GCC BOOKS STORE
13K subscribers
5.51K photos
211 videos
1.71K files
1.75K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ડો.APJ અબ્દુલ કલામ દ્વારા લખાયેલ આત્મકથા વિંગ્સ ઓફ ફાયર નો ગુજરાતી અનુવાદ

દરેક ય્યક્તિ આ પુસ્તકમાંથી કશુંક તી પ્રાપ્ત કરી જ શકશે... દરેક ભારતવાસીએ વાંચવા લાવક આ પુસ્તક છે"

આપણી (ભારતની) અવકાશ મહાયાત્રાકામાં પ્રથમ અધિકૃત ગ્રંથ.

આપણે કયા પુસ્તકનું વાંચન ફરિજયાત બનાવી શકીએ એ.પી.જે. અબ્દુલ કલામકૃત વિંગ્સ ઓફ ફાયર'

એક એવું પુસ્તક જે સૌનામ છે."
ભારતના અવકાશી યાનશાસ્ત્ર અને મિસાઈલ કાર્યક્રમની સફળતાનો તેજસ્વી આલેખ “ ડૉ. એ. વી. મોહારીર, ન્યુક્લીઅર રિસર્ચ લેબ, આઈ.એ.આર.આઈ., બિઝનેસ ઇન જર્નલ,

મારા જીવનમાં આપની આત્મકથાના વાચન કરતાં વધારે પ્રેરણાદાયી કશું બન્યું નથી "

“એક સાધારણ નાવિકનો પુત્ર કે જે આજે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ બન્યો છે તેની ઉષ્માપૂર્ણ, પ્રખરતયા આત્મીય, અત્યંત લગાવભરી કથા. પુસ્તક પૂર્ણ-કલામ' અનુભવાય છે... કલામની વ્યક્તિગત કથા એ બાબતનો મૂલ્યવાન દસ્તાવેજ છે કે ભારતીયો વિશ્વનો ભાર ઉઠાવનારા બની શકે છે... ભલે એમની પાસે વિદેશી ડિગ્રી ન હોય. માત્ર આ ઉચ્ચાશયી સંદેશને પ્રતાપે પણ એમની આત્મકથા સંચાલનકળાનાં સો - સૌ થોથાં જેટલી મૂલ્યવાન બની રહે છે.'

મૈં તાજેતરનાં વર્ષોમાં વાંચેલી સર્વ આત્મકથાઓમાં આ આત્મકથન સૌથી વધારે પ્રેરક છે."

...દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે એવી મારી દેઢ ભલામણ છે.'
MRP 225
ઘરે બેઠા 210
અગનપંખ.pdf
2.1 MB
અગનપંખ.pdf
DEMO COPY GUJRAT BHUGOL 2023.pdf
20 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "ગુજરાતની ભૂગોળ" પુસ્તકની પ્રથમ રંગીન આવૃત્તિ-2023
પ્રથમ રંગીન આવૃત્તિ 2023
MRP 520
ઘરે બેઠા 390
MRP 550
ઘરે બેઠા 390
2011 થી 2021 સુધીના 74 તથા 2022માં લેવાયેલ 15 લેટેસ્ટ પ્રશ્નપત્રનો અલગ-અલગ 35 વિષય તથા 300+ સબ કેટેગરીમાં સમાવેશ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, નાયબ ચીટનીસ, સ્ટેટેસ્ટીકલ આસિસ્ટન્ટ, સમાજ કલ્યાણ નિરીક્ષક, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, રીસર્ચ આસિસ્ટન્ટ, કમ્પાઉન્ડર, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, સ્ટાફ નર્સ, લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી પસ્તક