GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આંકડામદદનીશ વર્ગ 3 MCQ 2022-23
અગાઉના 9 જુના આંકડામદદનીશ ના પ્રશ્નપત્રો
આંકડાશાસ્ત્ર વિષયના હેતુલક્ષી પ્રશ્નો
સંપૂર્ણ સિલેબસ સામેલ
પુસ્તકની વિશેષતાઃ

આંકડાશાસ્ત્ર
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી ભાષા અને સાહિત્ય
સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
તાર્કિક કસોટીઓ (સામાન્ય બુદ્ધિચાતુર્ય) • અંકગણિત (જનરલ મેસ) છે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો- જવાબ સહિત
MRP 400
ઘરે બેઠા 299
aankda maddanish.pdf
1.9 MB
aankda maddanish.pdf
જ્ઞાન પ્રકાશન 2022-23 ગ્રામસેવક Book લોન્ચ
ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી) માટે સૌપ્રથમ ગુજરાતી ભાષાનું પુસ્તક
કૃષિને લગતી તમામ તાંત્રિક (Technical) બાબતોનો સમાવેશ
ચાર્ટ, આકૃતિ અને ચિત્રાત્મક શૈલીની મદદથી રજૂઆત
GPSC પાસ ઉમેદવાર અને પ્રોફેસર દ્વારા લખાયેલું પુસ્તક
૩૦૦૦થી વધારે વૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ
ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (કૃષિ-સહકાર)ની તૈયારી કરતા મિત્રો માટે આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીઓ માટે વર્ણનાત્મક + હેતુલક્ષી પ્રશ્નો સાથેનું ખૂબ જ અગત્યના આ પુસ્તકના મદદથી આપ મહત્તમ માર્ક્સ મેળવી શકો તે હેતુથી આ પુસ્તક બનાવ્યું છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી માટેનું ગુજરાતનું સૌપ્રથમ અને સમગ્ર વિષયવસ્તુને આવરી લેતું પુસ્તક તૈયાર કરવાનું નક્કી કર્યું.

આ પુસ્તક આપને ગ્રામ સેવક જગ્યાને લગતી બાબતો અને કામગીરીને લગતું તમામ વિષયવસ્તુ જેમાં કૃષિ અને પશુપાલનની તમામ માહિતી જે આપને આવનારી પરીક્ષાઓમાં મહત્તમ ગુણ લાવવામાં મદદરૂપ થશે જ. જ્ઞાન પ્રકાશન હરહંમેશ આપને શ્રેષ્ઠત્તમ પુસ્તકો પૂરાં પાડવાનો પ્રયત્ન કરે છે અને કરતું રહેશે. પુસ્તક બનાવતી વખતે બંને લેખકશ્રી પ્રો.અશ્વિનભાઈ પટેલ અને બલદાણીયા સર દ્વારા અભ્યાસક્રમને લગતા તમામ પુસ્તકોનો અભ્યાસ કરી પુસ્તકને પ્રમાણિત અને અદ્યતન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેની મદદથી આપ સરળતાથી આપનું ગ્રામસેવક બનવાનું સ્વપ્ર સાકાર કરી શકો. આ પુસ્તક તૈયાર કરવા માટે બંને લેખકશ્રીઓએ ત્રણ મહિના સુધી સતત મહેનત કરી છે.
MRP 461
ઘરે બેઠા 330
ગ્રામસેવક_જ્ઞાનપ્રકાશન_2022_23.pdf
6.3 MB
ગ્રામસેવક જ્ઞાનપ્રકાશન 2022-23.pdf
મુખ્યસેવીકા -સ્ટાફનર્સ વર્ગ 3
અગાઉના 12 જુના પ્રશ્નપત્ર અને ઉપયોગી થિયરી અને MCQ સહિત
મુખ્યસેવીકા_અને_સ્ટાફનર્સ_વર્ગ_3.pdf
2.4 MB
મુખ્યસેવીકા અને સ્ટાફનર્સ વર્ગ 3.pdf