WebSankul - GPSC PRELIMS
27.1K subscribers
2.45K photos
1 video
3K files
2.96K links
Download Telegram
GPSC મુખ્ય પરીક્ષા (Mains) માટે અત્યંત મહત્વના અને 'અચૂક તૈયાર કરવા જેવા' કરંટ અફેર્સના મુદ્દાઓની ચર્ચા કરીશું. જો તમે પણ આગામી GPSC Mains પરીક્ષા આપવાના હોવ, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

🎯 આ વીડિયોમાં શું શીખવા મળશે?

🔹 GPSC Mains 2026 માટેના મહત્વના વર્તમાન પ્રવાહો (Current Affairs).

🔹 પરીક્ષામાં વારંવાર પૂછાતા અને સંભવિત મુદ્દાઓનું વિશ્લેષણ.

🔹 મુખ્ય પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે કેવી રીતે તૈયારી કરવી.

➡️ https://youtu.be/caffMXfj8A4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✅ GPSC Mains Essay Mega Session

📝 આ વીડિયોમાં આપણે શું શીખીશું?

Thoughts, Structure & Vision: નિબંધ માટે વિચારો કેવી રીતે લાવવા, તેનું યોગ્ય માળખું (Structure) કેવી રીતે બનાવવું અને તમારો દ્રષ્ટિકોણ (Vision) કેવો હોવો જોઈએ.

The Power of Expression: તમારા વિચારોને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાની કળા (અભિવ્યક્તિની શક્તિ).

Ideas & Analysis: વિષયને અનુરૂપ નવા વિચારો અને તેનું સચોટ વિશ્લેષણ.

Perspective & Argument: અલગ-અલગ દ્રષ્ટિકોણથી વિચારવું અને મજબૂત દલીલો સાથે રજૂઆત કરવી.

Impact: વાંચનાર પર સકારાત્મક અને ઊંડી અસર (Impact) ઊભી કરવી.

➡️ https://youtu.be/e8UFy5gaInU
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2
☑️ GPSC Mains Environment Mega Session

✅ આ સેશનમાં કયા કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે?
👉 પર્યાવરણ અને ઇકોલોજીના મૂળભૂત ખ્યાલો
👉 ક્લાઇમેટ ચેન્જ અને તેની અસરો
👉 પ્રદૂષણ અને તેના નિયંત્રણના ઉપાયો (થંબનેલમાં દર્શાવ્યા મુજબ ગ્રીન એનર્જી vs પ્રદૂષણ)
👉 મુખ્ય પરીક્ષા માટે ઉત્તર લેખન (Answer Writing) ની પ્રેક્ટિસ

➡️https://youtu.be/1mbNkhTYZw8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
☑️ GPSC Mains Indian Society Mega Session

📚 આ વીડિયોમાં શું શીખવા મળશે?

👉 GPSC Mains સિલેબસ મુજબ Indian Society (ભારતીય સમાજ) ની સચોટ માહિતી.

👉 પરીક્ષામાં ઉત્તમ ગુણ લાવવા માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેની ચર્ચા.

👉 મેન્સ પરીક્ષા માટે આન્સર રાઇટીંગ (Answer Writing) ની સરળ રણનીતિ.

➡️https://youtu.be/J8uSVbFBaC8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2
GPSC મુખ્ય પરીક્ષાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 27/08/2026
❤3
☑️ GPSC Mains Science & Technology Mega Session

✅ આ સેશનમાં આવરી લેવાયેલા મુખ્ય મુદ્દા :

👉 GPSC Mains માટે Science & Technology નો સંપૂર્ણ અભ્યાસક્રમ વિશ્લેષણ
👉 Space Technology, AI, Robotics, Biotechnology અને Current Developments
👉 મુખ્ય પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે Content Enrichment અને Answer Writing Tips
👉 પરીક્ષાલક્ષી મહત્વના મોડેલ પ્રશ્નો અને તેના આદર્શ જવાબો

➡️ https://youtu.be/mn_8J4RuEqA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤1
☑️પુનરાવર્તન Series

👉 Economy - વિદેશી વ્યાપાર Part 02

➡️ https://youtu.be/_VfiPSIIBPs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
☑️ GPSC Mains Ancient History Mega Session

📚 આ વીડિયોમાં શું ખાસ છે?
👉 GPSC Mains 2026 ની મુખ્ય પરીક્ષા માટે વિશેષ માર્ગદર્શન
👉 સંપૂર્ણ NCERT (પ્રાચીન ભારત) નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને સાર
👉 ઇતિહાસના અગત્યના મુદ્દાઓ અને પરીક્ષાલક્ષી કોન્સેપ્ટની સમજૂતી
👉 7th Mega Session અંતર્ગત પરીક્ષા માટે સ્માર્ટ રિવિઝન

➡️ https://youtu.be/sq1z351KsQ4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤1
☑️ NPCIL Plans New Design Unit to Support Private Players in Nuclear Power

✅ આ સેશનમાં કયા કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે?
👉 NPCIL દ્વારા નવું ડિઝાઇન યુનિટ શા માટે?
👉 પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી (Private Sector Participation).
👉 ભારતની સ્વદેશી PHWR (Pressurized Heavy Water Reactor) ટેકનોલોજી વિશે માહિતી.
👉 ભારતમાં ન્યૂક્લિયર કેપેસિટીના વિસ્તરણ (Nuclear Capacity Expansion) નો નવો યુગ.

➡️https://youtu.be/KBvSxR41ssg
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤1
❤️ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ! 🪢✨

ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને અતૂટ બંધનને સમર્પિત આ પવિત્ર તહેવાર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💖

આ રક્ષાબંધન તમારા જીવનમાં ખુશીઓ, પ્રેમ અને સમૃદ્ધિ લઈને આવે. 🌸

🎉 Happy Raksha Bandhan! 🎉
❤15
☑️પુનરાવર્તન Series

👉 History - જૈન ધર્મ - બૌદ્ધ ધર્મ Part 01

➡️ https://youtu.be/YmcGkjv40dM
❤1
તાજેતરમાં જી.પી.એસ.સી. એસ.ટી.આઈ. (STI - State Tax Inspector) મેઈન્સ પરીક્ષાનું ડોક્યુમેન્ટ સ્ક્રુટિની અને ઓપ્ટ આઉટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ મુદ્દે આપ સમક્ષ એક ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દો મૂકવાનો આ પ્રયાસ છે.

આ લિસ્ટમાં એવા લોકો પણ સામેલ હશે જે પહેલાંથી જ કોઈ સારી ગવર્મેન્ટ જોબમાં હોય, અથવા કોઈ પરીક્ષા પાસ કરી હોય પરંતુ જોઇનિંગ બાકી છે, અથવા જે આ પોસ્ટ કરતાં પણ ઊંચી પોસ્ટ પર કાર્યરત છે.

આપ સૌને એક વિશેષ વિનંતી કે જો આપ પોતાને સંતોષકારક પોસ્ટ કે નોકરી પર છો અને આપને આ જોબમાં જોડાવાની ઇચ્છા નથી ધરાવતા તો આ ફેઝમાંથી જ 'ઓપ્ટ-આઉટ' (નામ પાછું ખેંચવું) કરવું જેથી કોઈ એવા જરૂરિયાતમંદ અને મહેનતુ વિદ્યાર્થીની જિંદગી બદલી શકશે જે લાંબા સમયથી આ સફળતાની રાહ જોઈ રહ્યા છે.

તમે આ પરીક્ષા પાસ કરી છે એ સાબિત કરે છે કે તમે સમર્થ છો આવી પરીક્ષાઓ પાસ કરવામાં.. સત્યને સાબિતીની જરૂર નથી હોતી.. તો પરીક્ષાના પરિણામ સુધી રાહ જુઓ તેના કરતાં આ ફેઝમાં ઓપ્ટ આઉટ કરવાથી કોઈકનું સપનું પૂરું થશે કોઇકની મહેનત સફળ થશે..

આપણો આ એક સારો નિર્ણય કોઈ પરિવારના ઘરમાં રોશની લાવી શકે છે.

આપનો એક નાનકડો ત્યાગ કોઈનું ભવિષ્ય બનાવી શકે છે. આવો, માનવતાના ધોરણે આગળ વધીએ.
❤28👏5🎉1
Forwarded from WebSankul - GPSC MAINS
GPSC જાહેરાત ક્રમાંક : ૮/૨૦૨૫-૨૬,  નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે ઉમેદવારો અહીં આપેલ લિંક દ્વારા મુખ્ય પરીક્ષાના માર્ક્સ જોઈ શકશે.

https://www.formonline.co.in/G11SRG9416Z/
❤1
☑️પુનરાવર્તન Series

👉 Geography - સમુદ્રવિજ્ઞાન Part 01

➡️ https://youtu.be/y0ILQQ4AQt4
☑️પુનરાવર્તન Series

👉 Science & Technology - Bio Tech & Nano Tech

➡️ https://youtu.be/qPKztMR3vsY