☑️ NPCIL Plans New Design Unit to Support Private Players in Nuclear Power
✅ આ સેશનમાં કયા કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે?
👉 NPCIL દ્વારા નવું ડિઝાઇન યુનિટ શા માટે?
👉 પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી (Private Sector Participation).
👉 ભારતની સ્વદેશી PHWR (Pressurized Heavy Water Reactor) ટેકનોલોજી વિશે માહિતી.
👉 ભારતમાં ન્યૂક્લિયર કેપેસિટીના વિસ્તરણ (Nuclear Capacity Expansion) નો નવો યુગ.
➡️ https://youtu.be/KBvSxR41ssg
👉 NPCIL દ્વારા નવું ડિઝાઇન યુનિટ શા માટે?
👉 પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી (Private Sector Participation).
👉 ભારતની સ્વદેશી PHWR (Pressurized Heavy Water Reactor) ટેકનોલોજી વિશે માહિતી.
👉 ભારતમાં ન્યૂક્લિયર કેપેસિટીના વિસ્તરણ (Nuclear Capacity Expansion) નો નવો યુગ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
NPCIL Plans New Design Unit to Support Private Players in Nuclear Power | WebSankul
આજના આ વીડિયોમાં આપણે ભારતની પરમાણુ ઉર્જા (Nuclear Power) ક્ષમતામાં થઈ રહેલા એક ઐતિહાસિક બદલાવ અને નવા આયોજન વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. NPCIL (Nuclear Power Corporation of India Limited) દ્વારા હવે ખાનગી કંપનીઓ (Private Players) ને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સપોર્ટ…
❤1
☑️પુનરાવર્તન Series
👉 INDIAN POLITY - સંઘ કાર્યપાલિકા Part 02
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/U4yZ7RbzBbY?feature=share

પુનરાવર્તન Series | All State PSC MCQ | INDIAN POLITY | સંઘ કાર્યપાલિકા Part 02 | GPSC Prelims
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

❤4
❤1
તાજેતરમાં જી.પી.એસ.સી. એસ.ટી.આઈ. (STI - State Tax Inspector) મેઈન્સ પરીક્ષાનું ડોક્યુમેન્ટ સ્ક્રુટિની અને ઓપ્ટ આઉટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ મુદ્દે આપ સમક્ષ એક ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દો મૂકવાનો આ પ્રયાસ છે.
આ લિસ્ટમાં એવા લોકો પણ સામેલ હશે જે પહેલાંથી જ કોઈ સારી ગવર્મેન્ટ જોબમાં હોય, અથવા કોઈ પરીક્ષા પાસ કરી હોય પરંતુ જોઇનિંગ બાકી છે, અથવા જે આ પોસ્ટ કરતાં પણ ઊંચી પોસ્ટ પર કાર્યરત છે.
આપ સૌને એક વિશેષ વિનંતી કે જો આપ પોતાને સંતોષકારક પોસ્ટ કે નોકરી પર છો અને આપને આ જોબમાં જોડાવાની ઇચ્છા નથી ધરાવતા તો આ ફેઝમાંથી જ 'ઓપ્ટ-આઉટ' (નામ પાછું ખેંચવું) કરવું જેથી કોઈ એવા જરૂરિયાતમંદ અને મહેનતુ વિદ્યાર્થીની જિંદગી બદલી શકશે જે લાંબા સમયથી આ સફળતાની રાહ જોઈ રહ્યા છે.
તમે આ પરીક્ષા પાસ કરી છે એ સાબિત કરે છે કે તમે સમર્થ છો આવી પરીક્ષાઓ પાસ કરવામાં.. સત્યને સાબિતીની જરૂર નથી હોતી.. તો પરીક્ષાના પરિણામ સુધી રાહ જુઓ તેના કરતાં આ ફેઝમાં ઓપ્ટ આઉટ કરવાથી કોઈકનું સપનું પૂરું થશે કોઇકની મહેનત સફળ થશે..
આપણો આ એક સારો નિર્ણય કોઈ પરિવારના ઘરમાં રોશની લાવી શકે છે.
આપનો એક નાનકડો ત્યાગ કોઈનું ભવિષ્ય બનાવી શકે છે. આવો, માનવતાના ધોરણે આગળ વધીએ.

