HNGU: Study Point
18K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
Forwarded from Vidya Point
👍 NMMS SCHOLARSHIP MERIT DECLARED 2024

⭐️ કેટલા માર્કસ આવ્યા હશે તો મેરીટ માં નામે આવશે ?

🤔 જિલ્લા પ્રમાણે અલગ અલગ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.......

Official information link:
https://youtu.be/B6x8G2gb3lk
😍 GCAS - Final Admission Offer Letter 💌 પછી શું કરવું?

😊 Final Admission Offer Letter 💌 Download કર્યા પછી તમામ વિદ્યાર્થીઓએ આ રીતે પ્રોસેસ કરવી પડશે.

😳 કોલેજમાં એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવું?

😊 Final Merit List માં નામ ન આવ્યું હોય તો શું કરવું?

😊 બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે?

😊 કોલેજમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટસની જરૂર પડશે?

😍 Official Link -
https://youtu.be/r1ou9B-OvuI
😊 ઓફિસિયલ પરિપત્ર જાહેર

😍 સ્નાતક પ્રવેશ અંગેનાં નવા નિયમો અને જોગવાઇઓ - તમામ વિદ્યાર્થીઓ માટે

😳 કોલેજમાં એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત લાગુ પડશે આ નવા નિયમો

😊 BA/BCOM/BCS/BCA/BRS/BSW etc. પ્રવેશ કન્ફર્મ કરવાનાં નિયમો

😍 Official Link -
https://youtu.be/I0tstMbY3UU
😍 GCAS - Post Graduation Admission 2024-25

😳 MA/MCOM/MSc/BEd etc. Merit List ક્યારે આવશે?

😊 GCAS - Post Graduation Final Merit List

😳 Post Graduation First Round Final Merit List & Final Admission Offer Letter 💌

😊 Admission કઈ તારીખથી ચાલુ થશે?

😊 College પછી અનુસ્નાતક માં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી

😍 Official Link -
https://youtu.be/ZYUMPFPtJws
Forwarded from Vidya Point
જો તમે કોઈપણ કારણોસર, કોલેજમાં લીધેલો પ્રવેશ એક મહિનાની અંદર રદ કરાવો છો, તો તમને પૂરેપૂરી ફી રિફંડ મળવાપાત્ર છે..

😳 મેં જોયું છે કે ઘણી બધી કોલેજો એક વાર પ્રવેશ લીધા બાદ જો તમે એને કેન્સલ કરાવો છો, તો તમને તમારી ફી પાછી આપતી નથી.. UGC દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે, તો તમને તમારી પૂરેપૂરી ફી રિફંડ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે.
સ્નાતકમાં 25 જૂન સુધી અને અનુસ્નાતકમાં 29 જૂન સુધી પ્રવેશ મેળવી શકાશે...(પ્રથમ રાઉન્ડ)
😍 GCAS - Online College Admission Process 2024-25

😳 કાલથી કોલેજમાં એડમિશન ચાલુ!!

😊 કોલેજમાં એડમિશન લેવા જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

😳 GCAS College Admission Documents List - આ 15 Documents અત્યારે જ તૈયાર કરીને રાખજો..

😊 જો, આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય - તો તમને કોલેજમાં એડમિશન મળશે નહીં..

😊 કોલેજમાં એડમિશન લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ જોડે અત્યારે જ આ માહિતી પહોંચાડી દેજો...

😍 Official Link -
https://youtu.be/QUhCY9sneSg
😍 કોઈ પણ ડોક્યુમેન્ટ્સ માટે ચિંતા કરવાની જરૂર નથી..

😊 આ તમામ ડોક્યુમેન્ટ્સ કઈ રીતે મેળવવા તેના વિશેની સંપૂર્ણ માહિતી...

😳 કાલથી કોલેજમાં એડમિશન ચાલુ - આ ડોક્યુમેન્ટ વગર કોલેજમાં એડમિશન મળશે નહીં..

1. GCAS Portal પર ભરેલ ફોર્મની પ્રિન્ટ કઈ રીતે મેળવવી?

2. ABC ID Crad કઈ રીતે ડાઉનલોડ કરવું?

૩. Final Admission Offer Letter 💌 કઈ રીતે ડાઉનલોડ કરવો?

4. GCAS Portal પર ભરેલી ફીની પ્રિન્ટ કઈ રીતે મેળવવી? ( 300 Rs. જે ફોર્મ ભરતી વખતે ભરી હતી તે)

😍 Official Link -
https://youtu.be/BIIVbrtWBfM
🔴 ખુશખબર!! ખુશખબર!! ખુશખબર!! 🔴

😊 કોલેજમાં એડમિશન મેળવવા માંગતા વિધાર્થીઓ માટે છેલ્લી તક...

