Hngu Student Unity 🔴
13.5K subscribers
493 photos
14 videos
303 files
1.41K links
Hngu All Update
Gov Job Update
All Information


Official web site :- https://www.hngupatan.com/

🔴👉 https://t.me/hngu_student_unity

🔶Youtube🔸https://youtube.com/channel/UCgqDiSDpYIvXGx2I5PXM-0g

🔷Instagram🔹hngu_student_unity
Download Telegram
2019 Mcom Sem 1 Paper
MCOM SEM 1 2017 PAPER
*Hngu Student Unity*
✔️👉Telegram

*💥આજથી પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે..*

*♨️OJAS (ઓજસ ) ગુજરાત ઉપર પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઇ ગયેલ છે...*

💥 *ગુજરાત પોલીસ વિભાગમાં PSI, ASIની જગ્યા માટે ભરતી જાહેર.*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
➥ *જગ્યાનું નામ : PSI, ASI*
➥ *કુલ જગ્યા* : 1382
➥ *અંતિમ તારીખ : 31-03-2021*
➥ *લાયકાત* : ગ્રેજ્યુએટ
➥ *પગાર ધોરણ*: પોસ્ટ પ્રમાણે

🔴Form ભરાવવા માંગતા Student માટે :- ૯૦૧૬૯૨૫૪૦૪ નંબર #Hngu_Student_Unity

*🙏તમારા મિત્રો તેમજ અન્ય ગ્રુપમાં શેર કરો..*🙏
*Hngu Student Unity*

*ભારતીય સંસદ માં કયા વર્ષ થી સ્થાયી સમિતિ ઓને સ્થાન મળ્યું.?* *~K.s.*
Anonymous Quiz
25%
A.1953
35%
B.1983
36%
C.1957
4%
D.1987
B ped Sem-3
M.ca Sem-5
M ped Sem-5

ઉપરોક્ત પોતાના પરીણામ આજે સાંજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકશે...


M.Sc Sem-3 & B.A Sem-3 ના પરીણામમાં મોડું એટલા માટે થઈ રહ્યું છે કે, રીઝલ્ટ તમારા તૈયાર છે.પણ W-103 અંતર્ગત એક પણ વિદ્યાર્થીનું પરીણામ પેન્ડિંગન ન રહે અને 100% વિદ્યાર્થીઓના પરીણામ જાહેર થાય એ માટેની ચોકસાઇ યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કરે છે અને જાતે હું પણ રિપોર્ટિંગ લઉ છું.
એક વિદ્યાર્થીને પણ પોતાના પરીણામ માટે થઈને કોલેજ કે યુનિવર્સિટી ધક્કા ખાવા ન પડે એ માટેની ચિંતા વિદ્યાર્થીના પરીણામ માટેની કરવામાં આવી રહી છે.

જેથી ઉપરોક્ત M.Sc Sem-3 & B.A Sem-3 ના પરીણામ માટે સમય લાગશે...