GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આદિજાતિ_વિકાસ_અધિકારી_વર્ગ_2_demo_copy.pdf
8.3 MB
🎉🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-2 પુસ્તકની ડેમો કોપી🎉🎉

🔥ભાગ-૨ના ૨૦૦ ગુણના અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ🔥

🔥કાયદાઓ અને અહેવાલોનું સરળ ભાષામાં નિરૂપણ🔥

🔥સરકારી સદર્ભ સ્ત્રોતો પર આધારિત પુસ્તક🔥
MRP 520
વેચાણ 460
પડતર કિંમત 340
ECONOMICS_2nd EDITION_2024_DEMO COPY.pdf
18.1 MB
લિબર્ટી પબલિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની દ્રિતીય સંશોધિત આવૃત્તિની ડેમો કોપી

પુસ્તકની વિશેષતા

🎯 GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક,

🎯 અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કૉન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનો સમાવેશ,

🎯 GPSC તથા વર્ગ ૩ ની તમામ પ્રારંભિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો સમાવેશ.

🎯 GPSC અને CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ.

🎯 ગુજરાતીમાં ઉપલબ્ધ એક માત્ર પુસ્તક જેમાં વિષયવસ્તુ સાથે જ સામાજિક - આર્થિક સમીક્ષા તથા અંદાજપત્રની આંકડાકીય માહિતીનો સમાવેશ.

🎯 GCERT, NCERT, તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતીનો સમાવેશ.

🎯 ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ.

🎯 ભારતીય અર્થતંત્રની સરળ ભાષામાં સમજ આપતું એક માત્ર પરીક્ષાલક્ષી પુસ્તક.
MRP 790
વેચાણ 620
પડતર 499
www.gccbooksstore.in
📞9574305710
Free
INDIAN ECONOMY 2023_demo copy-1.pdf
32.6 MB
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ''ભારતીય અર્થતંત્ર'' વિષયના પુસ્તકની પાંચમી અદ્યતન આવૃત્તિ-2024
MRP 720
વેચાણ 599
પડતર 432