WebSankul - GPSC PRELIMS
27.1K subscribers
2.45K photos
1 video
3K files
2.96K links
Download Telegram
Vartman Vishesh 365 for GPSC Mains by WebSankul.pdf
8.5 MB
📖વર્તમાન વિશેષ 365 - છેલ્લા 1 વર્ષના મુખ્ય પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ ટોપિક

📋વર્તમાન વિશેષ મેગેઝિનના સપ્ટેમ્બર 2025 થી સપ્ટેમ્બર 2026 અંકોમાં સામેલ મુખ્ય પરીક્ષાલક્ષી મુદ્દાઓનું સંકલન

✍️આવનારી GPSC ની મુખ્ય પરીક્ષા અને અન્ય મુખ્ય પરીક્ષાઓ માટે ઉપયોગી

✒️કરંટ અફેર્સના મુખ્ય પરીક્ષાલક્ષી મુદ્દા અગાઉની મુખ્ય પરીક્ષાઓના વિસ્તૃત વિશ્લેષણ બાદ તૈયાર કરવામાં આવે છે. આ મુદ્દાઓ પરીક્ષાના ઉત્તર લખવા માટે સીધા અથવા અડકારતી રીતે ઉપયોગી બની રહે એ રીતે જ તૈયાર કરવામાં આવે છે.


📅દર મહિને અલગ અલગ વિષય અને મુદા પર આધારિત આ ટોપિક્સ અલગ અલગ વિષયો માટે ખૂબ ખસકારીને અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેક. પર્યાવરણ, બંધારણ, શાસન, IR, આપત્તિ વ્યવસ્થાપન અને નિબંધ જેવા વિષયો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.

➡️આ મુદ્દા તમને પરીક્ષા માટે એક દિશાસૂચક તરીકે સાબિત થશે કે મુખ્ય પરીક્ષામાં કેવા પ્રકારના કરંટ આધારિત પ્રશ્નો પૂછાય છે.
#Mission_GPSC
❤3
😱 UN ની મોટી ચેતવણી: શું AI માનવજાતને ગુલામ બનાવશે?

શું ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભવિષ્યમાં માનવજાત માટે મોટો ખતરો બની શકે છે? શું રોબોટ્સ અને AI ટેક્નોલોજી માણસોને પોતાના ગુલામ બનાવી દેશે?

📌 આજના આ વિડિયોમાં આપણે વિગતવાર સમજીશું કે:
✅ AI કઈ રીતે આપણા જીવન પર કંટ્રોલ કરી શકે છે?
✅ નોકરીઓ અને ભવિષ્ય પર તેની શું અસર થશે?
✅ UN નો રિપોર્ટ ખરેખર શું કહેવા માંગે છે?

➡️ https://youtu.be/B2etOpCjc_s
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2
💸 UPI Payment New Rules 2026

આજના ડિજિટલ સમયમાં આપણે સૌ UPI (Google Pay, PhonePe, Paytm) નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે શું હવે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે?

📌 આ વીડિયોમાં તમે શું જાણશો?
✅ UPI પેમેન્ટના નવા નિયમો (New RBI / UPI Guidelines)
✅ શું સામાન્ય માણસ પર UPI ટ્રાન્ઝેક્શનનો ચાર્જ લાગશે?
✅ ફ્રી માં UPI પેમેન્ટ ચાલુ રાખવાનો સાચો રસ્તો કયો છે?

➡️ https://youtu.be/UpYQcaXBGXY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
✅ WEBSAT નું Result થયું જાહેર...

👉 જાણો કોણ છે Top Three ?

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/gVTsZEYjIU4?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
☑️ શું છે Uniform Civil Code (UCC)?

👉 કેમ રાજ્યોમાંથી લાગુ થઈ રહ્યો છે UCC?

📌 વિડિયોના મુખ્ય મુદ્દાઓ (Key Topics Covered):
✔️ What is UCC? (સમાન નાગરિક સંહિતા શું છે?)
✔️ Need & Significance (તેની જરૂરિયાત અને મહત્વ)
✔️ Challenges & Controversies (મુખ્ય પડકારો અને વિવાદો)
✔️ Why States line-up first? ('દિલ્હી દરબાર' છોડીને 'રાજ્યોની ગલીઓ' કેમ?)
✔️ Way Forward (આગામી રસ્તો)

➡️ https://youtu.be/vZT3q4zCuN4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6
☑️ શું UK ના ટુકડા થઈ જશે?

