WebSankul - GPSC PRELIMS
27.1K subscribers
2.45K photos
1 video
3K files
2.96K links
Download Telegram
Forwarded from WebSankul Official™ (Mehul Chauhan)
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes 👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ વર્તમાન સમયમાં જાહેર થયેલ DYSO & DY MAMLATDAR પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖 જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો
https://docs.google.com/forms/d/e/1FAIpQLScE8GqEDFD3UpuTM0C9n6n-n7QyNMRnhTmpA3e1bBNU-btfvw/viewform?usp=publish-editor
❤4
📙વર્તમાન વિશેષ📙

➡️આ PDF માં વર્તમાન વિશેષમાંથી વર્ગ 3 થી લઈને વર્ગ 1-2 ની પરીક્ષાઓ (મુખ્ય પરીક્ષા સહિત) પૂછાયેલા પ્રશ્નો મેગેઝીનના પેજ નંબર સહિત આપવામાં આવ્યા છે...

✅ખાસ નોંધ: અહીં એ દાવો કરવામાં નથી આવતો કે 100% પ્રશ્ન આ જ મેગેઝીનમાં છે, પરંતુ પ્રશ્નની પ્રાથમિક સમજ, તેની મૂળભૂત માહિતી અને મુદ્દા પણ વિકલ્પોમાંથી Eliminate કરવામાં ઉપયોગી બની જતા હોય છે. અને એવો પણ દાવો નથી કરવામાં આવતો કે માત્ર 2 કે 3 મેગેઝિન કરી લો એટલે બધુ આવી ગયું.. પરીક્ષાની તૈયારી માટે નિયમિત રહેવું ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણી વાર GPSC જેવી પરીક્ષામાં વર્ષ જૂના મુદ્દા પૂછાતા હોય છે..

📖શા માટે વર્તમાન વિશેષ મેગેઝિન?

➡️GPSC વર્ગ 1-2 થી લઈને વર્ગ 3 ની તમામ પરીક્ષાઓના કરંટ અફેર્સ માટે એક જ મેગેઝિન

➡️પ્રિલિમ્સની સાથે લેખિત મુખ્ય પરીક્ષા માટે અલગથી વિશેષ ટોપિક

➡️કોન્સ્ટેબલ, PSI ની વર્ગ 3 ની પરીક્ષા હોય કે GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક પરીક્ષા હોય, કે પછી GPSC અને UPSC ની મુખ્ય પરીક્ષા હોય, મેગેઝિનમાંથી કરંટના પૂછાયેલા પ્રશ્નો તેની સાબિતી પૂરે છે.

➡️બીજું એ કે મેગેઝીનમાં ગોખવા માટે માત્ર તથ્યોનો મારો કરવામાં આવતો નથી, ઉમેદવાર જાતે વિચારતો થાય અને પોતાની બુદ્ધિ કેળવે તે માટે 360 ડિગ્રી વિશ્લેષણ સાથે મુદ્દા આપવામાં આવે છે.

➡️GPSC કે વર્ગ 3 ની ઘણી પરીક્ષામાં તાજેતરમાં ચર્ચામાં રહેતા Terms અંગે પૂછવામાં આવે છે, જેમ કે 'May Day' (GPSC 05/202627 પ્રાથમિક પરીક્ષામાં પૂછાયો). તો આવા News માં રહેતા Terms અલગથી સામેલ કરવામાં આવે છે.

➡️ઘણી પરીક્ષાઓમાં ચર્ચામાં રહેતાં સ્થળો, દેશો કે વિસ્તારો વિષે પૂછવામાં આવે છે, જેમ કે રશિયા, યુક્રેન, હોર્મુઝની સમુદ્રધૂની (આ બધા અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાઇ ગયા છે). તો આવાં ચર્ચામાં રહેતાં સ્થળો
વગેરેને MAP સ્વરૂપે દર્શાવવામાં આવે છે.

⬆️આ સાથે વર્તમાન વિશેષ મેગેઝીનના છેલ્લા 🗓 3 મહિનાના 🗓 અંકની સંપૂર્ણ 📄PDF તરીકે પણ આપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ જાતે જ વિશ્લેષણ કરી શકે મેગેઝીનનું...⬆️
❤10
☑️ GPSC Mains પાસ કરવાની PASS ફોર્મ્યુલા

👉 Polity - One Nation One Election
👉 Governance - Role Of Civil Services In Democracy

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/ZYuwODO-GfI?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2
GPSC જાહેરાત ક્રમાંક : ૫/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યામાં વધારા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
❤3
IP-47-202324-22072026C.pdf
51.5 KB
👆Interview Phase 8 dates
👉47/202324 GPSC class 1-2
❤3
GPSC
26 જુલાઈ રવિવારે આયોજિત 34 ભરતીની કોમન GS પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી.
👍6❤2
GPSC : તારીખ ૨૬/૦૭/૨૦૨૬ના રોજ મુલત્વી રાખેલ પરીક્ષાની નવી તારીખ બાબતે સૂચના.
❤2