HNGU: Study Point
18.1K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
😍 Results આવ્યું છે, ત્યારે 👇👇👇👇
Forwarded from HNGU: Study Point
😊 HNGU University CGPA & SGPA માંથી ટકા (%) કઈ રીતે નીકાળવા??

😳 માત્ર બે જ સેકન્ડમાં, તમારા અને તમારા તમામ મિત્રોનાં Percentage તમે કેલ્ક્યુલેટ કરી શકશો...

😊 HNGU CGPA TO PERCENTAGE (%) Convert

😊 HNGU SGPA TO PERCENTAGE (%) Convert


😍 Official Link - https://youtu.be/VCTf6rEk_pY
😳 વિધાર્થીઓનાં મનમાં ઘણા જ પ્રશ્નો છે,

😊 Admission Realated,

😊 Results - First Distinction, First, Second આનો શું Meaning?

😳 Grade & Credit Points no su meaning??

😊 W_103 & 0.119 નો Marksheet માં શું મતલબ??

😳 CGPA & SGPA Related

😳 તમામ વિદ્યાર્થીઓનાં મનમાં જે પણ પ્રશ્નો હોય, તે આ વીડિયોની નીચે કોમેન્ટ કરીને જણાવજો... હું વિડીયો બનાવીને તમને ઇન્ફોર્મેશન આપીશ અથવા ટેલિગ્રામ ચેનલમાં જ જવાબ આપી દઈશ..


😍 પ્રશ્ન પૂછવા માટેની લીંક - 👇👇

https://youtu.be/P9zbSROt_cU
અનુસ્નાતકમાં એડમિશન માટે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી, તમામ માહિતી આપતો વિડિયો હમણાં જ ચેનલ પર મૂકું છું..
Forwarded from Vidya Point
અનુસ્નાતક (Post Graduation) Admission 2024-25 HNGU
Forwarded from HNGU: Study Point
😍 Gujarat Common Admission Services - આજથી રજીસ્ટ્રેશન ચાલુ

😊 કોલેજમાં એડમિશન મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું??

😊 તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે - ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે અને કોલેજ પછી અનુસ્નાતક અભ્યાસક્રમો અને પીએચડી માટે...

😳 ઓનલાઈન સાત સ્ટેપમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link -
https://youtu.be/XjFqo8pTl78?si=ftgcsgq5Y6vjnn28
😳 SEM 6 નાં પરિણામ આવી ગયા છે ત્યારે,

😳 અનુસ્નાતક (Post Graduation) Admission 2024-25

😍 ખૂબ જ અગત્યની તારીખો અને Online Registration કરવાની પ્રોસેસ

😊 MA/MCOM/MSC/MCA/BEd/LLB Admission 2024-25

😊 જેનું પરિણામ આવી ગયું છે, તે તમામ વિદ્યાર્થીઓ આ પ્રોસેસ જલ્દીથી જલ્દીમાં પૂરી કરી લેજો...

😍 Official Link -
https://youtu.be/6C6tqujghhA
ખૂબ જ અગત્યનો પરિપત્ર 😊
😍 HNGU Results Update 2024..

😳 બાકી રહેલાં પરિણામો હવે ક્યારે આવશે?

😊 HNGU SEM 1, SEM 2, SEM 4 & SEM 6 નાં બાકી કોર્ષના પરિણામો ક્યારેય જાહેર કરવામાં આવશે??

😍 BA/BCOM/BSC/BEd/BBA/BCA/BRS etc. :- SEM 1, SEM 2, SEM 4 & SEM 6

😍 MA/MCOM/MSC/Med etc. :- SEM 1, SEM 2 & SEM 4 Results..

😊 Official Link -
https://youtu.be/xs0DxxB7aEs
😍 પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીનાં સમાચાર...

😳 લોકરક્ષક ( Constable) ની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જાહેર..

😊 માત્ર આ સિલેબસમાં, જે ટોપીકનો સમાવેશ થયેલ છે.. તેટલી તૈયારી જ કરવાની છે...

😳 પોલીસ બનવા માટે આટલું તો તૈયાર કરવું જ પડશે... ( 200 માર્કસનું પેપર ક્યાંથી પૂછાશે તેની વિગતવાર સમજૂતી...)


😍 Official Link - 👇👇

https://youtu.be/fD2Mt4u6z0k
Results...
Forwarded from Vidya Point
BA SEM 6 નું 88.07% પરિણામ જાહેર અને Overall SEM 6 ( તમામ કોર્સના વિદ્યાર્થીઓનું) 86.07% પરિણામ....
University Staff ની સરાહનીય કામગીરી... રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી કામ કરવું એ ખૂબ જ મોટી વાત છે... જે પરિણામો બાકી છે તે પણ એક અઠવાડિયાની અંદર જાહેર કરી દેવામાં આવશે....
Forwarded from Vidya Point
😍 સમરસ હોસ્ટેલ એડમિશન 2024

😳 ફ્રીમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા (તમામ કોર્સના વિદ્યાર્થીઓ માટે)

😳 સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે...

😳 ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું? ફોર્મ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ...


😍 Official Link - https://youtu.be/xgmJuFRtjyM
😍 પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીનાં સમાચાર...

😳 પીએસઆઇ (PSI) ની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જાહેર..

😊 માત્ર આ સિલેબસમાં, જે ટોપીકનો સમાવેશ થયેલ છે.. તેટલી તૈયારી જ કરવાની છે...

😳 પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે આટલું તો તૈયાર કરવું જ પડશે... ( PSI નું પેપર ક્યાંથી પૂછાશે તેની વિગતવાર સમજૂતી...)

😍 Official Link - 👇👇


https://youtu.be/iOKY_Q3RLlI
😳 ઓછાં ટકા આવ્યા છે, તો હવે શું કરવું??

😊 ધોરણ 10 &‌ 12 અને કોલેજમાં ઓછા ટકા આવ્યાં હોય તે વિદ્યાર્થીઓએ શું કરવું??

😳 ઓછા ટકા આવ્યા હોય, તો આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવીને મહિને લાખોની કમાણી કરી શકો છો...

😳 પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને ATKT વાળા વિદ્યાર્થીઓ ખાસ જોજો...


😍 Official Link - 👇👇

https://youtu.be/s6Yt0gXoSvU
🌟 તમામ વિદ્યાર્થીમિત્રોનો ખૂબ ખૂબ આભાર... HNGU Study Point પર ભરોસો કરીને આજે 51,000 વિધાર્થીઓ જોડે પહોંચાડવા માટે....‌😍😍😍

😊 આ છે આપણી Official Channel ની Link - https://youtube.com/@hngustudypoint

#Achievements