HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.36K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
🔴🔴 Big Breaking News - Common Syllabus લાગુ 😢

😳 કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે Common Syllabus

😳 ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એકસરખો જ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે..

😳 ગુજરાતની તમામ યુનિવર્સિટીઓનાં વિધાર્થીઓને લાગુ પડશે આ નવો અભ્યાસક્રમ

😊 BA/BCOM/BSC/BBA/BCA etc. Syllabus

😳 MA/MCOM/MSc/BEd etc. Syllabus

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/VDqV0UjHcqk
ખૂબ જ સારો નિર્ણય - સરકારની મંજૂરી વગર હવે કોલેજને માન્યતા આપવામાં આવશે નહીં... કોલેજ અને યુનિવર્સિટીમાં કરવામાં આવતી ભરતી પ્રક્રિયા પણ વધુ પારદર્શક બનાવવામાં આવશે...
😍 સરકારી બેંકોમાં નોકરી મેળવવાની સૌથી મોટી તક

😊 11 સરકારી બેંકોમાં સૌથી મોટી સરકારી નોકરી (કાયમી ભરતી)

😊 IBPS PO Notification 2024

😳 કુલ જગ્યાઓ - ૪,૪૫૫

☺️ પગાર - ₹ ૫૨,૦૦૦ દર મહિને‌ + ભથ્થાં

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/ZaqLZ-W92Gc
University News Today
Forwarded from Vidya Point
🔴🔴 Big Breaking News - Digital Gujarat Scholarship 2024-25 ફોર્મ ભરવાનું ચાલુ...

😳 Digital Gujarat Scholarship 2024 - Online ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે..

😊 SC/ST/OBC/EWS Scholarship 2024

😳 Digital Gujarat Scholarship નું ફોર્મ Online કઈ રીતે ભરવું?

😳 કયા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી..

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/mLpKzL9Lums
Forwarded from UNIVERSITY STUDY POINT
🔴 ખૂબ ખૂબ ખૂબ જ અગત્યની માહિતી - વિધાર્થીઓ માટે‌ સરકારની યોજનાઓ 🌟

😊 શું તમે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો?? આ યોજનાઓનો લાભ મળે છે કે નહીં?

😊 શાળા અને કોલેજોનાં વિધાર્થીઓ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 6 યોજનાઓ

😳 તમામ વિદ્યાર્થીઓ માટે 6 સરકારી યોજનાઓ

☺️ School કે College માં અભ્યાસ કરતાં હોય, તો આ યોજનાઓનો લાભ જરૂરથી લેજો..

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/7kyTsIZOiks
😳 પરીક્ષામાં હવે ભૂલથી પણ કોપી ના કરતા, નહીં તો જિંદગી અને Career બંને બરબાદ થઈ જશે..

😢 ખૂબ જ કડક‌ નિયમો જાહેર..

😔 ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપી છું.
😳 પરીક્ષામાં કોપી કરવાનું હવે ભૂલથી પણ ના વિચારતાં...

😊 આખા ગુજરાતમાં નવો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે..

😳 કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરનારની ખેર નહીં..

😢 જો કોપી કરતાં પકડાશો તો, રૂપિયા 10,000 નો દંડ અને પોલીસ કેસ પણ કરવામાં આવશે..

😳 કાપલી, મોબાઈલ ફોન, બુક કે બાજુના ફ્રેન્ડમાંથી લખતા હોય કે ઉત્તરવહીમાં પૈસા મૂકી દીધા હોય તો, ₹ 2500 થી ₹ 10000 નો દંડ

😍 Official Link -
⤵️⤵️⤵️

https://youtu.be/_sIVR0Q7Jg0
Forwarded from Vidya Point
😍 Indian Railway માં વર્ષની સૌથી મોટી કાયમી સરકારી નોકરી..

😇 રેલવેમાં નોકરી મેળવવાની સૌથી મોટી તક

😳 કુલ જગ્યાઓ - 7,951

🙄 લાયકાત - પોસ્ટ પ્રમાણે અલગ અલગ

😃 પગાર - 35,400 થી 44,900

🙂 રેલવેમાં નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારોને જરૂરથી શેર કરજો..

