GCC BOOKS STORE
13.2K subscribers
4.58K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સપનાના સોદાગરો.pdf
4.2 MB
સપનાના સોદાગરો.pdf
MRP 225
ઘરે બેઠા 225
UPSC, GPSC Class 1/2, DY.SO, નાયબ મામલતદાર, STI, PI તથા વર્ગ-3ની તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
NCERT, GCERT, પ્રસિધ્ધ યુનિવર્સિટીના વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તકો તથા ભારત સરકારના વિવિધ મંત્રાલયોની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીના અભ્યાસ બાદ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તક UPSC અને GPSCની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
MRP 360
ઘરે બેઠા 320
GUJARAT NO ITIHAS DEMO COPY.pdf
26.6 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' ગુજરાતનો ઈતિહાસ" પુસ્તકની તૃતીય સંશોધિત આવૃત્તિ-2022 ની ડેમો કોપી
MRP 520
ઘરે બેઠા 380
પુસ્તકની વિશેષતાઓ :

1. શરૂઆતથી જ અંગ્રેજી બોલવાનો મહાવરો.
2. રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવા અનેક વિષયોને આવરી લેતાં વાક્યો તેમજ મહત્ત્વના અનેક પ્રસંગે

ઉપયોગી એવા નાના-મોટા સંવાદો.

૩. અંગ્રેજી વાક્યો તથા સંવાદોનું ગુજરાતીમાં ભાતિર અને જરૂરી ઉચ્ચારો.

4. અંગ્રેજી લેખનના મહાવરા માટે ખાસ સ્વાધ્યાયો તેમજ સિંહાવલોકન માટે ખાસ ક્સોટી પ્રશ્નો અને ઉત્તરો

લખવા માટે ખાસ જગ્યા.

5. અનેક વિષયો પરના અંગ્રેજી પત્રલેખનના આદર્શ નમૂના.

6. અંગ્રેજી વિરુદ્ધાર્થી શબ્દો તથા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેમનો વાક્યોમાં ઉપયોગ. ઉપરાંત સામાન્ય જ્ઞાનની પૂર્તિ કરનારા અનેક વિષયો પરના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી પર્યાયો.
સ્પીકવેલ ઇંગ્લિશ.pdf
3.3 MB
સ્પીકવેલ ઇંગ્લિશ.pdf