📌 #GSSSB
જા.ક્ર.:૨૬૨/૨૦૨૨૪૨૫, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.

❤2
#GSSSB
જા.ક્ર.:૨૫૫/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.

ViewFile (2)-4.pdf
55.2 KB
📌 #GSSSB
👉🏻 જાહેરાત ક્રમાંક: ૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ
અંગેની અગત્યની સૂચના

❤1
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૩૦૨/૨૦૨૫૨૬ અને જાહેરાત ક્રમાંક: ૩૩૧/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીના સંભવિત માસ અંગે અગત્યની સૂચના.

❤3
5_6125320510302592047.pdf
949.9 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: 367/૨૦૨૫૨૬, મેડિકલ ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ.

❤3👏1
5_6125320510302592038.pdf
755.7 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૩૬૮/૨૦૨૫૨૬, ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ.

❤5
ViewFile (5) (1).pdf
1.4 MB
#GSSSB
#Requtments
ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્રરશ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર. ૩૬૯/૨૦૨૫૨૬ અન્વયેની વિગતવાર જાહેરાત
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

ViewFile.pdf
2 MB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૧૯/૨૦૨૨૩૨૪– સ્ટરીલાઇઝર ટેકનીશીયન (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા. ૨૫/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણીમાં ગેરહાજર રહેલ ઉમેદવારોની સંયુક્ત યાદી (Annexure- A, B અને C)

5_6138713206173997071.pdf
1.4 MB
📌#GSSSB
👉🏻ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્રરશ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર. ૩૬૯/૨૦૨૫૨૬ અન્વયેની વિગતવાર જાહેરાત

👉🏻 જાહેરાત ક્રમાંકઃ૩૫૦/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની અગત્યની સૂચના.

👉🏻 જા.ક્ર.: ૨૬૮/૨૦૨૪૨૫, અધિક મદદનીશ ઇજનેર(સિવિલ), વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના

#SUB_Auditor
👉🏻 “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની સુધારા જાહેરાત.

#UPDATE
#SUB_Auditor
“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની સુધારા જાહેરાત.

❤2👏1
#GSSSB
જા.ક્ર.: ૨૨૭/૨૦૨૪૨૫, "પ્રોબેશન ઑફિસર", વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
ViewFile.pdf
673.7 KB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૫૫/૨૦૨૪૨૫ – બાગાયત મદદનીશ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ- ૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ.