#PAPERSET
GPSC ની 439 જગ્યા પડી છે એના માટે ખાસ Book ઈજનેર અને બીજી ટેક્નિકલ જાગ્યાઓ માટે

👆મિત્રો જૂના પેપરનું મહત્વ શું છે જો હજી ના સમજાયું હોય તો ગઈકાલનું પેપર(ATDO) લઈ લો અને આ પુસ્તક (અથવા જૂના પેપર)સાથે તુલનાત્મક અભ્યાસ કરો.
💥👉ઓપ્શન પણ બદલ્યા વગરના સીધા બેઠા 82+ પ્રશ્નો જોવા મળશે.
💥👉વિડિયો માં પણ ઘણીવાર કહયું છે, ભૂતકાળને ભાથું માની ભવિષ્ય તરફ નજર રાખી,વર્તમાન માં તૈયારી કરો.અને આ પેપર જોઈ લેશો તો 50% પ્રશ્નો બેઠા મળી જાય અને બીજા 50% પ્રશ્નો પણ એની આજુબાજુના જ જોવા મળ્યા હસે.
👉મિત્રો હજી પણ સમય છે,જૂના પેપર ખાસ કરો અને એમાં પણ ગૌણ સેવા પરીક્ષા માટે તો ખાસ. હજી સિનિયર કલાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય..... જેવી તમામ પરીક્ષાઓ બાકી છે.
👉🙏🙏🙏અને આપને જ્યાંથી મળે ત્યાંથી જૂના પેપર કરો.એવું બિલકુલ અમે કહેવા નથી માંગતા કે આ જ પુસ્તક માંથી કરો.જ્યાંથી મળે ત્યાંથી બસ જૂના પેપર ને આધાર રાખી વર્તમાન ટ્રેન્ડ, પેપર સ્ટાઈલ,પેટન સમજી તૈયારી કરો. આયોજન પૂર્વક ની તૈયારી હસે તો મહેનત(ગધા મજૂરી)૫૦% ઘટી જસે, અને મેરીટમાં ઈન થવા માટે સાચો રસ્તે મળશે.

-છેલ્લો હથોડો.
-MRP : 480/-
-ઘરે બેઠા કિંમત : 350/-
-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ 2001 થી 2021 સુધીની સામાન્ય અને ખાતાકીય પરીક્ષાઓમાંથી તૈયાર કરેલ આ પુસ્તક જેમાં 15000 જેટલા વનલાઈનર પ્રશ્નો છે. આ પુસ્તક તમને પરીક્ષામાં quick revision માં ખૂબ ઉપરોગી થઈ શકે એવું છે
પબ્લિકેશન જે કિંમતે આપે છે એના કરતાં સસ્તું એક ગુજરાત કેરિયર ક્લબ જ આપી શકે.