HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
💥 ગુજરાત સરકારની સૌથી મોટી સ્કોલરશીપ

😱 99% વિધાર્થીઓને આ સ્કોલરશીપ વિશે ખબર જ નથી..😳

😍 શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024

💥 ધોરણ - 1 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ માટે, ITI, Diploma, Medical, PhD

😇 છેલ્લી તારીખ - શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યા નાં છ મહિનાની અંદર Online Apply કરવાનું રહેશે.

😍 રૂપિયા 50,000 સુધીની સહાય

😍 Official Apply Link - ⤵️⤵️⤵️

https://youtu.be/LXeouJM9Ie8
😍 Digital Gujarat Scholarship - સૌથી મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન માત્ર બે મિનિટમાં

😊 Verify Aadhar કઈ રીતે કરવું?

😳 Aadhar Verify કર્યા વગર તમે સ્કોલરશીપનું ફોર્મ ભરી શકશો નહીં...

😊 SC/ST/OBC/SEBC/EWS/ECB/DNT - તમામ વિદ્યાર્થીઓ માટે Aadhar verify ફરજિયાત...

😳 તો, માત્ર બે મિનિટમાં Aadhar Card કરો અને તમારું સ્કોલરશીપનું ફોર્મ ભરી દો..

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/fJiWfJgjCU0
😍 વિદ્યાર્થીઓનાં સૌથી મોટા પ્રશ્નનો જવાબ - શું આ વખતે ખરેખર ટેબલેટ આપવામાં આવશે?

😊 કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળશે માત્ર રૂપિયા 1000 માં ટેબલેટ...

😊 ગુજરાત નમો ટેબલેટ સહાય યોજના 2024

😳 ઓનલાઇન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે...

😊 પરંતુ, કોલેજમાંથી ટેબલેટ વિશે કોઈપણ ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી નથી..

😳 ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નહીં?

😍 આ વર્ષે તમને ટેબલેટ મળશે કે નહીં જાણો તે વિશેની સંપૂર્ણ માહિતી..

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/LduM1rkI1Xw
દિવાળી વેકેશન પછી તરત જ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થાય છે, તો થોડા દિવસો તહેવારોની મજા માણ્યા પછી - પરીક્ષાઓની તૈયારી કરવાનું ભુલાય નહીં. યુનિવર્સિટી પરીક્ષાનાં ટાઈમ ટેબલ આવી ગયા છે, થોડી વારમાં વીડિયોમાં વિગતવાર માહિતી આપું છું.
HNGU - SEM 3 & 5 (સ્નાતક અને અનુસ્નાતક) University Examનાં Timetable ની PDF 👇👇👇