😍 Official Link - ⤵️⤵️⤵️
https://youtu.be/OpvW54HdYEs
Forwarded from UNIVERSITY STUDY POINT
😳 Digital Gujarat Scholarship 2024-25 - ખૂબ જ મોટા સમાચાર..‌.

😳 આ વર્ષથી સ્કોલરશીપનાં નવા નિયમો લાગુ

😳 SC/ST/OBC/EWS - Pre Matric and Post Matric Scholarship 2024

😊 સ્કોલરશીપનાં નિયમો બદલાઈ ગયા છે.. - હવે તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં...

😢 આ વર્ષે સ્કોલરશીપ મેળવવા માટે, સ્કોલરશીપનું ફોર્મ ભરતા પહેલા આ નવા નિયમો જરૂરથી જાણી લેજો..

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/N3pmrEO0QwE
Forwarded from Vidya Point
⭐️ONGC SCHOLARSHIP 2024-25

😍 ONGC के द्वारा सभी Students को 48,000RS की Scholarship दी जाएगी

🤔 Eligibility क्या रहेगी ? Apply केसे करे?

😳 Digital Gujarat Scholarship के साथ ये स्कॉलरशिप ले सकते हैं....

😍 NO FEES - NO EXAM

INFORMATION LINK ⤵️
https://youtu.be/-iBGqbrUYOM
Forwarded from CLPCC PALANPUR
વિદ્યાર્થી મિત્રો,
આ press note ની ગંભીરતા સમજજો. દરેક પ્રકારની કાળજી પરીક્ષા ખંડમાં રાખજો.
Dr Kuldeep Mathur
Forwarded from Vidya Point
😍 લેપટોપ સહાય યોજના 2024 - ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે.... ( ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત દર વર્ષે લેપટોપ આપવામાં આવે છે..)

😳 લેપટોપની ખરીદી કરવા માટે રૂપિયા 25,000ની સહાય

😊 જાણો, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી

😳 કયા વિદ્યાર્થીઓને લેપટોપ સહાય આપવામાં આવશે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

😍 Official Link ⤵️

https://youtu.be/BJup9lYwfJ0
Digital Gujarat Scholarship 2024-25...

Pre Matric Scholarship 2024

Post Matric Scholarship 2024

🤔 Digital Gujarat Scholarship 2024-25 માટેનાં ફોર્મ ભરાવાના શરૂ થયા છે કે નહીં?

🥹 Digital Gujarat Scholarship - આ વર્ષથી કયા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે? આ નિયમો કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે?

🤔 Post Matric Scholarship 2024 - ફોર્મ ક્યારથી ભરવાનું શરૂ થશે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/NdV7IswVPsM
તમામ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
તૈયાર છો ને??
😍 Gujarat Police Bharti 2024 ( LRD & PSI)

😊 હસમુખ પટેલ સાહેબ દ્વારા પોલીસ ભરતી ને અંગે ખૂબ જ મોટી જાહેરાત...

😳 જેનાં ફોર્મ ભરવાનાં રહી ગયાં હોય, તેઓ ફોર્મ ફરીથી ક્યારે ભરી શકશે?

😱 શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે??

😳 આટલી જલદીથી દોડનું આયોજન - તૈયારી ચાલુ કરી દીધી છે ને??

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/PqBIllRNcig
Forwarded from Vidya Point
🤔 શું તમને Fees કરતા સ્કોલરશીપ ઓછી મળે છે.... ??

તો ચોક્કસ થી TSS સ્કોલરશીપ માં Apply કરી દો.....

⭐️TSS SCHOLARSHIP 2024-25

😍 TSS દ્વારા બધાજ Students ને 48,000RS ની Scholarship આપવામાં આવશે...

🤔 Eligibility શું રહેશે  ? Apply કઈ રીતે કરવું ?

😳 Digital Gujarat Scholarship ની સાથે આ સ્કોલરશીપ લઈ શકાશે...

😍 NO FEES - NO EXAM

INFORMATION LINK ⤵️

https://youtu.be/0k5rNsplshA