GPSC, UPSC, IBPS, Railway, Bank, TET, TAT ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, સચિવાલય-બિનસચિવાલય ક્લાર્ક, તલાટી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી પુસ્તક
ગણિતના પાયાના ખ્યાલોની સરળ સમજૂતી
ઝડપી ગણતરી માટેની short-tricks.
ગાણિતિક સૂત્રોની સરળ સમજૂતી
ઉદાહરણો સાથે.
સૈદ્ધાંતિક ગણિત, ગાણિતિક ખ્યાલો MCQ સંદર્ભે
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ઉત્તરો સહિત.
ગાણિતક ચિહ્નો, પ્રમાણમાપ અને રૂપાંતર.
આ દરેક એકમને અંતે સ્વાધ્યાયના દાખલો

મુખ્ય સેવિકા વર્ગ -3
MPHW
FHW
તમામ માટે એક જ પુસ્તક
આવૃત્તિ 2021-22
આ પુસ્તકમાં...
સૂચિત સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે રજૂઆત
શારીરિક અંગોની આકૃતિ સાથે સમજૂતી
કોવિડ તથા મ્યુકરમાઈકોસિસ રોગની માહિતી
હોસ્પિટલમાં શારીરિક બાબતો માટે વપરાતા શબ્દો
વિવિધ વિટામિનો તથા રસીકરણની માહિતી ગુજરાતી-અંગ્રેજી તથા સામાન્ય જ્ઞાનનો સમાવેશ
તાજેતરના બનાવો સહિત તમામ પ્રકરણના મહત્ત્વના M.C.Q.
પ્રાથમિક આરોગ્ય સંભાળ તથા મુખ્ય સેવિકાની કામગીરી
મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ભૂમિકાઓ અને જવાબદારીઓ
સ્ટાફ નર્સ - નર્સિંગનો પરિચય સેનેટરી ઈન્સ્પેક્ટરના કાર્યો અને ફરજો
લેબોરેટરી ટેકનિશિયનના કાર્યો - ફરજો
ગુજરાતી ભાષા
ગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી વ્યાકરણ
કોમ્પ્યૂટરને લગતું જ્ઞાન
સામાન્ય જ્ઞાન
આરોગ્યને લગતી સરકારી યોજનાઓ
તાજેતરના બનાવો

મારવેલ ગુજકેટ 2022
ભૌતિક વિજ્ઞાન ,રસાયનવિજ્ઞાન,જીવવિજ્ઞાન,ગણિત ના કુલ 40 પેપર
આવનારી ગુજકેટમાં સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે

ભારતીય કાયદા
પરીક્ષાલક્ષી વિશ્લેષણ
- પુસ્તકની વિશેષતાઓ :
IPC, CrPC જેવા કાયદાઓને ઉદાહરણ સાથે સરળ બનાવવાનો પ્રચાસ,
જૂના કાયદાઓને નવા સુધારાઓ સાથે રજૂ કરવાનો પ્રયાસ. → દરેક પ્રકરણના અંતે તેના વૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ.
અગાઉ લેવાયેલ પરીક્ષાઓના પ્રશ્નપત્રોનો સમાવેશ
→ Bare Act અને સરકારી ગેઝેટનો ઉપયોગ કરી બનાવેલ પુસ્તક
ગુજરાતની પત્મિક પરીક્ષાની માંગ મુજબ દરેક મુદ્દાની પ્રમાણસર Point to Point unl.

ભાવિક મારૂ પબ્લિકેશનસ્તક પ્રકાશિત કરતા અ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમારા અગાઉના પુસ્તકોની જેમ આ પુસ્તક પણ વિદ્યાર્થીઓ વધુ સરળ વિશ્લેષણ સાથે સમજી શકે અને પરીક્ષામાં ઉપયોગી નીવડે એ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ કાયદાઓને સ૨ળ ભાષામાં તેમજ ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવ્યા છે.**
આ પુસ્તકમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ કાયદાઓ જેવા કે, ભારતીય C ફોજદારી અધિનિયમ, ૧૮૬૦; છોશ્વકારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩; ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧; ગુજરાત Mara ત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ, ૧૯૮૮; અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૮૮૭૪વાતમામ કાયદાઓને તાજેતરમાં ૨૦૨૨ સુધીમાં થયેલા તમામ સુધારા-વધારા સાથે પરીક્ષાલક્ષી સમાવવાનો ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આવનારી પોલીસ સબ ઈન્સ્પેકટર, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેકટર, પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ વિભાગની ખાતાકીય પરીક્ષાઓમાં આ પુસ્તક વધુ ઉપયોગી નીવડે તેવી રીતે પરીક્ષાના અભ્યાસક્રમને અનુરૂપ તમામ મુદ્દાઓને આવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મને આશા છે કે આ પુસ્તક તમને આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી નીવડશે. આ પુસ્તકને ક્ષતિ રહિત બનાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમ છતાં, આ પુસ્તકમાં માનવ માત્ર કોઈ ચિંત રહી ગઈ હોય તો આપના સૂચનો આવકાર્ય રહેશે.