HNGU: Study Point
18.1K subscribers
482 photos
3 videos
876 files
1.37K links
• IMP Questions
• Old Papers
• All Information about HNGU
• Scholarship For Students
• Government Exams Update
Download Telegram
👌જીતો રૂ. 25 કરોડ થી વધુના ઇનામો

💥 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 Online Registration કઇ રીતે કરવું??

આ ક્વિઝ માં ભાગ લો અને જીતો 25 કરોડ સુધીના ઇનામો

😍 ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માં ધોરણ 9 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો રજિસ્ટ્રેશન કરી શકે છે.

👉🏻 https://youtu.be/vbOR-S9Y0xg

💥 Registration Link - https://youtu.be/vbOR-S9Y0xg

આ પોસ્ટ તમારા તમામ સગા સબંધી અને મિત્રોને શેર કરો
વાઘ આવ્યો... વાઘ આવ્યો...🤯
આવું છેલ્લા એક વર્ષ થી આવે છે...😠

પણ કોઈ ભરતી આવતી નથી,
બસ વિદ્યાર્થીઓને ઉઠ્ઠા ભરાવાય છે..

મહિનામાં બે વાર આવા ગુમરાહ કરાવનાર સમચાર સામે છે. ધંધાદારી ધંધો કર્યા કરે છે. વિદ્યાર્થી તો બસ રાહ માં ને રાહ માં.....
#declare_police_bharti
#Goverment_Job
💥 તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ વીડિયો 💥

😍 How to Write University Exam Paper?

😊 ખૂબ જ નાની નાની પણ અગત્યની Tips ( Personal Experience પરથી )

😍 કોલેજોની પરીક્ષામાં વ્યવસ્થિત રીતે પ્રશ્નનો જવાબ લખતાં શીખો અને વધુ માર્કસ મેળવો.

💥 Official Link - https://youtu.be/tau9e6davnY
😍 BCOM SEM 5 Results Declared

😍 BCOM SEMESTER 5 નું પરિણામ આવી ગયું છે.
BED SEM 1 ની પરીક્ષા તારીખમાં ફેરફાર 😳
આ રહ્યો પરિપત્ર 👆👆👆
SEM 1 નાં 80,000 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અંગે સૂચનાઓ

😍 પરીક્ષા નિયામક મિતુલ દેવાયા સર દ્વારા

💥 Official Link - https://youtu.be/osNh8AIQsU4
💥 વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના

😍 ચાર હપ્તામાં કુલ રૂપિયા એક લાખની સ્કોલરશીપ

😳 ઘરે બેઠાં - ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું??

💥 સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન

😍 Official Link - https://youtu.be/QV-FRIvxaSo
😍 Digital Gujarat Scholarship 2023-24 માટે ખૂબ જ સારાં સમાચાર

💥 ફોર્મ ભરવાનું રહી ગયું હોય કે કોઈ issues આવી રહ્યા હોય તેમના માટે રાહતનાં સમાચાર

😳 Post Matric Scholarship for SC/ST/OBC/EWS/NTDNT/EBC Students

😍 Official Link - https://youtu.be/Q2BllsAWmeI
BED SEM 1 નું નવું ટાઇમ ટેબલ 👆👆
💥 HNGU SEM 1 Exam News Today

😍 SEM 1 ની કાલની પરીક્ષા અંગે Official પરિપત્ર અને TimeTable

😳 કાલથી શરૂ થતી પરીક્ષાઓ

😍 Official Link - https://youtu.be/d1rLWqp6dho
😍 વનરક્ષકની પરીક્ષાની ફાઈનલ તારીખ

😍 ફેબ્રુઆરી મહિનામાં કઇ તારીખે??

💥 સિલેબસ પ્રમાણે કેટલાં માર્ક્સ?? ( પેપર ક્યાંથી આવશે??

😍 Official Link - https://youtu.be/YUfZCF9PvuI
Forwarded from HNGU: Study Point
👌જીતો રૂ. 25 કરોડ થી વધુના ઇનામો

💥 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 Online Registration કઇ રીતે કરવું??

આ ક્વિઝ માં ભાગ લો અને જીતો 25 કરોડ સુધીના ઇનામો

😍 ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માં ધોરણ 9 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો રજિસ્ટ્રેશન કરી શકે છે.

👉🏻 https://youtu.be/vbOR-S9Y0xg

💥 Registration Link - https://youtu.be/vbOR-S9Y0xg

આ પોસ્ટ તમારા તમામ સગા સબંધી અને મિત્રોને શેર કરો
બીજા અઠવાડિયાની Quiz અત્યારે ચાલુ છે... જે પણ વિધાર્થીઓ ( સ્કૂલ અને કોલેજ) અને સામાન્ય નાગરિકો Quiz આપવા માગતા હોય તો તે રજિસ્ટ્રેશન ઉપર પ્રમાણે કરી લેજો...
😱 સ્કોલરશીપ નો નવો નિયમ

😍 સ્કોલરશીપ ક્યારે આવશે??

💥 80% થી ઓછી હાજરીવાળા વિદ્યાર્થીઓને હવે સ્કોલરશીપ આપવામાં આવશે નહીં.

😳 જાણો, શું છે આ સંપૂર્ણ માહિતી

💥 Official Link - https://youtu.be/w2_yLg7BSTk
1 AEC (MIL) Paper style.pdf
111.2 KB
1 AEC (MIL) Paper style.pdf