GCC BOOKS STORE
13.2K subscribers
4.57K photos
143 videos
1.48K files
1.69K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વર્લ્ડ ઇનબૉક્સ નવેમ્બર અંક 2022 સાથે ગુજરાતી શબ્દ ભંડોળ અને વ્યાકરણ Free

ઘરે બેઠા 100

એપ્રિલ માં પેમેન્ટ કરેલ એ લોકો નાં ગયા મહિને લવાજમ પૂરા થઈ ગયેલ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ 6 મહિના મુકેલ તો હવે એ લોકો છૂટક મંગાવી શકે.
યુવા વર્તમાન પ્રવાહ સપ્ટેમ્બર અંક 2022

ઘરે બેઠા 100

એપ્રિલ માં પેમેન્ટ કરેલ એ લોકો નાં ગયા મહિને લવાજમ પૂરા થઈ ગયેલ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ 6 મહિના મુકેલ તો હવે એ લોકો છૂટક મંગાવી શકે.
GCC BOOKS STORE:
લિબર્ટી LGK નવેમ્બર અંક 2022
ઘરે બેઠા 110

એપ્રિલ માં પેમેન્ટ કરેલ એ લોકો નાં ગયા મહિને લવાજમ પૂરા થઈ ગયેલ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ 6 મહિના મુકેલ તો હવે એ લોકો છૂટક મંગાવી શકે.

ઘરે બેઠા મંગાવવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/mh8/product/-NDr5UzCEe6aDgRMQByo
આચાર્ય અભિરુચિ કસોટી

[ HEAD MASTERS APTITUDE TEST]

પ્રશ્નપત્ર 1 અને 2 માટે ઉપયોગી

લિબર્ટી સહાયક

અગાઉની પરીક્ષાના 2 પ્રશ્નપત્રો ઉત્તરો સહિત સંપૂર્ણ અભ્યાસક્રમનું વિસ્તૃત સ્ટડી મટીરિયલ
સામાન્ય જ્ઞાન
તાર્કિક અભિયોગ્યતા
શાળાકીય નેતૃત્વ -
ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય
અંગ્રેજી ભાષાની જાણકારી
વહીવટી સંચાલન
શિક્ષણના વર્તમાન પ્રવહો અને શૈક્ષણિક અભિયોગ્યતા
MRP 380
ઘરે બેઠા 320
HMAT લિબર્ટી.pdf
1.5 MB
HMAT લિબર્ટી.pdf
વિજ્ઞાન માણસના જીવનમાં લગભગ તમામ પાસાંઓને અસર કરતું હોય છે. મનુષ્યનું શરીર પણ

એક પ્રકારનું વિજ્ઞાન છે. તે ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાનનો સમન્વય છે. આથી જ, આપણી સ્કૂલના

અભ્યાસક્રમોમાં આપણે વિજ્ઞાનનું અધ્યયન કરીએ છીએ, જેથી આપણી આસપાસની સૃષ્ટિ અને આપણા શરીરને

સમજી શકીએ.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે પણ સામાન્ય વિજ્ઞાન આવી જ રીતે મહત્ત્વનો વિષરા પુરવાર થતો હોય છે, જેનું વિશ્લેષણ અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો દ્વારા કરી શકાય છે. પરંતુ, આ વિષય ઘણી વખત તેની અઘરી પરિભાષાઓના કારણે પરીક્ષાર્થીઓને મુશ્કેલ જણાતો હોય છે, અને ખાસ કરીને એવા પરીક્ષાર્થીઓ, જેમને ધોરણ 10 બાદ વિજ્ઞાન વિષયથી સંબંધ હોતો નથી, આથી, આવા પરીક્ષાર્થીઓ અને અન્ય તમામ પરીક્ષાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે સામાન્ય વિજ્ઞાનની સમજ આપવા અને પરીક્ષાલક્ષી જ્ઞાન પૂરું પાડવાનો આ પુસ્તકનો હેતુ છે. આ પુસ્તક પરીક્ષા માટે અતિ ઉપયોગી એવાં NCERT અને GCERT તથા અન્ય અધિકૃત પુસ્તકોનો સ્રોત લઇ તેના આધારે તૈયાર કરવામાં આવ્યું છે, તથા પુસ્તકમાં દરેક પ્રકરણના અંતે સંપૂર્ણ પ્રકરણનો સાર તથા પુસ્તકના અંતે અતિ ઉપયોગી માહિતી 100+ કોષ્ટક સ્વરૂપે આપવામાં આવી છે, જેથી આ અઘરો ગણાતો સામાન્ય વિજ્ઞાન વિષય સરળ બનાવી શકાય.

આ ઉપરાંત પુસ્તકની સાથે વિદ્યાર્થી Q પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકે તે હેતુથી પાઠ્યપુસ્તકના 1000+

MCQs, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2400+ MCQs તેમજ Examps ની બુલેટ ફ્રીમાં આપવામાં આવેલ છે.

આશા છે કે આ મુશ્કેલ વિષયને સરળ બનાવીને વિધાર્થીઓની એક સમસ્યા હળવી કરી શકાશે....
MRP 720
ઘરે બેઠા 490