GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની કહાની...વનદેવતા
ભગવાન બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેાની અને લોકનાયક છે. જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનારા બિરસામુંડા આદિવાસીઓના હકો માટે લડતાં-લડતાં માત્ર રપ વર્ષની વયે શહીદ થયાં અને આજે સમગ્ર દેશમાં ભગવાન તરીકે પૂજાય છે.

ભારત દેશ તેની આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે યુવા લેખક-પત્રકાર અને સાધના સાપ્તાહિકનાં સહતંત્રી શ્રી રાજ ભાસ્કર ભગવાન બિરસા મુંડા વિશેનું પુસ્તક “વનદેવતા” પ્રકાશીત કરવા જઇ રહ્યા છે. “વનદેવતા” ભગવાન બિરસા મુંડાના જીવન આધારિત નવલકથા છે જે ગુજરાતી ભાષામાં પ્રથમ વખત લખાયેલ છે
એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતું અને આપણા હાથમાં જમીન, પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ રહી ગયું અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના પત્ર્યંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો, પણ અંગ્રેજોના આ અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો આદિવાસી વીરપુરુષ બિરસા મુંડાએ. તેમણે હજ્જારો મુંડા આદિવાસીઓમાં હિંમત જુટાવીને જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો અને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા. આજેય બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે અને ધરતી આબા‘ એટલે કે ‘જગતપિતા તરીકે સૌ એમને માન આપે છે. બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતાં લડતાં શહીદ થનારા બિરસા ભારતનું ગૌરવ છે. એમણે ભારત વર્ષની આઝાદીના ઇતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે, જેના માટે આપણો ઇતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે. આવા મહાન વીરપુરુષ ભગવાન બિરસાના સંઘર્ષ, સાહસ, વીરતા અને દિવ્યજીવનની આ ક્હાની નવલકથા રૂપે આ પુસ્તકમાં પ્રકાશિત કરી છે. બિરસાના મૃત્યુને આજે ૧૨૧ વર્ષ વીતી ગયાં છે. ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ અવસરને અમે આ પુસ્તક-પુષ્પના તોરણથી આવકારી રહ્યા છીએ. અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર ભગવાન શ્રી બિરસા મુંડાને આ પુસ્તક થકી અમે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
300 પેજ ની અદભુત Book દરેક મિત્ર એ વસાવવા જેવી છે 49 ભાગમાં ખૂબ સુંદર રીતે સમગ્ર જીવનચરિત્ર છે ઈન્ડેક્સ માં વધુ માહિતી છે
વનદેવતા.pdf
3.4 MB
વનદેવતા.pdf
MRP 349
ઘરે બેઠા 310
2013 થી 2021 સુધી તમામ પ્રશ્નપત્રો હિન્દી સોલ્યુશન સાથે
1000 પેજ ની Books
રણનીતિ અને યોજના
છેલ્લા 8 વર્ષના કટ ઓફ
MAINS ની પણ જાણકારી
43 ટોપિક માં વહેંચાયેલ
અને ઘણું બધું ઈન્ડેક્સ જોજો
સાથે Video કોર્ષ અને ઘણું બધું
ઓરીજનલ કોપી બિલ સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ માં મળતી પાયરેટ કોપીથી સાવધાન
MRP 720
ઘરે બેઠા 550
UPSC 28 year paper.pdf
2 MB
UPSC 28 year paper.pdf
જુલાઈ લેટેસ્ટ કરંટ અફેર
ઘરે બેઠા 100
બંધાવેલ મિત્રો ના કાલે રવાના થશે

ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/uft/product/-N9Vu_WiaHLJ7oHebTcO
🥰🇮🇳🥰🇮🇳🥰🇮🇳🥰🇮🇳🥰🇮🇳🥰

સ્વત્રંતતા દિન નિમિતે તારીખ 15-16-17 દિવસ Rs 200 ઉપર ની ખરીદી પર 10% FLAT ડિસ્કાઉન્ટ

🇮🇳🙈😍🇮🇳❤️🇮🇳🥰🇮🇳💓😚

www.gccbooksstore.in

કુપન (CODE:IN75) Apply કરવામાં કંઈ તકલીફ થાય તો 9574305710 પર WhatsApp કરવું