Hngu Student Unity 🔴
12.4K subscribers
502 photos
14 videos
303 files
1.47K links
Hngu All Update
Gov Job Update
All Information


Official web site :- https://www.hngu.org.in/

🔴👉 https://t.me/hngu_student_unity

🔶Youtube🔸https://youtube.com/channel/UCgqDiSDpYIvXGx2I5PXM-0g

🔷Instagram🔹hngu_student_unity
Download Telegram
Hngu Student Unity 🔴
સરકારી_આધાર_પુરાવાઓ_ની_પીડીએફ.pdf
*Hngu Student Unity*

👆🏻સરકારી તંત્રમાંથી કોઈપણ કાગળિયાં કરાવવા જાવ એટલે તમારે ઘણીવાર કોઈકને કોઈક કાગળ હંમેશા ભુલાઈ જતો હોય છે એટલે વારંવાર સરકારી તંત્રમાં ધકા ખાવા પડતાં હોય છે.

આવા ધકા ના ખાવા પડે એટલા માટે આ pdf તૈયાર કરવામાં આવી છે જેનાંથી તમે ગમે ત્યારે સરકારી તંત્રમાં કોઈ કામથી જાવ તો આ pdf બુક જોઈ લેવી દા.ત તમે આધારકાર્ડ કઢાવવા જાવ તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ એટલે ઘરેથી જ આ pdf બુક જોઈ લેવી અને એટલા ડોક્યુમેન્ટ સાથે રાખી જ સરકારી કચેરીમાં જવું.
BA sem 5

ઉપરોક્ત પરિણામ વેબસાઈટ પર મુકાઈ ગયું છે.👍
Photo from K.S.
💥 *Hngu Student Unity*💥

*હર્યાંકા રાજવંશના સ્થાપક કોણ છે?* *~K.S.*
Anonymous Quiz
23%
A.અજાતશત્રુ
47%
B.હર્ષવર્ધન
24%
C.બિંબિસારા
5%
D.ગાનાનંદ
ઉપરોક્ત P.G ની પરિક્ષાની તરીખોમાં થોડો ફેરફાર એ હશે કે પરીક્ષા 6 ની જગ્યાએ 8 તારીખે શરૂ થશે.

એ પહેલા M.sc ની પ્રેક્ટીકલ પરીક્ષા પણ લેવાઈ જશે.
Channel name was changed to «🔴 Hngu Student Unity»