HNGU: Study Point
18K subscribers
481 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
💥 કાલથી શરૂ થતી પરીક્ષાઓ આપનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ....

😍 પરીક્ષાઓમાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થાવ અને જીવનમાં કંઈક સારુ કરો એવી શુભેચ્છાઓ...

💥 BEST OF LUCK 😀 👍👍👍
Forwarded from HNGU: Study Point
💥 તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ વીડિયો 💥

😍 How to Write University Exam Paper?

😊 ખૂબ જ નાની નાની પણ અગત્યની Tips ( Personal Experience પરથી )

😍 કોલેજોની પરીક્ષામાં વ્યવસ્થિત રીતે પ્રશ્નનો જવાબ લખતાં શીખો અને વધુ માર્કસ મેળવો.

💥 Official Link - https://youtu.be/tau9e6davnY
Forwarded from Vidya Point
💥 ગુજરાત સરકારની સૌથી મોટી સ્કોલરશીપ

😱 99% વિધાર્થીઓને આ સ્કોલરશીપ વિશે ખબર જ નથી..😳

😍 શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024

💥 ધોરણ - 1 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ માટે, ITI, Diploma, Medical, PhD

😍 રૂપિયા 30,000 સુધીની સહાય

😍 Official Apply Link -
https://youtu.be/Nv_hRWZ9CYo
Forwarded from Vidya Point
• લોકસભાની ચૂંટણી ની તારીખો નું એલાન
• સાત તબક્કામાં યોજાશે ચૂંટણી
• 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી
• 26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન
• સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન
• ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે
• મત ગણતરી 4 જૂન ના રોજ થશે
💥 HNGU Exam April 2024

💥 Exam Date and Exam Form અંગે ઓફિસિયલ પરિપત્ર જાહેર

😍 Regular & ATKT Exam HNGU

💥 Exam Date - 16 April કે 23 April?

😳 Official Link - https://youtu.be/xQlIyojnvro
Forwarded from Vidya Point
💥 વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન યોજના

😍 વિદ્યાર્થીઓ હવે કરી શકશે મફતમાં મુસાફરી

💥 ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખૂબ જ મોટો નિર્ણય

😍 જાણો, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી

💥 Official Link - https://youtu.be/-h0l6Vsabwg
Exam Date - 27/03/2024 ( TimeTable PDF Download)... 👇👇👇👇