motivation-books.pdf
7.5 MB
વાંચનલાયક મોટીવેશન,હાસ્ય,વાર્તા,પ્રેરણાદાયી,
ઇતિહાસ, શેરમાર્કેટ,બિઝનેસ,ધાર્મિક તમામ બેસ્ટ સેલર Books નું કલેક્શન
ઓર્ડર કરવા આપેલ Books પર ક્લિક કરશો એટલે સીધી એ Book આવી જશે ઓર્ડર ઓનલાઇન કરવાનો રહેશે .ઓર્ડર Confirm થયા પછી 3-4 દિવસ માં Book આવી જશે.Book ની બીજી માહિતી માટે વોટ્સએપ 9574305710 છે

તારીખ 11-12 મોટીવેશન વિભાગ ની કોઈ પણ 3 Book ની ખરીદી પર 1 gm ચાંદીનો સિક્કો ફ્રી
દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે.
હાલના સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક એવા બિલ ગેટ્સ તેમના કૉલેજકાળ દરમિયાન જ માઇક્રોસોફ્ટની સ્થાપના બાબતે એટલા વિશ્વસ્ત હતા કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું જેથી પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે. એ પછીનો ઇતિહાસ સૌ જાણીએ છીએ. ગેટ્સે તેમની આંતરિક બળવાખોર વૃત્તિને રચનાત્મક દિશામાં વાળી અને આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું. સતત બદલાતી રહેતી ટેકનોલોજીની દુનિયા વિશેની તેમની દીર્ઘદ્રષ્ટિ અને એ અપનાવવાની તૈયારીને કારણે જ તેમની કંપની આજે ટોચની કંપનીઓની હરોળમાં છે. તેમણે એ સાથે સખાવતી કામો પણ ચાલુ રાખ્યાં છે.
તેમના વિશે વધુ જાણો અને તેમના જીવનના પાઠ એવી રીતે શીખો જેથી તમારી સફળતાનો માર્ગ રચાય!

ઓમાહાની આ સૌથી સફળ વ્યક્તિની નાણા અને મૂડીરોકાણ સાથેની દોસ્તી બાળપણથી જ થઈ ગઈ હતી. વૉરેન બફેટના મૂડીરોકાણના નિર્ણયથી એવા ઉત્તમ પરિણામ મળવાની ખાતરી હોય છે કે તેઓ કોઈ કંપનીના શેર ખરીદવાના છે તેવા સમાચાર માત્રથી શેરબજારમાં એ કંપનીના શેર ભાવમાં ઊછાળો આવી જાય છે. તેમની જીવન અને કામગીરીની ફિલોસોફી સરળ છે જેને કોઇપણ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે તેમ છે.
નાણાકીય વિઝાર્ડ વિશે વધુ જાણવા માટે આ વાંચો!