SPIPA ની Enternce પરીક્ષા UPSC ની તૈયારી માટે કે જાહેર પરીક્ષાની તૈયારી માટે Admision માટે
1.સ્પીપાનો પરિચય...
2.સ્પીપા, ગુજરાતના ઉમેદવારો અને IAS પરીક્ષામાં સફળતા...
3.સિવિલ સર્વિસ – યુપીએસસી-આઇ.એ.એસ.ની કારકિર્દી શા માટે !!
4. UPSC માં સફળ થયેલા કેટલાક ગુજરાતના ઉમેદવારો..... ગુજરાતના સફળ ઉમેદવારોની સ્નાતકનો વિષય, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના વિષયો.
5.ગુજરાતના કેટલાક સફળ ઉમેદવારોને જાણો-માણો (સ્નાતકનો વિષય, પ્રિલિમ અને મુખ્યપરીક્ષાના વિષયો)
6.UPSC પરીક્ષાના સફળ ઉમેદવારોનો થોડોક ઇતિહાસ
7. સ્પીપાની પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ તથા સ્પીપા, યુપીએસસીમાં સફળ થવાની અભ્યાસ સામગ્રી...
8.UPSC માં સફળતા પ્રાપ્ત કરવા આટલું ખાસ યાદ રાખો....
9. UPSC પરીક્ષામાં સફળ ઉમેદવારો વિશે થોડુંક ....
વિભાગ -
૨ (page 27 to 299)
CSSC: એટલે સિવિલ સર્વિસિઝ ની તૈયારી માટે પ્રવેશ
CSSC - સ્પીપા પ્રવેશ પરીક્ષા-૨૦૦૮ થી ૨૦૨૦ સુધીનાં પ્રશ્નપત્રો (ઉત્તર સહિત
વિભાગ - ૩ (page 300 to 368)
CGRS: સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્વાયરમેન્ટ સ્ટડી
જાહેર સાહસો જેવા કે LIC,IBPS,RRB,SSC અને અન્ય માટે પ્રવેશ
1.CGRS - સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ સ્ટડી સેન્ટરની માહિતી
2. CGRS - પ્રવેશ પરીક્ષાની માહિતી
3.CGRS - પ્રવેશ પરીક્ષા-૨૦૧૩થી ૨૦૧૯-નાં પ્રશ્નપત્રો

ભારતીય વહીવટી સેવા-As તરીકે જાણીતી સંસ્થા 165 વર્ષી જની છે. તે અગાઉ Indian Civil Service-ICS કહેવામાં આવતી અને હાલમાં Civil Services Examination-CSE તરીકે ઓળખાય છે, જેનું સંચાલન Union Public Service Commis sion (સંઘ લોક સેવા આયોગ)-UPSC સંસ્થા કરે છે. વર્ષ-2009 શ્રી 2014 સુધીના વર્ષોમાં UPSC માં સફળ થયેલા ગુજરાતના મહેનતુ ઉમેદવારોએ 'ગુજરાતીઓ IAS-IPS-IRS જેવું મોભાદાર સ્થાન પ્રામ કરી શકતા નથી'-એ માન્યતાને ખોટી સાબિત કરી છે. ગુજરાતનો વિદ્યાર્થી UPSC ના Top-10 માં અરે ! Topper આવશે એ દિવસો હવે દૂર નથી. આજે ગુજરાતના વિદ્યાર્થીને આયોજનપૂર્વક-પદ્ધતિસ૨ની તાલીમ આપવાનું કામ કરતી સંસ્થા Spipa ખુબ જ મદદરૂપ બની રહી છે. મિત્રો, જીવનમાં એક નહીં, અનેકવાર ઉત્તમ તકો આવતી હોય છે, જરૂર છે. આવેલી તકને ઓળખી પોતાનામાં રહેલાં શ્રેષ્ઠ કૌશલ્યો, આગવી કળા અને વિશિષ્ટ આવત ઓળખી તેનો લાભ ઉઠાવવાની. UPSC અને જાહેર સાહસોની પરીક્ષામાં સફળ થવા માટે SPIPA જેવી સંસ્થામાં પ્રવેશ મેળવવાની દર વર્ષે મળતી તક ગુમાવવી એક મોટામાં મોટી ભૂલ છે. આ મિશન સ્પીપા સહાયક પુસ્તક થકી UPSC અને જાહેર સાહસો માં સફળ થવાનો નિર્ધાર કરનારા મિત્રોને સ્પીપામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું પ્રેરણાદાયી માર્ગદર્શન મળશે.
