ધોરણ_10_અને_12_સામાન્ય_પ્રવાહ_પછી_શું.pdf
1.9 MB
Emailing ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પછી શું.pdf
મિત્રો બોર્ડ ની પરીક્ષા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ કોમર્સ અને આટર્સ પછી શું એની સૌથી માટી મૂંઝવણ હોય છે આગળ શું કરવું?શું કરુ તો કારકિર્દી અને રોજગાર મળશે તો આ પુસ્તક તમારા માટે માર્ગદર્શક સાબિત થશે
ધોરણ ૧૦-૧૨ સામાન્ય પ્રવાહ પછી શું? ધોરણ ૧૦ પછી થઈ શકતા ITI પ્રવેશ માહિતી NSFO ટૂંકાગાળાના કોર્ષ, કુટીર ઉધોગતાલીમ દિવ્યાંગ ઉમેદવારો માટે તાલીમ, ડિપ્લોમા ઈજનેરી, કૃષિ, એનિમલ હસબન્ડરી(પશુચીકીત્સા), ફાઇન આર્ટ્સ, ફાયરમેન, ડિપ્લોમા વોકેશનલ, હોટેલ મેનેજમેન્ટ, ઇન્ડો જર્મન, CIPET, યોગ, ડી.ફાર્મ તેમજ વિવિધ અભ્યાસક્રમો, કોલેજ અને મેરીટની માહિતી તથા ધોરણ ૧૨ સામાન્યપ્રવાહ પછીના CA/CS/CMA/BA/ Bcom/ BBA BCA ઇન્ટિગ્રેટેડ MBA MC/M.SC. IT B.Voc D.EI.Ed./ ATD/ BPES/ GNM/ ANM SI/ MPHW/ ઇન્ટિગ્રેટેડ LLB, Music/ Dance/ Dramay ગુજરાત યુનિ. કોર્ષ./ રક્ષા શક્તિ યુનિ./ હોટેલ મેનેજમેન્ટ ડિગ્રી કોર્ષ રમતગમત- યોગા કોર્ષ જર્નાલિઝમ/ BRS/BSW/ અન્ય અભ્યાસક્રમો સરકારી નોકરી છાત્રાલય સ્કોલરશીપ જેવી તમામ માહિતી

કનૈયાલાલ મુનશી ની પ્રખ્યાત નવલકથા પાટણ ની પ્રભુતા જેમાં પાટણ અને ગુર્જર નો પ્રખ્યાત ઇતિહાસ સંકળાયેલ
આના વખાણ તો શું કરવા મારે બાકી તમે ઇન્ડેક્સ જોજો એટલે કનૈયાલાલ મુનશી વિશે અને પાટણની પ્રભુતા કેટલા ઉચ્ચ કોટીની નવલકથા છે 1916 માં લખાયેલ 106 વર્ષ થયાં તો નવલકથા રસિક ,ઇતિહાસકાર ને આ પુસ્તક વાંચવું રહ્યું