ગુર્જર સાહિત્ય પ્રકાશન ગુજરાતી વ્યાકરણ
સંપૂર્ણ વ્યાકરણ એકદમ Detail માં તેમજ અગાઉના પુછાયેલ પ્રશનો સહિત

ગુજરાતી_વ્યાકરણ_ગુર્જર_સાહિત્ય.pdf
3 MB
ગુજરાતી વ્યાકરણ ગુર્જર સાહિત્ય.pdf
વર્તમાન સમય એટલે સ્પર્ધાનો યુગ. આજે દરેક વ્યક્તિનું જીવન જાણે એક સ્પર્ધા બની ગયું છે. વિદ્યાર્થી હોય
કે બિઝનેસમેન, તમામ વ્યક્તિ સવારથી સાંજ સુધી જાણે કોઇ અદ્રશ્ય દોડમાં દોડી રહ્યા છે. એમાં પણ જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝંપલાવે છે, તેઓ સ્પર્ધાનો ખરો મર્મ ઓળખે છે. લાખો વિદ્યાર્થીઓ સાથે હરીફાઇ કરીને સરકારી નોકરી મેળવવા મહેનત સાથે સ્માર્ટ વર્ક ખૂબ જરૂરી છે.
વર્ગ-૩ ની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તથ્યાત્મક બાબતો યાદ રાખવી ખૂબ જરૂરી હોય છે. સ્વાભાવિક પણે જ વિશાળ દરિયા સમાન માહિતીઓને સ્મૃતિમાં રાખવી એ લોઢાના ચણા ચાવવા સમાન કાર્ય છે. પરંતુ . જો વિદ્યાર્થીમિત્રો આ FACT ને યાદ રાખવા જુદી જુદી પદ્ધતિઓ અપનાવે. તો આ કામ સરળ બની શકે છે.
જેમ કે, Mind Mon, Flow Churt, Tablon દ્વારા જો આ માહિતીને યાદ રાખવાનો પ્રયત્ન થાય, તો વધુ માહિતી ઓછા
સમયમાં યાદ રાખી શકાય.
આ તમામ બાબતોને ધ્યાને રાખીને Websankul ની ટીમ દ્વારા વિધાર્થીઓ માટે 1008 T#bles'નું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ જુદી-જુદી બાબતોને એકબીજા સાથે સાંકળી શકે અને સરળતાથી વિષયવસ્તુને યાદ રાખી શકે. કોઇપણ માહિતીને સમજવા અને યાદ રાખવા માટેનું સર્વોત્તમ માધ્યમ છે કોષ્ટક, કોષ્ટક મારફતે લેખક ઓછા શબ્દોમાં વધુ માહિતી પ્રદાન કરી શકે છે, તો સામે છેડે વિદ્યાર્થી ઓછા સમયમાં વધુ વાચન કરી શકે છે. કોષ્ટકનો બીજો લાભ એ પણ છે કે તેના વડે પુનરાવર્તન કરવું ખૂબ સરળ અને લાભદાયી છે. 1008 TABLES ના આ પુસ્તકમાં Wib5aikul ની ટીમ દ્વારા વર્ગ 3 પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર તમામ
વિષયોને આવરી લેવાયા છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓ માટે હા ના તમામ વિષયોની સાથે ગુજરાતી, અંગ્રેજી અને ગણિત જેવા વિષયોના અગત્યના મુદ્દાઓને કોષ્ટક સ્વરૂપે આપવામાં આવ્યા છે.

MRP 340
વેચાણ 299
પડતર કિંમત 160
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/forest-books/hyo/product/-NGyz2o3q9KJTaqdc9b3

MRP 360
ઘરે બેઠા 285
પડતર કિંમત 215
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/general-studies/ydo/product/-Mr2_qACBlDA5eDmdn38