GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
SSC દ્વારા હમણાં પડેલ 835 જગ્યાઓ માટે
MRP 340
ઘરે બેઠા 280
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા કિટ

1. દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ગાઈડ

2. ઉકેલો સાથે અંકગણિત

3.પોલીસ અંકગણિત પ્રેક્ટિસ પેપર SAT (તમામ પોલીસ ભરતી)75 પેપરનો સમાવેશ)

ગણિતની પરીક્ષાઓ

4. પોલીસ જનરલ નોલેજ (દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ) પોલીસ માટે સામાન્ય જ્ઞાન

5. સામાન્ય જ્ઞાન વ્યાપક

6. તર્ક પરીક્ષણ (બધા પ્રશ્નો સમજાવ્યા)

7. એસ. ના. પોલીસ રિઝનિંગ પ્રેક્ટિસ પેપર સેટ (તમામ પોલીસ ભરતી પરીક્ષાઓ માટે 86 રિઝનિંગ પેપર સહિત)

8દિલ્હી પોલીસ પ્રેક્ટિસ પેપરસેટ
દિલ્હી_પોલીસ_હેડ_કોન્સ્ટેબલ.pdf
1.3 MB
દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ.pdf
ગુજરાતી પાયો લેટેસ્ટ પુસ્તક
ધોરણ 4 થી 12 નું
-ગુજરાતી સાહિત્ય
-ગુજરાતી વ્યાકરણ
-ગુજરાતી શબ્દભંડોળ
સંપૂર્ણ રંગીન પુસ્તક
ગુજરાતી પાયો.pdf
3.1 MB
ગુજરાતી પાયો.pdf
MRP 380
ઘરે બેઠા 299
આ પુસ્તક જીવનમાં રોજબરોજ જે વાતચીતમાં અંગ્રેજી જરૂર પડે છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન કે નાની મોટી ઓળખાણ આપતા,કે કોઈ વેટ રજૂ કરી શકીએ એવું અંગ્રેજી આ પુસ્તક દ્વારા એકદમ સરળતાથી શીખી શકીએ છીએ જેથી તમને ડર જતો રહેશે અને સરળતાથી અંગ્રેજી બોલી શકશો જે તમારામાં આત્મવિશ્વાસ વધારશે

આ પુસ્તક ખાસ વસાવજો મિત્રો તમે અંગ્રેજી બોલતા એકદમ શીખી જશો

રોજબરોજના વ્યવહારમાં અને નાના-મોટા વ્યવસાયના ક્ષેત્રોમાં અંગ્રેજીમાં બોલાતી સામાન્ય વાતચીત કેવી રીતે અસરકારક અને સહજતાપૂર્વક થઈ શકે, એ આ પુસ્તકોમાં વિવિધ ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યું છે. તેની સાથે રોજિંદા જીવનમાં બોલાતા રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહો અને બે વ્યક્તિ વચ્ચે થતા વાર્તાલાપમાં સ્વાભાવિકતા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણના ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે. જેનું તમે વારંવાર પુનરાવર્તન કરી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. સાચું અંગ્રેજી તમારી કારકિર્દીને જ નહીં, તમારા વ્યવસાયને અને કારકિર્દીને પણ એક એવો આકાર આપશે કે ખુદ તમે અંગ્રેજી વાતચીતને તમારી સફળતાનો મંત્ર માનવા તૈયાર થઈ જશો.

કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમે ‘ગ્લૉબલ વર્લ્ડ’ આજે લૉકલ વર્લ્ડ’ બની ગયું છે એટલે માહિતીઓના આ મહાસાગરને ખુંદી વળવા આંગળીના ટેસ્ડે કિબોર્ડ અને જીભના ટેરવે સાચું અંગ્રેજી હોવું અનિવાર્ય થઈ ગયું છે. જો અંગ્રેજીમાં તમે સાચી રીતે વાતચીત કરી શકતા હશો તો દુનિયાભરની માહિતીઓના માહિર બનતાં અને દુનિયા ખૂંદી વળતાં તમને કોઈ રોકી શકો નહીં.

મેટ્રો
શહેરનાં કોર્પોરેટ વાતાવરણમાં આજે પ્રત્યેક પળે અને સ્થળે અંગ્રેજી વાતચીતનું ચલણ વધતું રહ્યું છે. એવા સંજોગોમાં સાચું અંગ્રેજી નહીં બોલી શકવાની એકમાત્ર ઊણપને લીધે તમારી કારકિર્દી અને વ્યવસાય બન્નેને સહન કરવું પડે એ તમને ગમશે? નહીં જ ગમે, ખરું ને! તો પછી આ જ પળે સંકલ્પ લઈ લો કે તમે હંમેશાં સાચું જ અંગ્રેજી બોલશો! સાચું અંગ્રેજી બોલવા માટે આ પુસ્તકો તમને તમારા મિત્ર, શિક્ષક અને માર્ગદર્શક બનીને ઉપયોગી થશે એવો વિશ્વાસ છે.

MRP 120
ઘરે બેઠા 1
20