❤28👏5🎉1
☑️પુનરાવર્તન Series
👉 INDIAN POLITY - વિધાયિકા Part 01
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/1PAxd-njDV0?feature=share

પુનરાવર્તન Series | All State PSC MCQ | INDIAN POLITY | વિધાયિકા Part 01 | GPSC Prelims
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤2
Forwarded from WebSankul - GPSC MAINS
GPSC જાહેરાત ક્રમાંક : ૮/૨૦૨૫-૨૬, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે ઉમેદવારો અહીં આપેલ લિંક દ્વારા મુખ્ય પરીક્ષાના માર્ક્સ જોઈ શકશે.
https://www.formonline.co.in/G11SRG9416Z/

🦚💙 માખણચોર આવ્યા છે… પ્રેમ, આનંદ અને આશીર્વાદ લઈને! 💙🦚
✨ નટખટ નંદલાલની લીલાઓ તમારા જીવનમાં ખુશીઓ ભરી દે, 🙏 શ્રીકૃષ્ણની વાણી તમારા જીવનને સાચી દિશા આપે,
📚 અને દરેક વિદ્યાર્થીના સપનાઓને સફળતાનું આકાશ મળે!
🌸 આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ! 🌸
💙 રાધે રાધે 🙏 જય શ્રી કૃષ્ણ 🦚
— WebSankul પરિવાર 📚✨

❤12
🚀 GSLV-F17 EOS-05
👉 ભારતનું પ્રથમ Geosynchronous Earth-Imaging Mission
📚 આ વીડિયોમાં શું ખાસ છે?
👉 GSLV-F17 શું છે?
👉 EOS-05 Satellite વિશે મહત્વપૂર્ણ માહિતી
👉 Geosynchronous Earth-Imaging Mission શું છે?
➡️ https://youtu.be/-UdodpLzWn4
👉 ભારતનું પ્રથમ Geosynchronous Earth-Imaging Mission
📚 આ વીડિયોમાં શું ખાસ છે?
👉 GSLV-F17 શું છે?
👉 EOS-05 Satellite વિશે મહત્વપૂર્ણ માહિતી
👉 Geosynchronous Earth-Imaging Mission શું છે?
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
GSLV-F17 EOS-05 🚀 | ભારતનું પ્રથમ Geosynchronous Earth-Imaging Mission | ISRO Latest Mission 2026
🚀 GSLV-F17 | EOS-05 Mission | ISRO Space Mission 2026
ભારતના અવકાશ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ મિશન — GSLV-F17 દ્વારા EOS-05 Satellite Mission. આ વીડિયોમાં આપણે EOS-05 મિશન, તેની વિશેષતાઓ, ઉપયોગિતા અને પરીક્ષાલક્ષી મહત્વ વિશે સરળ ભાષામાં સમજશું.
📌 આ વીડિયોમાં…

