Hngu Student Unity 🔴
13.5K subscribers
493 photos
14 videos
303 files
1.41K links
Hngu All Update
Gov Job Update
All Information


Official web site :- https://www.hngupatan.com/

🔴👉 https://t.me/hngu_student_unity

🔶Youtube🔸https://youtube.com/channel/UCgqDiSDpYIvXGx2I5PXM-0g

🔷Instagram🔹hngu_student_unity
Download Telegram
Photo from K.S.
Hngu Student Unity ના તમામ મિત્રો ને મારુ આગવુ મંતવ્ય કે પરીક્ષા ની તૈયારી રાખવી ૧૦/૪ પછી ની કોઈ પણ તારીખ જાહેર થઈ શકે સ્થગિત પરીક્ષા માટે ની.

Best Of Luck
Hngu Student Unity 🔴 pinned «Hngu Student Unity ના તમામ મિત્રો ને મારુ આગવુ મંતવ્ય કે પરીક્ષા ની તૈયારી રાખવી ૧૦/૪ પછી ની કોઈ પણ તારીખ જાહેર થઈ શકે સ્થગિત પરીક્ષા માટે ની. Best Of Luck»
BA sem 3

ઉપરોક્ત પરિણામ વેબસાઈટ પર મુકાઈ ગયું છે.👍
Hngu Student Unity 🔴 pinned «BA sem 3 ઉપરોક્ત પરિણામ વેબસાઈટ પર મુકાઈ ગયું છે.👍»
GPSC Range Forest Officer (RFO), Accounts Officer & Other Posts Call Letter 2021

Exam Date :- 04/04/2021

call later download :
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=



💥GSSSB LAB ASSISTANT CALL LETTER DECLARED💥

https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Hngu Student Unity 🔴 pinned «GPSC Range Forest Officer (RFO), Accounts Officer & Other Posts Call Letter 2021 Exam Date :- 04/04/2021 call later download : https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= 💥GSSSB LAB ASSISTANT CALL LETTER DECLARED💥 https://o…»
Photo from K.S.
💥 *Hngu Student Unity*💥

🙏🏻 *Helping Hub* 🙏🏻

*ખુશ ખબર* *ખુશ ખબર* *ખુશ ખબર*

🔷 *Hngu Student Unity હંમેશા Hngu ના તમામ Student ની બને તેટલી મદદ કરી રહ્યું છે , કરતુ આવ્યું છે આગળ પણ કરતુ રહેશે.*

🔷 *Hngu મા ભણતા વિદ્યાર્થી કે જે Goverment Job class 1-2-3 તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી માટે Hngu Online Book Store ચાલુ કરેલ છે. જ્યાં તમને તમામ પ્રકાર ની Book #MRP કિંમત થી આછી કિંમત મા ઘરે બેઠા મળી રેહશે.*

🔶 *Payment Online કરવા નુ રહેશે*.

*બૂક મા કોઈ ખામી જણાય જેવી કે પેજ પ્રિન્ટ બાકી રહી ગયુ હોય તો પેન 🖊️ થી નામ કે ચેક ચાક નહી કર્યું હાય તો બદલી આપવામાં આવશે. નોંધ પેન નુ એક પણ ચેક ચાક ન હોવી જોઈએ.*

*@Hngu Student Unity (Instagram , Telegram , Youtube Channel Follow Now)*
@HnguStudentUnity

💥 વિટામિન અને તેના રાસાયણિક નામ 💥

👉 વિટામિન A : રેટિનાલ
👉 વિટામિન ‍B1 : થાયમિન
👉 વિટામિન B2 : રાઈબોફ્લેવિન
👉 વિટામિન B3 : નિયાસીન
👉 વિટામિન B5 : પેન્ટોથેનિક એસિડ
👉 વિટામિન B6 : પાયરીડોક્સીન
👉 વિટામિન B7 : બાયોટિન
👉 વિટામિન B9 : ફોલિક એસિડ
👉 વિટામિન B12 : સાયનોકોબેમાઈન
👉 વિટામિન C : એસ્કોર્બિક એસિડ
👉 વિટામિન D : કેલ્સિફેરોલ
👉 વિટામિન E : ટોકોફેરોલ
👉 વિટામિન K : ફિલોક્વિનોલોન