આજના સ્પર્ધાત્મક યુગમાં જો વિદ્યાર્થી કંઇક કરી બતાવવાની તમન્ના ધરાવતો હોય, કોઇ પણ ભોગે નિશ્ચિત કરેલો ધ્યેય હાંસલ કરવા માગતો હોય તો સફળતાનો માર્ગ તેના માટે ખુલ્લો છે. તેમાંય ગુજરાતમાં સ્પીપા જેવી સંસ્થા હોય પછી તેણે શરૂ કરી દેવી જોઇએ-તૈયારી જીત કી. મિત્રો આ Mission Spia માં સ્પીપાનો પરિચય, સ્પીપા પ્રવેશ પરીક્ષાની માહિતી, 2008 થી 2021 સુધીનાં પ્રશ્નપત્રો-ઉત્તરો, સ્પીપામાં તાલીમ લઇ UPSC માં સફળ થયેલા ગુજરાતના ઉમેદવારોનો ઇતિહાસ અને Spipa + UPSC પરીક્ષા માટે ઉપયોગી સંદર્ભગ્રંથોની માહિતી આપવામાં આવી છે, જે તૈયારી જીત કી કરનારને ચોક્કસ સહાયક બનશે. આ પુસ્તક તૈયાર કરવામાં પરોક્ષ રીતે સહાયક બનનાર Spipa સંસ્થા, પ્રશ્નપત્રોના ઉત્તરો શોધનાર ઉમેદવારો, Spipa.UPSC માં સફળ થનારા ગુજરાતીઓનો આભાર...
ડૉ.ડી.એમ.ભદ્રેસરિયા
ડૉ.ડી.એમ.ભદ્રેસરિયા
(Training for UPSC, Central Govt, Banking, SSC)
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gcc-books-store-/spipa/4d5
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gcc-books-store-/spipa/4d5
GCC BOOKS STORE
Buy latest SPIPA from GCC BOOKS STORE
Buy from wide range of latest SPIPA from GCC BOOKS STORE online with lowest price, live offers & much more. Check GCC BOOKS STORE digital catalog for more details.
ગુજરાત સરકારના લોકરક્ષક ભરતી બોર્ડ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
હથિયારી/બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક
એસ.આર.પી.એફ.કોન્સ્ટેબલ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાનો સહાયક ગ્રંથ
હથિયારી/બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક
એસ.આર.પી.એફ.કોન્સ્ટેબલ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાનો સહાયક ગ્રંથ
તમે તમારી જિંદગીનાં અમૂલ્ય પંદરથી વધારે વર્ષો અભ્યાસકાળ માટે વિતાવ્યાં છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી જે વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાવા ઇચ્છતા હોય, એટલે કે સરકારી નોકરી મેળવવા ઇચ્છતા હોય તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર પડતી હોય છે ત્યારે આ સહાયક ગ્રંથ દ્વારા સતત અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં રાજ્યમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં આવનાર પોલીસ/જેલ સિપાહીની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવેલા તમામ વિષયોની માહિતી અહીં આપવામાં આવી છે. તદ્ઉપરાંત જે તે સમયે આવનારી જાહેરાતોને અનુલક્ષીને પણ કેટલીક વિષય સામગ્રી સમાવવામાં આવી છે. જેથી આ પુસ્તક પરીક્ષાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે બીજી અગત્યની બાબત એટલે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી. આ માટે અહીં દરેક વિષયનું ઉપયોગી અભ્યાસલક્ષી સાહિત્ય સમાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તક પણ ખૂબ જ અધ્યયન અને જહેમતથી તૈયાર કરેલ છે
આ પુસ્તક અઘતન અભ્યાસ સામગ્રીવાળું બનાવવામાં આવ્યું છે, જેથી એ પછીના સુધારા વધારા અને થયેલા ફેરફાર પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં રાખવા ખૂબ જ મદદરૂપ બનશે. ગુજરાત રાજ્યના યુવાન-યુવતીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવાના હેતુસર આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે