HNGU: Study Point
18K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
January - 2024 માં લેવાના પરીક્ષાઓ માટેનાં TimeTable 👇👇👇👇
SEM 1 ની જે Exam હમણાં પૂરી થઈ.. તેના તમામ કોર્સના પેપરની મારે જરૂર છે...(BA, BCOM, BSC, BBA etc. SEM 1 & MA, MCOM, MSc, BED SEM 1 etc. )

😍 જો તમારા પાસે પેપર પડ્યા હોય, તો આ WhatsApp Number પર PDF બનાવીને જરૂરથી મોકલી આપજો ને...

😍 તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતે આપણે એનો ખૂબ જ સારો ઉપયોગ કરીશું..

💥 WhatsApp Number - 9574606281
💥 નવી સીરીઝ - સરકારી યોજનાઓ વિશે માહિતી 💥

😳 આવકનો દાખલો ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે કઢાવવો?

😍 કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?

😍 આવકનો દાખલો મેળવવા માટે તમારે કુલ કેટલો ખર્ચ થશે?

💥 આવક નો દાખલો ઓનલાઈન ફોર્મ થી છેક ઘરે તમારા સુધી પહોંચે ત્યાં સુધીની તમામ માહિતી..

💥 Official Link - https://youtu.be/wgGssMdmYuU
આ કોઈ Educational Update નથી..

😅 Chief Justice of India CJI Chandrachud SIR દ્વારા જે ગુજરાતીમાં વાત કરવામાં આવી છે.. તે સાંભળીને તમને ચોક્કસ મજા આવશે..

માતૃભાષા ગુજરાતી

Link - https://youtube.com/shorts/AZkSrPDvziU?feature=share
😍 પરીક્ષા ફોર્મ જલ્દીથી ભરી લેજો..

😍 SEMESTER 2-4-6 ( UG & PG)

😍 Regular & ATKT

😳 પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

😍 HNGU Exam News 2024

💥 Official Link - https://youtu.be/bYF5zvnhw0Y
SEM 1, SEM 3 & SEM 5 નું પરિણામ ક્યારે આવશે??? 🤔🤔

😍 આ વિષય પર ખૂબ જ વિસ્તારપૂર્વક એક વિડીયો બનાવ્યો છે, જે હમણાં સાંજે ચેનલ પર મુકું છું.
😍 HNGU SEM 1 - SEM 3 & SEM 5 નું પરિણામ ક્યારે આવશે???

💥 પરીક્ષાઓ પૂરી - હવે Results ક્યારે??

😍 ઉત્તરવહી ચેકિંગ ની પદ્ધતિમાં મોટો ફેરફાર

😍 જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર...

💥 Official Link - https://youtu.be/9REfqkXpIJY
Forwarded from Vidya Point
💥 નવી સીરીઝ - સરકારી યોજનાઓ વિશે માહિતી 💥

😳 ડોમિસાઈલ સર્ટિફિકેટ ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે કઢાવવો?

😍 કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?

😍 ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કુલ કેટલો ખર્ચ થશે?

💥 ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન ફોર્મ થી છેક ઘરે તમારા સુધી પહોંચે ત્યાં સુધીની તમામ માહિતી..

💥 Official Link -
https://youtu.be/XC1x9rE0p0c
SEM 2 નાં વિદ્યાર્થીઓને IPDC ના કોર્સમાં Registration કરવાનું છે..

😍 Registration કઇ રીતે કરવું - તેની સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો ચેનલ માં મૂકીશ...
💥 4300 પોસ્ટ માટે ફોર્મ ભરનાર દરેક ઉમેદવાર આ ઇન્ટરવ્યૂ એક વાર જરૂરથી સાંભળી લો...

😍 GSSSB પ્રમુખ હસમુખ પટેલ દ્વારા તમામ ઉમેદવારોને ખૂબ જ અગત્યની સૂચનાઓ..

😍 Official Link - https://youtu.be/uYp1Cf_erLI
😍 HNGU SEM 4 & 6 પરીક્ષા તારીખો જાહેર

💥 પરીક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ ( Regular & ATKT)

😍 પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે????

💥 BA/BCOM/BSC/BBA etc. SEM 4 & 6

💥 MA/MCOM/MSc/BED etc. SEM 4

😍 Official News Link - https://youtu.be/yZbnIvN0W1A
😍 માનનીય પરીક્ષા નિયામક સાહેબશ્રીએ વીડિયોમાં જણાવ્યું એ પ્રમાણે - પરીક્ષાના ફોર્મ ભરવા માટે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ABC ID બનાવવાનું જ છે...

😳 ABC ID વગર તમે આ પરીક્ષાના ફોર્મ ભરી શકશો નહીં કે પરીક્ષા આપી શકશો નહીં...

💥 આ માત્ર પાંચ મિનિટનું જ કામ છે - તો તમામ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ પૂરું કરી લો..

😍 ABC ID Create Link - https://youtu.be/XC-yZsA0Hb8