ માં એડમિશન લેવા માટે જરૂરી

💥 Official Link -
https://youtu.be/QkEzLn3a-po?si=dzSOgZZ7AfAtBzBM
Forwarded from Vidya Point
😍 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર

😍 સ્કોલરશીપ ની જાહેરાત

💥 ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?

😳સ્કોલરશીપ કોને મળવાપાત્ર છે અને કેટલી??

💥 Official Link - https://youtu.be/q22plzSNzbw
HNGU: Study Point pinned «😍 માનનીય પરીક્ષા નિયામક સાહેબશ્રીએ વીડિયોમાં જણાવ્યું એ પ્રમાણે - પરીક્ષાના ફોર્મ ભરવા માટે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ABC ID બનાવવાનું જ છે... 😳 ABC ID વગર તમે આ પરીક્ષાના ફોર્મ ભરી શકશો નહીં કે પરીક્ષા આપી શકશો નહીં... 💥 આ માત્ર પાંચ મિનિટનું જ કામ છે …»
😍 HNGU SEM 2, 4 & 6 ની પરીક્ષાની તારીખો , પરીક્ષાઓનાં ફોર્મ અને ખૂબ જ અગત્યની સૂચનાઓ

💥 Regular & ATKT

😍 SEM 2, 4 & 6 નાં તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ વીડિયો

💥‌ Official Link - https://youtu.be/j5GiIWq93LM
😍 Arvind Foundation Scholarship 2024

💥 Free Laptop and Tablet Scholarship Scheme

😳 How to Apply Online - Last Date - કોને મળશે?

💥 NO Exam - NO FEES

😱 Rs. 30,000/- YEAR

💥 Official Link -
https://youtu.be/E8W9BCp3QpE
💸 ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24

ધોરણ ૧૧-૧૨
કોલેજ
આઈ.ટી.આઈ.
મેડીકલ
ફાર્મસી
બી.એડ
પીટીસી
કૃષિ ડીપ્લોમા-ડીગ્રી
એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફોર્મ શરૂ... ( છેલ્લી તારીખ - 21/01/2024 છે.)

⤵️ફોર્મ ભરવા માટેની લિંક..

👉🏻 https://youtu.be/SbHBpnnYlts

🙏🏻તમામ વિધાર્થીઓને મોકલો...🙏🏻
HNGU NEW RESULTS DECLARED
💥 HNGU Exam News Today

😍 Exam Date - February 2024

💥 Regular & ATKT ( ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને બીજી અગત્યની માહિતી)

😍 યુનિવર્સિટી દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર

💥‌ Official Pariptra Link - https://youtu.be/y4Xz1m6ebG0
માર્ચ : ૨૦૨૪ ના ગાળામાં લેવાનાર વિવિધ વિધાશાખાની સ્નાતક સેમેસ્ટર-૪,૬ અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર- ૪ ની (રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓની)પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે. 👆👆👆👆👆👆
😍 University નો Official પરિપત્ર આવી ગયો છે.... 😊😊😊
😍 શિક્ષકોની કાયમી ભરતી કરવા અંગે 😍

💥 Gyan Sahayak Bharti News Today

😳 Official News Link - https://youtu.be/TGQjzyN9Q3c
Ph.D. 2023-2024 પ્રવેશ પરીક્ષા ની સંભવિત તારીખ 30-01-2024 થી 02-02-2024 છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. તેમજ અગાઉની માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.
💥 HNGU Results October-December 2023

😍 SEM 3 & SEM 5 નાં પરિણામો જાહેર ( BA SEM 5 નું પરિણામ જાહેર)

🔰 આજે જાહેર થયેલાં પરિણામો

❤️ HNGU Results Link - https://youtu.be/wslztLWrOP0