આ પુસ્તક જીવનમાં રોજબરોજ જે વાતચીતમાં અંગ્રેજી જરૂર પડે છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન કે નાની મોટી ઓળખાણ આપતા,કે કોઈ વેટ રજૂ કરી શકીએ એવું અંગ્રેજી આ પુસ્તક દ્વારા એકદમ સરળતાથી શીખી શકીએ છીએ જેથી તમને ડર જતો રહેશે અને સરળતાથી અંગ્રેજી બોલી શકશો જે તમારામાં આત્મવિશ્વાસ વધારશે
આ પુસ્તક ખાસ વસાવજો મિત્રો તમે અંગ્રેજી બોલતા એકદમ શીખી જશો
રોજબરોજના વ્યવહારમાં અને નાના-મોટા વ્યવસાયના ક્ષેત્રોમાં અંગ્રેજીમાં બોલાતી સામાન્ય વાતચીત કેવી રીતે અસરકારક અને સહજતાપૂર્વક થઈ શકે, એ આ પુસ્તકોમાં વિવિધ ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યું છે. તેની સાથે રોજિંદા જીવનમાં બોલાતા રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહો અને બે વ્યક્તિ વચ્ચે થતા વાર્તાલાપમાં સ્વાભાવિકતા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણના ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે. જેનું તમે વારંવાર પુનરાવર્તન કરી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. સાચું અંગ્રેજી તમારી કારકિર્દીને જ નહીં, તમારા વ્યવસાયને અને કારકિર્દીને પણ એક એવો આકાર આપશે કે ખુદ તમે અંગ્રેજી વાતચીતને તમારી સફળતાનો મંત્ર માનવા તૈયાર થઈ જશો.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમે ‘ગ્લૉબલ વર્લ્ડ’ આજે લૉકલ વર્લ્ડ’ બની ગયું છે એટલે માહિતીઓના આ મહાસાગરને ખુંદી વળવા આંગળીના ટેસ્ડે કિબોર્ડ અને જીભના ટેરવે સાચું અંગ્રેજી હોવું અનિવાર્ય થઈ ગયું છે. જો અંગ્રેજીમાં તમે સાચી રીતે વાતચીત કરી શકતા હશો તો દુનિયાભરની માહિતીઓના માહિર બનતાં અને દુનિયા ખૂંદી વળતાં તમને કોઈ રોકી શકો નહીં.
મેટ્રો શહેરનાં કોર્પોરેટ વાતાવરણમાં આજે પ્રત્યેક પળે અને સ્થળે અંગ્રેજી વાતચીતનું ચલણ વધતું રહ્યું છે. એવા સંજોગોમાં સાચું અંગ્રેજી નહીં બોલી શકવાની એકમાત્ર ઊણપને લીધે તમારી કારકિર્દી અને વ્યવસાય બન્નેને સહન કરવું પડે એ તમને ગમશે? નહીં જ ગમે, ખરું ને! તો પછી આ જ પળે સંકલ્પ લઈ લો કે તમે હંમેશાં સાચું જ અંગ્રેજી બોલશો! સાચું અંગ્રેજી બોલવા માટે આ પુસ્તકો તમને તમારા મિત્ર, શિક્ષક અને માર્ગદર્શક બનીને ઉપયોગી થશે એવો વિશ્વાસ છે.
MRP 120
ઘરે બેઠા 120

IBPS માં જે 8106 જગ્યા ટોટલ હતી એમાં જે સ્નાતક પર 7159 જગ્યાઓ જેમાં ઓફીસ આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 1 એમાં અનુભવ ની જરૂર નથી જેમાં ફક્ત સ્નાતક જોઈએ.એના માટે અક્ષર ની લેટેસ્ટ Book આવી ગઈ છે.
પ્રથમ તો પ્રિલીમ પરીક્ષા 80 માર્ક ની છે તો એમાં ગણિત અને રિઝનિંગ ના જ પ્રશ્નો છે
#BANKEXAM

વધારે મહેનત માટે નીરજભરવાડ ની ગણિત અને રિઝનિંગ એટલે પ્રિલીમ પાસ એકદમ સરળતાથી
પાયો નું નવું વર્ઝન આવી ગયું છે જેની MRP 340 હતી એ વધી ને 430 કરી છે
આ Book માં 6 થી 12 નું સામાજિક વિજ્ઞાન,ઇતિહાસ,ભૂગોળ આવરી લીધું છે. GPSC અને કલાસ 3 માટે ખાસ ઉપયોગી
New MRP 430
ઘરે બેઠા 310
સ્પે.ઓફર આજ માટે 270
ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/general-studies/xpn/product/-MkJCU5jQWahpJuyWDbM

GCC BOOKS STORE
પાયો 6 થી 12
Click to see pictures from GCC BOOKS STORE
મિત્રો આની પરીક્ષા ગુજરાતી માં છે આપણી પાસે સરસ Book પણ છે આના માટે તો હવે તમે IBPS ક્લાર્ક ની પરીક્ષા ગુજરાતી માં જ આપી શકશો
અહીં તમને Book મુકું છું દરેક મિત્રો ગુજરાત સરકાર ની પરીક્ષા પર ભરોસો ના રાખશો શરૂઆત કરો બેન્ક ની પરીક્ષા આપવાની..એક કે બે ટ્રાય પણ તમે સફળ થશો એ નક્કી..તમને બધી માહિતી કેમ આપું છું કારણ કે ગુજરાત સરકાર ની પરીક્ષા કરતા કેન્દ્ર સરકાર ની પરીક્ષા એકદમ પારદર્શીકતા થી લેવાય અને તમને કેન્દ્ર સરકાર માં જોરદાર લાભ મળે

બહાર પડેલ IBPS બેન્ક ક્લાર્ક 6500+ જગ્યાઓ જે ગુજરાતી માં આવવાની છે એના માટે બેસ્ટ Book છે
મિત્રો આ book ખાસ વસાવજો અને બેન્ક ની પરીક્ષામાં સફળતા મેળવો
આમાં 3 વિભાગ છે Maths, English language અને બુદ્ધિ ચાતુર્ય (Logical Reasioning)
તમામ ટોપિક એક દમ સરળતાથી આવડે એવું છે અને આ પુસ્તક ની તૈયારીથી હવે કેન્દ્ર સરકાર ની પરીક્ષાઓ પાસ થવા માટે નું Booster સાબિત થશે
બહુ જ Detail માં છે
ઇન્ડેક્સ જોજો
MRP 230
ઘરે બેઠા 199

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/bank-exam/a5u/product/-Ml9u0wBatxJKz_B7FDR
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/bank-exam/a5u/product/-Ml9u0wBatxJKz_B7FDR
GCC BOOKS STORE
Buy IBPS બેન્ક ક્લાર્ક પરીક્ષા ગુજરાતી online at best price from GCC BOOKS STORE
#BANKEXAM
બેન્ક ક્લાર્ક અને જાહેર પરીક્ષા માં પણ કામ લાગશે હમણાં પડેલ IDBI માં 920 જગ્યાઓ અને ન્યુ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યુરન્સમાં પણ કામ લાગશે
આમાં 3 વિભાગ છે Maths, English language અને બુદ્ધિ ચાતુર્ય (Logical Reasioning)
તમામ વસ્તુ એક દમ સરળતાથી આવડે એવું…

મિત્રો આપણે GUJARAT CAREER CLUB એપ્લિકેશન બનાવવા આપના સહયોગ ની જરૂર છે લગભગ 70 થી 80 હજાર બજેટ ની જરૂર પડશે તો યથાશક્તિ 5 થી 50 કે આપનો બનતો સહયોગ કરી શકો છો તો આપના આભારી રહીશું
ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી મિત્રો
ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી મિત્રો