Hngu Student Unity 🔴
13.5K subscribers
493 photos
14 videos
303 files
1.41K links
Hngu All Update
Gov Job Update
All Information


Official web site :- https://www.hngupatan.com/

🔴👉 https://t.me/hngu_student_unity

🔶Youtube🔸https://youtube.com/channel/UCgqDiSDpYIvXGx2I5PXM-0g

🔷Instagram🔹hngu_student_unity
Download Telegram
Gujarat's No. 01 Job Website with over *3 Lakh * Visitors In 2 Month
www.uttargujarateducationclub.online
━──────────────────━
Breaking News JNV class 6
💥 Breaking: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા-૨૦૨૧ તારીખ જાહેર

ધોરણ-૬ માં (વર્ષ ૨૦૨૧-૨૨ ) પ્રવેશ માટેની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે.
જાણો કઈ તારીખે લેવાશે પરીક્ષા


⬇️ વિગતવાર માહિતી મેળવવા નીચેની લિંક ઓપન કરો👇
https://www.uttargujarateducationclub.online/2021/07/jnvst-exam-date-2021-breaking-news.html
💥23/07/2021 HNGU RESULT💥

Results ના Open થાય તો આ Link નો ઉપયોગ કરો.

📚Result October - December : 2020 : B.A. B.ED. Semester-I, M.Com. Semester-I (New & Old Course), S.Y.M.B.B.S., M.J.M.C. Semester-I, B.Sc. Home Science Semester-I

https://www.uttargujarateducationclub.online/2021/06/hngu-result.html

Open Link 👆🏻
🌍@Hngu Student Unity🌍
**PG sem 2 ના student Offline exam આવવા માંગે છે.?**
Anonymous Poll
23%
Yes
79%
No
💥28/07/2021 HNGU RESULT💥

Results ના Open થાય તો આ Link નો ઉપયોગ કરો.

📚List of Latest News and Updates

Result October - December : 2020 : M.C.A. Semester-I, B.B.A. Semester-I, M.Sc. (CA & IT) Semester-I

https://www.uttargujarateducationclub.online/2021/06/hngu-result.html

Open Link 👆🏻
🌍@Hngu Student Unity🌍
આજ રોજ એક HNGU ને સંલગ્ન કોલેજ ના OBC SC ST વિદ્યાર્થીઓ ને કોલેજ ની ભૂલ ના કારણે ૫૦% scholarship ઓછી આવેલ હતી અને અે બાબતે સમાજ કલ્યાણ ઓફીસ અને કોલેજના આચાર્ય સાહેબ શ્રી સાથે વાતચીત કરી તે પ્રશ્ન નું નિરાકરણ લાવવા માં આવેલ છે. KS ( @Hngu Students Unity )
પી.જી સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થી મિત્રો,

( સરલ ભાષામાં સમજ પી.જી સેમેસ્ટર-૨ની પરીક્ષા આપવી કે મેરીટબેઝ પ્રોગ્રેશન)

તમારી સેમેસ્ટર-૨ની પરીક્ષા તથા તેજ પરીક્ષાના વિકલ્પ એવા મેરીટબેઝ પ્રોગ્રેશનના પરીપત્રની રાહ જોઈ રહ્યા છો.

સેમેસ્ટર-૧ની પરીક્ષાના પરીણામ હજુ જાહેર કરવાના બાકી છે.તમારી પસંદગીની સરળતા હેતુ કે પી.જી સેમેસ્ટર-૨ની પરીક્ષા આપવી કે મેરીટબેઝ પ્રોગ્રેશનમાં જવું. એ માટે પરીણામ આવ્યા બાદ પણ તમને પસંદગીનો વિકલ્પ મળશે.

પી.જી સેમેસ્ટર-૧ ના દરેક વિદ્યાશાખાના પરિણામો ૭ તારીખ પહેલા જાહેર કરી દેવામાં આવશે.

@Hngu Student Unity
*💥31/07/2021 HNGU RESULT💥*

*Results ના Open થાય તો આ Link નો ઉપયોગ કરો.*

*📚List of Latest News and Updates*

*Result October - December*

*આજે કુલ 11 પરીણામો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે…*


1. BRS Sem-1
2. BCA Sem-1
3. MHM Sem-1
4. P. G. Diploma Jainology Sem-3
5. MScIT Sem-10
6. BABED Sem-3
7. BABED Sem-5
8. BA Sem-3
9. PGDCA Sem-1
10. MA Sem-1
11. BBA Sem-6


https://www.uttargujarateducationclub.online/2021/06/hngu-result.html

*Open Link 👆🏻*
*🌍
@Hngu Student Unity🌍*
પી જી Semstar-2 પરીક્ષા અને મેરીટ બેઝ પ્રોગરેશન બાબતેનો પરીપત્ર...👆