GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 300
ઘરે બેઠા 270
7 દિવસમાં પદ્ધતિ સર, મુખ્ય મુદ્દાઓથી છણાવટ સાથે વિષયની સમજુતી

પર્યાવરણ વિષય પૂર્ણ કરો 7 દિવસમાં
Day 1: પર્યાવરણ અને ઇકોલૉજી
Day 2: પ્રદૂષણ અને વનસ્પતિ શાસ્ત્ર
Day 3: વન્યજીવ સૃષ્ટિ
Day 4: વનસંપત્તિ અને ISFR -2021
Day 5: ભૂ ભૌગોલિક પરિબળો ·
Day 6: સમુદ્રશાસ્ત્ર
Day 7: જીવાદોરી સમાન નદીઓ અને જમીન
MRP 250
ઘરે બેઠા 160
પયૉવરણ.pdf
1.7 MB
પયૉવરણ.pdf
MPHW FHW SI 15 પ્રશ્રપત્ર.pdf
1 MB
MPHW FHW SI 15 પ્રશ્રપત્ર.pdf
RMC, VMC, AMC, SMC, MPHW-FHW તથા SIની પરીક્ષા માટે અતિ મહત્ત્વનું પુસ્તક

MPHW FHW | SI પ્રશ્નપત્ર 15
આરોગ્યના 30થી વધુ તમામ મુદ્દાનો સમાવેશ

GCERT-NCERT આધારિત Gાનો સમાવેશ

પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતી તથા અંગ્રેજી ગ્રામરનો સમાવેશ

મોડ્યુલ તથા ઓથેન્ટિક પુસ્તક આધારિત હેલ્થના મુદ્દાઓનો સમાવેશ
MRP 260
ઘરે બેઠા 150
લક્ષ્ય એકેડમી MPHW,FHW,SI
હાલના સમયની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આરોગ્ય અને બીજ વિષયોનું ઘણું બંધ વેઈટેજ હોય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષય ખૂબ જ મહત્વનો હોય છે. આરોગ્ય વિષયક પરીક્ષામાં આ વિષયનો મુખ્ય ફાયદો એ છે કે જો આ વિષયની વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો રોકડિયા માર્કસ મેળવી શકાય છે. તથા ઝડપથી જવાબ ટીક કરી બીજો પ્રશ્ન એટેન્ડ કરી શકાય, જેથી પરીક્ષામાં સમયનો બચાવ પણ થઈ શકે છે. આ બુકમાંથી પરીક્ષામાં પૂછાય શકે તે હેતુથી તૈયાર કરેલ છે. બધી જ બાબતોને ધ્યાનમાં લઈ તેમજ દરેક વિષયોના પ્રશ્નોના એનાલીસિસ કરીને ઓઈ ઈન્ડિયા SI બુકમાં કંડારેલ છે. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા અને આરોગ્યની તમામ પરીક્ષામાં ઉપયોગી થાય, તેવા પ્રકારની બુક લક્ષ્ય કરિયર એકેડમી'ટીમના અથાગ પ્રયત્નોના અંતે તૈયાર કરવામાં આવેલ છે.

અમારા મતે આ બુકનો સહયોગ લઈ જો પૂરતી મહેનત કરે તો ગૌણ સેવા પસંદગી મંડળ, અલગ અલગ મહાનગપાલિકાની ભરતીઓ, તેમજ જિલ્લા પંચાયતમાં MPHW/FHW/S મુખ્ય સેવિકા વગેરેની તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તેઓ અમોને પૂર્ણ વિશ્વાસ છે.
હેલ્થ_માસ્ટર_માઇન્ડ_બુક_ઓલ_ઇન્ડિયા_SI_ભાગ_MCQ.pdf
1.1 MB
હેલ્થ માસ્ટર માઇન્ડ બુક.ઓલ ઇન્ડિયા SI ભાગ MCQ.pdf