HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
🔴 આખરે Update આવી ગઇ 🔴

😊 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ

😳 પોલીસ ભરતી દોડની તારીખ જાહેર - Call Letter ક્યારે?

😊 હવે December મહિનામાં શારીરિક કસોટી/દોડ/ગ્રાઉન્ડ લેવામાં આવશે...

😳 December મહિનામાં કઈ તારીખે?

😍 Official Update - ⤵️⤵️⤵️

https://youtu.be/RbP17tthwHc
વિધાર્થીઓની યોગ્ય માંગણી
😊 Digital Gujarat Scholarship 2024-25

😳 ઓફિસિયલ વેબસાઈટ પર નવી Update

😊 Last Date - 24/11/2024

😳 જલ્દી કરજો હો... ફોર્મ ભરવાનું રહી ના જાય..

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/c-cBrj8zs-M
😍 ગુજરાત પોલીસ ભરતી 2024

😳 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ

😊 Call Letter ક્યારે આવશે? Call Letter Download કઈ રીતે કરવો?

😊 સંમતિપત્રક ક્યારે ભરવાનું રહેશે? સંમતિપત્રક ફરજિયાત છે કે નહીં?

😍 Official Link -
⤵️⤵️⤵️

https://youtu.be/frHjcXJnAfY
ભૂકંપ આવ્યો કે નહીં?
Anonymous Poll
59%
હા
41%
ના
😳 આટલું જલ્દી દિવાળી વેકેશન પૂરું 😢

😊 દિવાળી વેકેશન 2024 ક્યારે પૂરું થશે?

😳 શાળાના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે?

😊 શાળાઓ દિવાળી વેકેશન પછી કઈ તારીખથી ફરીથી ખુલી જશે?

😳 કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે?

😊 કોલેજો દિવાળી વેકેશન પછી કઈ તારીખથી ફરીથી ખુલી જશે?

🔴 તમારા તમામ મિત્રોને આ માહિતી જરૂરથી પહોંચાડી દો અને એમને કહી દો કે બેગ પેક કરી લે..😁

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/r8LfLotYuUE
😊 Post Matric Scholarship 2024 🔴

😳 Digital Gujarat Scholarship 2024-25 અંતર્ગત...

😊 Online Apply કઈ રીતે કરવું?

😳 કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

😍 કેટલી સ્કોલરશીપ મળશે?

😊 SC/ST/OBC/EWS/SEBC

😍 Official Link -
https://youtu.be/hi-_OQXgAMA
વિધાર્થીઓને કામની માહિતી...
University Exam Postponed

😢 SEMESTER 3 & SEMESTER 5

😳 આપણી યુનિવર્સિટીમાં લાગુ પડશે કે નહીં? - તે વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/uRnOZ0VhzAc
😍 Pre Matric Scholarship Online ફોર્મ ચાલુ છે...

😳 ધોરણ એક થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે..(તમારા નાના ભાઈ-બહેનને મદદ કરો...)

😊 કયા ડોક્યુમેન્ટ જોઈશે? ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું? કેટલી સ્કોલરશીપ મળશે?

😳 આ તમામ વિગતો આ વીડિયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે... જરૂર પડે તો જરૂરથી જોજો...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/MV0DgKCVNeY
નેગેટિવ ન્યૂઝ 😔

સાંભળીને બહુ જ દુઃખ થયું... RIP...

ભગવાન બધાને સદ્બુદ્ધિ આપે...
💥 વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન યોજના

😍 તમામ વિદ્યાર્થીઓ હવે કરી શકશે મફતમાં મુસાફરી...

💥 ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખૂબ જ મોટો નિર્ણય

😍 જાણો, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી

💥 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/3p1-hs_TmMw
😢
😍 આજથી શરૂ થતી સ્નાતક SEM 5 અને અનુસ્નાતક SEM 3 ની પરીક્ષાઓ આપના તમામ વિદ્યાર્થીઓને HNGU Study Point તરફથી હાર્દિક શુભકામનાઓ....

😳 મને ખબર છે, આ વખતે HNGU Study Point દ્વારા તમને પરીક્ષાની તમામ માહિતી પૂરી પાડવામાં આવી નથી... તેના માટે દિલગીર છું, ભવિષ્યમાં તમામ માહિતી સચોટ રીતે પૂરી પાડવાનો પ્રયત્ન રહેશે...

😊 આપ સૌની પરીક્ષાઓ સારી રીતે પૂરી થાય અને સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થાઓ તેવી શુભેચ્છાઓ સાથે... Good Morning 🌅🌄 Jay Shree Krishna 🙏

Best of Luck 🤞
😍 Digital Gujarat Scholarship 2024-25...

😱 ગુજરાત સરકારનો મોટો ચોંકાવનારો નિર્ણય......

😳 આ વિધાર્થીઓને હવેથી સ્કોલરશીપ આપવામાં આવશે નહીં... વિધાર્થીઓને હવે શું કરવું?

😢 સ્નાતક અને અનુસ્નાતક - ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી અને મેડિકલ વિધાર્થીઓ ( SC/ST/OBC/EWS)

😔 આ વિધાર્થીઓને હવેથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવશે નહીં....

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/c36EKYz0OEo
Forwarded from Vidya Point
😍 Digital Gujarat Scholarship 2024-25 ના નવા નિયમ અનુસાર

😳 Digital Gujarat Scholarship અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?

😊 વિદ્યાર્થીઓને કેટલા રૂપિયા સ્કોલરશીપ મળશે?

😳 SC/ST/OBC/EWS/NTDNT

😳 2024-25 માટે સ્કોલરશીપનાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે!!

😊 જાણો, તમારા ધોરણ, Course & Cast પ્રમાણે તમને કેટલી સ્કોલરશીપ મળશે...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/ZlVdsYplnPo
🔴🔴 ખૂબ જ મોટા સમાચાર 🔴🔴

😳 યુનિવર્સિટી પરીક્ષાની તારીખોમાં ફેરફાર

😊 હવે આ તારીખે લેવામાં આવશે પરીક્ષાઓ....

😳 પરીક્ષાની નવી તારીખ અને ટાઈમટેબલ કરવામાં આવ્યા જાહેર...

☺️ કયા વિદ્યાર્થીઓની પરીક્ષા? કોને લાગુ પડશે તે વિશે સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/FLODrQhnMTM
તારીખ 04/12/2024 નાં રોજથી શરૂ થતી પરીક્ષાઓનાં TimeTable ની PDF 👇👇👇👇⤵️