GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
LGK લિબર્ટી નવેમ્બર 2023
ઘરે બેઠા 100
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/tpu/product/-NgP-RqBqvSGeWKo9CTQ
3-4 દિવસ તબિયત નરમ હોવાથી Book મૂકી શકાઇ નથી તો આજે પડતર કિંમત પર મૂકેલ Book મૂકું છું અને નવી Book આવી છે એ પણ સાથે સાથે પડતર કિંમત પર આપુ છું

દિવાળી પછી આપણે બનાસકાંઠા નાં કાંકરેજ તાલુકામાં ઓફ્લાઈન પણ શરૂ કરવાના છીએ એટલે ફર્નિચર ને બીજું ઘણું કામ બાકી છે એટલે જે પણ સ્ટોક છે એ 1 રૂપિયાના નફા વગર આપવાનો છે Book અહી મુકું છું

કોઈ પણ જાત ની પૂછપરછ ઓર્ડર કે માહિતી બાબતે માત્ર 9574305710 પર whatsapp કરવું કૉલ નહિ..તમને એજ દિવસે Reply મળી જશે માત્ર msg કરી છોડી દેવો રીંગ કે video કૉલ નહિ..કારણ કે રોજના 800 થી 1000 નાં કૉલ કે video કૉલ લઈ શકાય નહિ એટલે માનવતા નાં ધોરણે સહાય કરવી

જેટલી પણ Book મૂકીશ એ હાજર માં છે અને 5-10 નંગ જ છે પતી જશે એટલે રાબેતા મુજબ નાં ભાવ થશે એ જાણ કરીશ


www.gccbooksstore.in