Hngu Student Unity 🔴
13.5K subscribers
493 photos
14 videos
303 files
1.41K links
Hngu All Update
Gov Job Update
All Information


Official web site :- https://www.hngupatan.com/

🔴👉 https://t.me/hngu_student_unity

🔶Youtube🔸https://youtube.com/channel/UCgqDiSDpYIvXGx2I5PXM-0g

🔷Instagram🔹hngu_student_unity
Download Telegram
Hngu student unity youtube
chemistry unit 4 કદમાપક પૃથક્કણ.pdf
1.7 MB
chemistry unit 4 કદમાપક પૃથક્કણ.pdf
Msc sem 3 નું પરીણામ સોમવારે મૂકવામાં આવશે...
👮‍♂️PSI ભરતી બાબતે ગૃહ વિભાગની નોટીફીકેશન👮‍♀️

📮પી. એસ .આઈ ની પરીક્ષા માં ફેરફાર

🏃🏻‍♂️પહેલા દોડ
પછી પ્રિલિમ
પછી મુખ્ય પરીક્ષા

📮PSI પરીક્ષા અંગેની માહિતી.

(1.)સૌપ્રથમ દોડ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ થશે.

♦️ગુજરાતના ST ભાઈઓ માટે ઊંચાઈ 162 સેમી,

♦️ST સિવાય ના માટે ઊંચાઈ 165 સેમી

♦️વજન 50kg, છાતી 79 થી 84 સેમી

🚥ગુજરાતની ST બહેનો માટે ઊંચાઈ 156 સેમી,


🚥અન્ય બહેનો માટે ઊંચાઈ 158 સેમી

🚥વજન 40kg

🏃🏻‍♂️🏃‍♂️દોડ ભાઈઓ માટે 5000મી 25 મિનિટ માર્ક્સ 50

🏃‍♂️🏃🏻‍♂️બહેનો માટે 1600મી 7.30 મિનિટ માર્ક્સ 50
દોડ ના માર્ક્સ કેટલા સમય માં દોડો તે પ્રમાણે અપાશે.

📮દોડના માર્ક્સ ફાઇનલ મેરિટ માં ગણાશે.

(2.)પ્રિલિમ 100 ગુણની, MCQS પ્રકારની, ટાઇમ 2 કલાક.

♦️પ્રિલિમમા કટ ઑફ માર્ક્સ લાવનાર ને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે.

(3.)મુખ્ય પરીક્ષા માં 4 પેપર MCQS પ્રકારના 100 ગુણ 2 કલાક સમય રહેશે.