સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા બાબત
સવિનય સાથે જણાવાનું કે વર્ષ-૨૦૨૦-૨૧ માં જે વિદ્યાથીઓ ના સ્કોલરશીપ ફોમ ભરવાના બાકી હોઈ તેવા વિદ્યાથીઓ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ માં તારીખ-૮/૪/૨૦૨૧ થી તારીખ ૨૪/૦૪/૨૦૨૧ સુધીમાં બાકી રહેલ વિદ્યાથીઓના સ્કોલરશીપ ફોમ ભરી શકાશે તો બાકી રહેલ તમામ વિદ્યાથીઓને જાણ કરવી .
નોધ-સ્કોલરશીપ ફોમ તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવાના રહશે જેની વિદ્યાથીઓને જાણ કરવા સારું

Hngu Student Unity 🔴
Photo
આપેલ Book ઓર્ડર હશે તો જ મંગાવી આપવામાં આવશે
ખરા ખેલ કાઢે છે સરકાર ...
ભણાવવાનું
#"ઓનલાઈન"અનેપરીક્ષા"ઓફલાઈન"??
આતો " PUB G " વિડીયો ગેમ રમવાવાળાને હાથમાં મશીનગન આપી સરહદ પર મોકલવા જેવું થ્યુ..