😍 GCAS College Online Admission 2024-25 (નવો કાર્યક્રમ)

😊 સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશ - Last Date:- 29/06/2024

😳 સરકારી યુનિવર્સિટીમાંથી કોલેજ કરવા માંગતા તમામ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાની સૌથી મોટામાં મોટી તક

😍 Official Link -
https://youtu.be/RwfvdhP6rMg
HNGU Results Update Today
Forwarded from Vidya Point
😍 GCAS - Online College Admission Process 2024-25

😳 Round-2 માં Apply કઈ રીતે કરવું ?

😊 કોલેજમાં એડમિશન લેવા જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

😳 GCAS College Admission Documents List - આ 15 Documents અત્યારે જ તૈયાર કરીને રાખજો..

😊 જો, આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય - તો તમને કોલેજમાં એડમિશન મળશે નહીં..

😊 કોલેજમાં એડમિશન લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ જોડે અત્યારે જ આ માહિતી પહોંચાડી દેજો...

😍 Official Link -
https://youtu.be/cuAFy8IrLAo
😳 ખૂબ!! ખૂબ!! ખૂબ જ અગત્યનું!!!

😊 GCAS College Online Admission 2024-25

😳 GCAS Portal પર કોલેજ, યુનિવર્સિટી અને મુખ્ય વિષય કઈ રીતે બદલવો?

😊 જે વિદ્યાર્થીઓ કોલેજ બદલવા માંગતા હોય તેમના માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન

😳 પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ પછી કોલેજ અને યુનિવર્સિટી કઈ રીતે Change કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી...

😊 જે કોલેજમાં Merit List માં નામ આવ્યું હોય, તેમાં ના જવું હોય તો શું કરવું???

😍 Official Link -
https://youtu.be/4-iR43dHYac
Post Graduation માં એડમિશન મેળવવા માંગતા વિધાર્થીઓ માટે અગત્યની સૂચના..

🛑 Emergency - Urgent 🔴
Forwarded from Vidya Point
કેમ છો વિદ્યાર્થીમિત્રો?

😊 GCAS Online Admission - Round 1 માં તમારું Admission થયું કે નહીં?? ( તમામ વિદ્યાર્થીઓ જરૂરથી વોટ કરજો, તો તે પ્રમાણે વીડિયો બનાવીને માર્ગદર્શન આપી શકાય...)
Anonymous Poll
27%
Yes - થઈ ગયું છે. 😍
56%
No - હજુ નથી થયું. 🥺
18%
આ વખતે Admission નથી લેવાનું..
😳 ઓ બાપ રે!!! હવે શું થશે?

😊 બીજા રાઉન્ડમાં એડમિશન મળશે કે નહીં?? હવે શું કરવું??

😊 પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે?

😊 નવું Merit List ક્યારે આવશે?

😳 સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી

😍 Official Link -
https://youtu.be/3nEOdlNEb44
પહેલાં દિવસે જ વિધાર્થીઓને હાલાકી.... શું થશે હવે???
😊 લો હવે!! કોલેજ જવાની તૈયારી કરી લેજો.. !

😊 ગુજરાતની તમામ યુનિવર્સિટીઓનાં વિધાર્થીઓ માટે કોલેજ ક્યારથી ચાલુ થશે?

😳 કોલેજ ક્યારથી ચાલુ થશે? ( College Opening Date 2024)

😊 પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?

😊 દિવાળી વેકેશન ક્યારે પડશે? કેટલાં દિવસનું?

😳 ઉનાળુ વેકેશન ક્યારે પડશે? કેટલાં દિવસનું?

😊 ફટાફટ - તમામ મિત્રોને શેર કરી દેજો અને હા, કોલેજ જરૂરથી પહોંચી જજો...

😍 Official Link -
https://youtu.be/lSl883Cuz5A
🔴 Urgent - Important - Emergency

😍 GCAS College Admission - Final College Allotment

😊 સ્નાતક અને અનુસ્નાતક

😳 કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત...

😊 GCAS College કન્ફર્મ કઈ રીતે કરવી? College Allotment કઈ રીતે ચેક કરવું?

😳 આટલી વિગતો ચેક કરવાનું ભૂલતાં નહીં...

😊 કોલેજમાં એડમિશન મેળવવાનું આ છેલ્લામાં છેલ્લું સ્ટેપ કરવાનું ભૂલતા નહીં...

😍 Official Link -
https://youtu.be/Uxz32y8Sqic
😍 સાંભળ્યું કે નહીં? આંદોલન સફળ 😊

😊 ગુજરાતમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતીની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત

😊 ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા આંદોલન પછી સરકાર જાગી - 11 માસના કરાર આધારિત શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે...

😊 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી - પ્રાથમિક શાળાઓમાં હવે પછી જાહેરાત કરવામાં આવશે..

😳 જાણો, સંપૂર્ણ માહિતી...

😍 Official Link -
https://youtu.be/eOq16jgC9p8