☑️ શું સોશિયલ મીડિયા બાળકો માટે ભયાનક બની રહ્યું છે?
👉 કિશોરો અને સોશિયલ મીડિયા લત !
📚 આ વીડિયોમાં શું ખાસ છે?
👉 બાળકો પર સોશિયલ મીડિયાની માનસિક અને શારીરિક અસરો.
👉 કિશોરોમાં Social Media Addiction કેમ ચિંતાનો વિષય છે?
👉 માનસિક સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે?
👉 Privacy અને Online Safety સંબંધિત મુખ્ય મુદ્દાઓ
➡️ https://youtu.be/Gb4zXUMGZ5Q
👉 કિશોરો અને સોશિયલ મીડિયા લત !
📚 આ વીડિયોમાં શું ખાસ છે?
👉 બાળકો પર સોશિયલ મીડિયાની માનસિક અને શારીરિક અસરો.
👉 કિશોરોમાં Social Media Addiction કેમ ચિંતાનો વિષય છે?
👉 માનસિક સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે?
👉 Privacy અને Online Safety સંબંધિત મુખ્ય મુદ્દાઓ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
શું સોશિયલ મીડિયા બાળકો માટે ભયાનક બની રહ્યું છે? | Social Media Danger for Kids
આજના સમયમાં સોશિયલ મીડિયા (Instagram, YouTube, Facebook, WhatsApp) બાળકોના જીવન પર ખૂબ જ ખરાબ અને ગંભીર અસર કરી રહ્યું છે. જો તમારા પણ બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય, તો આ વીડિયો તમારા માટે અત્યંત જરૂરી છે!
આ વીડિયોમાં જાણો:
• બાળકો પર સોશિયલ મીડિયાની…
આ વીડિયોમાં જાણો:
• બાળકો પર સોશિયલ મીડિયાની…
☑️પુનરાવર્તન Series
👉 Environment - પ્રદૂષણ
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/bDiSOwHm_aI?feature=share

પુનરાવર્તન Series | All State PSC MCQ | Environment | પ્રદૂષણ | GPSC Prelims
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
☑️ Pacific Ring of Fire Explained
👉 અનાક ક્રાકાતાઉ જ્વાળામુખી વિસ્ફોટ 2026
➡️ https://youtu.be/sPElbugI9-A
👉 અનાક ક્રાકાતાઉ જ્વાળામુખી વિસ્ફોટ 2026
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
Pacific Ring of Fire Explained | અનાક ક્રાકાતાઉ જ્વાળામુખી વિસ્ફોટ 2026 | Geography Current Affairs
પેસિફિક રિંગ ઓફ ફાયર શું છે? અનાક ક્રાકાતાઉ (Anak Krakatau) જ્વાળામુખી, જ્વાળામુખી વિસ્ફોટના કારણો, ટેક્ટોનિક પ્લેટ્સ અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવી મહત્વપૂર્ણ Geography + Current Affairs માહિતી સરળ ભાષામાં સમજો. GPSC, GSSSB, CCE, PSI, Constable તથા અન્ય સ્પર્ધાત્મક…
❤2
☑️પુનરાવર્તન Series
👉 History - મૌર્ય સામ્રાજ્ય Part 01
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/zERSx3zUVDo?feature=share

પુનરાવર્તન Series | All State PSC MCQ | History | મૌર્ય સામ્રાજ્ય Part 01 | GPSC Prelims
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
સંત રવિદાસ અત્યારે કેમ ચર્ચામાં છે? | જાણો તેમનો અનોખો સંદેશ | Sant Ravidas History in Gujarati
આજના આ વિશેષ વીડિયોમાં આપણે વાત કરીશું ભક્તિ આંદોલનના મહાન સંત, સામાજિક સુધારક અને સમતાના પ્રતીક એવા સંત રવિદાસ જી વિશે. તાજેતરમાં તેઓ શા માટે આટલા બધા ચર્ચામાં છે? તેમનો ભવ્ય ઇતિહાસ શું છે? અને તેમણે સમાજને કયો અનોખો સંદેશ આપ્યો હતો?
સ્પર્ધાત્મક પરીક્ષાઓ…
સ્પર્ધાત્મક પરીક્ષાઓ…
❤1
☑️પુનરાવર્તન Series
👉 Geography - સમુદ્રવિજ્ઞાન Part 02
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/sQ5ZHUgWHXs?feature=share

પુનરાવર્તન Series | All State PSC MCQ | Geography | સમુદ્રવિજ્ઞાન Part 02 | GPSC Prelims

👍1