GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આજના ઇન્ટરનેટના યુગમાં પણ પુસ્તકો વાંચવાની આપણી મૂળ પ્રણાલીને જાળવી રાખનાર વાંચક બંધુઓને જતિન વોરાના જય હાટકેશ

'શૂ ડોગ' એ વિશ્વવિખ્યાત શૂઝ NIKEના સ્થાપક ફિલ નાઈટનું જીવનચરિત્ર છે, જેનું આલેખન તેમણે પોતે જ કર્યું છે. પોતાની કારમાં ભરીને શૂઝ વેચવાની ફેરિયા જેવી કામગીરી કરતાં પોતે એક બહુરાષ્ટ્રીય કંપનીની સ્થાપના કઈ રીતે કરી શક્યા તેનું અદ્ભુત વર્ણન તેઓશ્રીએ કરેલ છે. આજના સ્ટાર્ટ-અપના યુગમાં આ કહાની કેટલાય જુવાનિયાઓ માટે આગળ વધવાની પ્રેરણા બની રાકરશે. તેમણે ડગલે ને પગલે સામે આવતા પડકારો અને તકલીફોનો સામનો પોતાના સાથીદારો સાથે કઈ રીતે કરી શક્યા, તે આજના નવયુવાનોને એક સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યંત રસપ્રદ અને રોચક કહાણી, જે દરે માટે વાંચવાલાયક બની રહી છે.
400 પેજ નું અદભુત પુસ્તક
ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર

‘આ એક સુંદર ચોંકાવનારું પુસ્તક, સરળ, રોમાંચક, મજેદાર, રહસ્યમય અને સાહિત્યિક પણ છે.’

આંદ્રે અગાસી

બિઝનેસ સ્કૂલ પાસ કર્યા પછી ફિલ નાઇટે પોતાના પિતા પાસેથી 50 ડૉલર ઉધાર લીધા અને એક સામાન્ય ઉદ્દેશ્ય સાથે એક કંપનીની શરૂઆત કરી: જાપાનથી ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમત ધરાવતા રનિંગ શૂઝ આયાત કર્યા. નાઇટે પોતાના વેપારના પહેલા વર્ષે એટલે કે 1963માં જૂતાં વેચીને કુલ 8,000 ડૉલરની કમાણી કરી. આજે નાઇકીનું વાર્ષિક વેચાણ 30 બિલિયન ડૉલ૨થી પણ વધુ છે અને તેની ઓળખાણ તેના ચિહ્ન(લોગો)થી પણ વધુ છે.

પરંતુ આ મહાન સિદ્ધિ મેળવ્યા છતાં પણ નાઇટ હંમેશાં એક રહસ્ય બની રહ્યા. હવે તેઓ પોતાના જીવનની કહાણી જણાવી રહ્યા છે, જે આશ્ચર્યજનક, વિનમ્રતાપૂર્ણ, સ્પષ્ટ, મજેદાર અને સુંદર રીતે રચવામાં આવેલ છે. તેઓ પાયાના મૂળ સંબંધોની યાદોને તાજા કરી રહ્યા છે, જેનાથી નાઇકીના દિલ અને આત્માનું નિર્માણ થયું અને કેવી રીતે સહુની સાથે મળીને તેમણે એક બ્રાન્ડ સ્થાપિત કરી, જેણે ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવો આણ્યા.
શુ_ડોગ_નો_ગુજરાતી_અનુવાદ.pdf
1.1 MB
શુ ડોગ નો ગુજરાતી અનુવાદ.pdf
MRP 399
ઘરે બેઠા 340
ઓરીજનલ પબ્લિકેશન કોપી
PSI-ASI મેઇન્સ મોડેલ પેપર
MRP 225
ઘરે બેઠા 199
PSI-ASI મેઇન્સ.pdf
1.6 MB
PSI-ASI મેઇન્સ.pdf
ગણિત ને હથોડો બુક DEMO COPY (1).pdf
2.3 MB
Emailing ગણિત ને હથોડો બુક DEMO COPY (1).pdf
આજથી એક વર્ષ પહેલાં સપનામાં પણ નહોતું વિચાર્યું કે “ગણિત ને હથોડો" નામે પુસ્તક લખીશ. વીર જેવા સોશિચલ મીડિયાના માધ્યમથી અમારી ટીમ બની, સ્પર્ધાત્મિક પરીક્ષાની તૈયારીમાં એકબીજાને મદદ કરતાં કરતાં એક નવા વિચારનું પ્રસ્ફુટન થયું કે જે પરીક્ષાર્થીઓને Maths & Reasoning વિશ્વય સમજવો અઘરો પડે છે. તેને એકદમ સરળ ભાષામાં સમજૂતી આપીએ તો કેવું રહે? ગુજરાત સંસ્કારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC | PI | RFO | STI | DYSO | Head Clerk / ATDO J Account Officer ઉપરાંત ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલા સવાલોને શક્ય તેટલી રીતો, વેન કાયાગ્રામ, પઝલનું પોસ્ટમાર્ગમ, વિકલ્પોનું વશીકરણ દ્વારા સરળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. પઝલના દરેક વિધાનની તમામ શક્યાઓની સવિસ્તાર સમજૂતી એટલે અમારી ભાષામાં “પઝલનું પોસ્ટમોર્ટમ." જો પરીક્ષાર્થીના Maths & Reasoning ના પાયાના Concept મજબૂત હોય તો વિકલ્પોને વશ કરવામાં આવે તો વિકલ્પો ઉપરથી પણ સવાલનો જવાબ મેળવી શકાય જેને અમે “વિકલ્પોનું વશીકરણ” નામ આપ્યું છે.

બુક લેખન દરમિયાન અમારી ટીમ તરફથી સંપૂર્ણ પ્રયાસ રહેલ છે કે બુકમાં ક્ષતિ ન રહે છતાં પણ જો ક્ષતિ હોય તો ક્ષમા કરજો. ઉપરાંત બુક વાંચન દરમિયાન તમારા તરફથી મળતી રચનાત્મક અને સુધારાત્મક ટીપ્પણીઓને હું આવકારું છું. મને આશા છે કે તમને આ પુસ્તક ઉપયોગી અને રસપ્રદ લાગશે.
લેખક ભાવિક પટેલ(હથોડા સર)