GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 290
ઘરે બેઠા 280


સાહિત્ય માટે સૌથી બેસ્ટ સેલર પુસ્તક
ધોરણ 6 થી 1
2 ના જુના અને નવા તેમજ અન્ય સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર થયેલું પુસ્તક
GPSC વર્ગ-1/2, Dy. મામલતદાર /5.0, by ચિટનીસ, GNM,B.Sc, નર્સિંગ, 5thfNurse (COH & GMERS) PSI/ ASI, બિન સચિવાલય કલાર્ક, તલાટી, જુલાઈ, હાઈકોર્ટ કલાર્ક, TET/TAT-HTAT વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
271 સર્જકો, 32 પ્રકરણો સાથે તમામ પરીક્ષાલક્ષી મુદ્દાઓને આવરી લેતું ગુજરાતી સાહિત્યનું સૌથી ઉત્તમ પુસ્તક.

ધો.6 થી 12 ના પાઠયપુસ્તકોના સર્જકોનો સમાવેશ. • અગત્યની માહિતીની ચાર્ટ દ્વારા રજૂઆત.

• દરેક
પ્રકરણને અંતે સ્વમૂલ્યાંકન માટેના 250 થી વધારે કસોટીરૂપ પ્રશ્નો અને અંતમાં આદર્શ મોડેલ પેપર.

પરીક્ષામાં પુ
છાયેલા, પાઠયપુસ્તક આધારિત અને પરીક્ષા માટે અગત્યના કુલ 2500 થી વધારે વનલાઇનર પ્રશ્નોના સમાવેશ સાથેનું સૌથી વિશ્વસનીય પુસ્તક.

• કોષ્ટક દ્વારા અમૂલ્ય
માહિતીનો સમાવેશ. • સરળભાષા, સચોટ માહિતી સાથે જરૂરી સ્પષ્ટતાનો સમાવેશ.
MRP 290
ઘરે બેઠા 280
Coming Soon !!
MRP 250
ઘરે બેઠા 220
સ્પે.ઓફર આજ માટે 150

વેબડેમી દ્વારા તલાટી માટે 20 અગાઉના પેપર 2010 થી પૂછાયેલ અને 20 પેપર પ્રેક્ટિસ માટે નવા અભ્યાસક્રમ મુજબ
જવા
બ સહિ
-ફેબ્રુઆરી, 2022 સુધીના વર્તમાન પ્રવાહનો સમાવેશ
-નવા અભ્યાસક્રમ મુજબ
-અગાઉ 2010 થી પૂછાયેલા પ્રશ્નપત્રનો સમાવેશ -તમામ વિષયના નિષ્ણાંત દ્વારા તૈયાર કરાવેલ પ્રશ્નપત્ર
MRP 250
ઘરે બેઠા 220
સ્પે.ઓફર આજ માટે 150
તલાટી_પેપર_લીગ_40_પેપરસેટ.pdf
1.8 MB
તલાટી પેપર લીગ 40 પેપરસેટ.pdf
ઘરે બેઠા 90
બંધાવેલ મિત્રો ના કાલે સવારે નિકલશે
ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/v7p/product/-N6fjLDGGQhWaAP6-awc
ટેલિગ્રામ માં મુકું ત્યારે જ લવાજમ મારી પાસે આવે એની પહેલા મને લવાજમ મળ્યું નથી એવા msg કરનાર ને પેમેન્ટ પાછું આપવામાં આવશે.ફોટા ઓનલાઇન આવે બુક વાલા પાસે જ્યારે આવે ત્યારે મૂકે ..અને આવે એટલે ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ માં મુકવામાં આવે જ છે તો એની પહેલા મને નથી મળ્યું એના msg કેમ...મને મળે તો તમને મળે ને

બહાર પડ્યા પહેલા જ જોતું હોય તો યુવા પબ્લિકેશનમાં કોન્ટેકટ કરવો
પુરા ગુજરાતમાં ધોધમાર વરસાદ છે તો કુરિયર 2-3 દિવસ બાદ મળી શકે સહકાર આપવો
પ્રાથમિક શાળામાં શિક્ષક ની ભરતી
P.T.C., B.Ed. C.P.Ed, Principal, Drawing Teacher, Music Teacher માટે ઉપયોગી પુસ્તક

ટીચર એલિજિબિલિટી ટેસ્ટ
ધોરણ 1 થી 5 માટે TET-1

અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રો જવાબ સહિત