GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
અધતન આવૃત્તિ 2024-2025
સર્વેક્ષણ અને એડવાન્સ સર્વેક્ષણના વિષયની સંપૂર્ણ થિયરી સર્વેક્ષણ વિષયના વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો

* સર્વેયર/સિનિયર સર્વેયરની અગાઉની પરીક્ષાના સોલ્વ પ્રશ્નપત્રો

* અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠતમ પુસ્તક.
MRP 450
ઘરે બેઠા 390
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/product/21
ચેકઆઉટ વખતે KITE કુપન કોડ (Coupon Code) નાખજો 5 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે

15  જાન્યુઆરી 2024  સુધી

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર યોજિત

વર્ક આસીસ્ટન્સ For Civil
પુસ્તકની વિશિષ્ટતાઓ :

• Part-A અને Part-B બન્નેના બધા જ વિષયોની સમજૂતી સાથે વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો

• ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે, કુલ 210 વિકલ્પોવાળા પ્રશ્નોના ઉત્તરો Solve કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક

• અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠત્તમ પુસ્તક, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો
વર્ક આસિસ્ટન્ટ 2024.pdf
1.8 MB
Created and shared using Adobe Scan.
અધતન આવૃત્તિ 2024-2025
MRP 600
ઘરે બેઠા 499
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/320

KITE કુપન કોડ (Coupon Code) નાખજો 5 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે

15  જાન્યુઆરી 2024  સુધી
વ્યૂહચક્રવ્યૂહ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણાં વર્ષો सुधी દીપક મેઘાણી UPSC/GPSC - Class 1 & 2/PSI वगेरेनी स्पर्धात्म પરીક્ષાઓ અંગે SPIPA, Ahmedabad ઉપરાંત અલગઅલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતેય સફળ થયેલ છું. 6 મે, 2010ના રોજ UPSCનું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPSમાં ચયનિત થયો હતો. 13 મે, 2010ના રોજ GPSCનું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો અને DySPમાં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPSને પ્રાધાન્ય આપ્યું. ઘણાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ જૂજ પાસ થતાં હોય છે. આમ કેમ? Hard work જરૂરી છે અને એ પ્રથમ શરત છે, પણ સાથેસાથે smart work પણ જોઈએ. મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ, પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવાં કેટલાંક પાસાઓની ચર્ચા સંક્ષિપ્તમાં આ નાનકડાં પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે.
ઇન્ડેક્સ ખાસ જોજો
MRP 175
ઘરે બેઠા 170