WebSankul - GPSC PRELIMS
27.1K subscribers
2.45K photos
1 video
3K files
2.96K links
Download Telegram
GPSC 2027 ની સંપૂર્ણ તૈયારી માટેનું એકમાત્ર હથિયાર એટલે બ્રહ્માસ્ત્ર GPSC PLANNER COURSE (Prelims + Mains). 🎯

💡 આ કોર્સમાં તમને શું મળશે?
🔸 પ્રિલિમ્સ અને મુખ્ય બંને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
🔸 3000+ કલાકના ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર
🔸 મુખ્ય પરીક્ષાના પ્રશ્નો વિસ્તૃત સમજૂતી સાથે
🔸 ઓફલાઈન ક્લાસની જેમ લેક્ચરના અંતે નોટ્સ
🔸 તદ્દન ફ્રી NCERT Recorded Course
🔸 Updated Test Series

🔥 આઝાદીની સૌથી મોટી ગિફ્ટ: માત્ર ₹149/મહિનો! કુલ ફી ₹3576 (24 મહિનાની વેલિડિટી)

⏰ ઓફર માત્ર 15 ઓગસ્ટ એક દિવસ માટે જ...

📲 કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://Bit.ly/WebSankulApp
❤2
Indian_Socity_Model_Questions_Compilation_for_GPSC_Mains_By_WebSankul.pdf
8.9 MB
⬆️ MAINS Q&A
Indian Socity - GPSC મુખ્ય પરીક્ષા
માટે પ્રશ્નો અને આદર્શ જવાબોનું સંકલન

✔️ ટોપિક વાઇઝ પ્રશ્નો


આવી જ રીતે મેઈન્સના દરેક વિષયના ટોપિકવાઇઝ પ્રશ્નો અને તેના આદર્શ જવાબો આપણી WebSankul Official એપ્લિકેશન પર માત્ર ₹1/- માં મૂકેલા છે. જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ નિકાળી શકો છો. તો અત્યારે જ ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન.

📲 અત્યારે જ એપ ડાઉનલોડ કરો : http://bit.ly/WebSankulApp
❤3👍1
GPSC 2027 ની સંપૂર્ણ તૈયારી માટેનું એકમાત્ર હથિયાર એટલે બ્રહ્માસ્ત્ર GPSC PLANNER COURSE (Prelims + Mains). 🎯

💡 આ કોર્સમાં તમને શું મળશે?
🔸 પ્રિલિમ્સ અને મુખ્ય બંને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
🔸 3000+ કલાકના ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર
🔸 મુખ્ય પરીક્ષાના પ્રશ્નો વિસ્તૃત સમજૂતી સાથે
🔸 ઓફલાઈન ક્લાસની જેમ લેક્ચરના અંતે નોટ્સ
🔸 તદ્દન ફ્રી NCERT Recorded Course
🔸 Updated Test Series

🔥 આઝાદીની સૌથી મોટી ગિફ્ટ: માત્ર ₹149/મહિનો! કુલ ફી ₹3576 (24 મહિનાની વેલિડિટી)

⏰ ઓફર માત્ર 15 ઓગસ્ટ એક દિવસ માટે જ...

📲 કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://Bit.ly/WebSankulApp
❤4
સ્વતંત્રતા દિવસ... એક એવો દિવસ છે, જે ભારતના ઇતિહાસમાં અજેય અમર છે. સ્વતંત્રતા દિવસ દેશની સ્વતંત્રતા કાજે સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ, મહેનત અને ભારત દેશને આઝાદ કરાવવા પાછળ આપેલા સમર્પણને યાદ કરવાનો સમય છે.
ઘણીવાર અમુક લોકો એવો વિચાર કરે કે It’s all about time. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત તો દેશ માટે કંઇક કર્યું હોત! હવે તો દેશ તો આઝાદ થઈ ગ્યો, તો હવે આપણે ક્યાં કોઈ બાબતોથી આઝાદીની જરૂર છે? હવે ક્યાં આપણે દેશ સેવાની જરૂર છે? મિત્રો, માત્ર આઝાદી મળવાથી જ બધું સારું નથી થઈ જતું!
એવી ઘણી બાબતો છે, જેનાથી દેશને આઝાદ કરવાની જરૂર છે અને આમાં મદદરૂપ બની તમે દેશ સેવા કરી શકો અને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી શકો.
દેશને ગરીબી, ભૂખમરો, અસમાનતા, જાતિ-જ્ઞાતિ, સ્ત્રીઓ પ્રત્યે હિંસા, શિક્ષણમાં પછાતપણું, ભ્રષ્ટાચાર, રાજનીતિમાં અપરાધીકરણ, ઘટી રહેલી નૈતિકતા વગેરે કેટલીયે બાબતોમાંથી આઝાદી મેળવવાની જરૂરિયાત છે. હાલ આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને ભવિષ્યમાં સરકારી વિભાગમાં સેવા માટે જોડાશો. આ એક એવી તક છે કે તમે એક સારા અધિકારી બનો, જેના થકી તમે તમારો તેમજ સમાજનો વિકાસ થાય અને અગાઉ જોયેલી ગુલામીઓમાંથી દેશને આઝાદી અપાવી શકો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ છે.
તો ચાલો આ સ્વતંત્રતા દિવસ પર સંકલ્પ કરીયે કે હવે જે કઈ પણ મહેનત કરીશું એ આઝાદ ભારતના જતન માટે કરીશું.
વેબસંકુલ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
આપની મહેનત આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રંગ લાવે એવી પ્રાથના. જય હિન્દ...!!!
❤17👍2
PAKG-9993-202627.pdf
1 MB
GPSC COMMON GS PAPER 2026
PROVISIONAL ANSWERKEY