👉 Will the UK Split?
👉 Scotland & Northern Ireland Independence Explained

📌 આ વીડિયોમાં શું જાણવા મળશે?
✔️UK કેવી રીતે બનેલું છે? (England, Scotland, Wales, Northern Ireland)
✔️સ્કોટલેન્ડ શા માટે અલગ દેશ બનવા માંગે છે? (Referendum Explained)
✔️નોર્ધર્ન આયર્લેન્ડ અને બ્રેક્ઝિટ (Brexit) ની અસર
✔️શું ભવિષ્યમાં UK ના ટુકડા થશે?

➡️ https://youtu.be/GvbXW1KXASI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2
☑️ ભારતે દુનિયાને પોતાની સંસ્કૃતિ કઈ રીતે બતાવી?

👉 BRICS Culture Ministers' Meeting 2026 (ભોપાલ)

📌 આ વીડિયોમાં શું જાણવા મળશે?
✔️ભોપાલ, ભારતમાં BRICS સંસ્કૃતિ મંત્રીઓની બેઠક
✔️ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ભીમબેટકા અને સાંચીનો ઇતિહાસ
✔️"Gyan Bharatam", "Project Mausam" અને "Project Brihattar Bharat" જેવી પહેલ

➡️ https://youtu.be/28B2b7Wysc4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
☑️ IIT Bombay Student Suicide

👉 શું છે SC/ST એક્ટ અને પ્રોફેસર સામેના આક્ષેપોનો પૂરો મામલો?

📚 આ વિડીયોમાં આપણે શું જોવાના?
👉 IIT બોમ્બેના વિદ્યાર્થીની દુઃખદ આત્મહત્યાનું સંપૂર્ણ પૃથ્થકરણ.
👉 માનસિક દબાણ, ભેદભાવ અને અન્ય ગંભીર મુદ્દાઓ પર ચર્ચા.
👉 પ્રોફેસર સામે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ થયેલા આરોપો અને કાયદાકીય પાસાઓ.
👉 શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગેના સવાલો.

➡️ https://youtu.be/dH4zzmjwu-0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2❤1
☑️ Sugar પછી મકાઈનો વારો?

👉 ખેતી, અર્થતંત્ર અને આપણા ભોજન પર શું અસર?

📚 આ વિડીયોમાં આપણે શું જોવાના?
👉 Sugar પછી મકાઈનું મહત્વ કેમ વધી રહ્યું છે?
👉 ખેતી અને અર્થતંત્ર પર તેની શું અસરો પડશે?
👉 આપણા ભોજન અને સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે?

➡️ https://youtu.be/352HzblZ2pw
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
☑️ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

👉 જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનનો ઘમંડ તોડયો!

📚 આ વિડીયોમાં આપણે શું જોવાના?
👉 ૧૯૬૫ના યુદ્ધની અજાણી અને રોચક વાતો.
👉 ભારતીય સેનાનું અદમ્ય શૌર્ય અને પરાક્રમ.
👉 પાકિસ્તાનના ઘમંડને કઈ રીતે તોડવામાં આવ્યું તેની સંપૂર્ણ માહિતી.

➡️ https://youtu.be/s5WJVVab_Do
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
☑️ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)

👉 World's Largest BESS in Gujarat

📚 આ વિડીયોમાં આપણે શું જોવાના?
👉 બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) શું છે?
👉 ગુજરાતના ખાવડામાં વિશ્વની સૌથી મોટી BESS પ્રોજેક્ટ.
👉 રિન્યુએબલ એનર્જી (Renewable Energy) અને ગ્રીડ મેનેજમેન્ટ.
👉 ક્લીન એનર્જી અને ગ્રીન ઇન્ડિયા તરફનું પગલું.

➡️ https://youtu.be/r-ftuKP3G9g
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤4